________________
જીવનના ચમકાર અને ચમત્કાર
યાના રાજા સાહેબ, ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં હમેશાં આવતા. ચૌદશે શ્રાવિકાઓએ પૂછ્યું, કે મહારાજ સાહેબ, સાંજે માટુ પડિમણું કરાવશે। ?” ગુરુમહારાજે કહ્યું, કે 'તમને પ્રતિક્રમણ કરાવવાની અમારા ગુરુ મહારાજની આજ્ઞા નથી.' શ્રાવિકાએ કહ્યું, કે, ‘ પણ રાટલા તે અમારી પાસેથી લેવા છે ને !' ત્યારે ગુરુમહારાજે હાસ્યમાં કહ્યુ, કે ‘બહેન, રોટલી ચેાપડેલી આપતી હાય તે; લુખ્ખી આપજે. પણ અમારે તે ગુરુની આજ્ઞા પ્રમાણ છે.' આ ગામમાં ગુરુ મહારાજના ઉપદેશથી ઘર જૈન થયેલ છે. દેરાસર થઇ રહ્યું છે. સામખીઆળીના શ્રાવકે મુનિ દનવિજયજી તથા મુનિ જ્ઞાનવિજયજીની જે સ્થાનમાં દીક્ષા થયેલ તે આખુ ખેતર ગેાચર કરેલ છે.
66
આવી વચનસિદ્ધિ, નિર્ભીકતા ને વિનોદભર્યાં મહાત્મા મળવા દુલ॰ભ જ છે. આ સેવાભાવી સંતને મને પૂરતા પરિચય હતા. મને ખરેખર ધર્મનું ભાન કરાવી જ્ઞાનને રસ્તે દોરનાર એજ હતા. એ પૂજ્ય ગુરુદેવના જેટલા ગુણગાન કરું, તેટલા આછા જ છે. મહારાજશ્રીના અલૈાકિક ચુણા અને ઉજ્જવળ પ્રેમ યાદ આવતાં હૃદય ભરાઈ જાય છે. અંતમાં હું ખરા અંતઃકરણથી પ્રાથું છું', કે એ અમરઆત્માને શાંતિ મળેા ! તેમના ત્રણ શિષ્ય (ખાલબ્રહ્મચારી ત્રિપુટી) રત્ના શ્રીમાન્ મુનિ મહારાજ દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજી વગેરે શાસનસેવામાં ઉજજવળ કાળા આપી ગુરુવયના પંથે ચાલી ગુરુજીની નામના વધારી રહ્યા છે; એ જાણી કયા જૈનને હૃદયમાં આનંદની ભરતી નહિ આવે ?
Jain Education International
For Personal & Private Use Only
૨૭
www.jainelibrary.org