________________
૨૬
ઊ
હું હું. ..મદદ બંધ કરું કે?' મહારાજશ્રી હાસ્યથી ખાલ્યા : ‘યાદ રાખજે ! ચારિત્રને હડા માર! ખુલ્લે શીર તારી સન્મુખ ઉભા છે તે સહન કરી લેશે, પણ સસ્થામાં પથરા શા માટે રેડવા છે ? ચારિત્રવિજય એ સહન નહીં જ કરે! ત્યાર પછી એ ભાઈને ખરાખર હૃદચમાં લાગી આવ્યું ને સસ્થાને મદદ આપવા તરત પેાતાના ભક્તજનાને તાર કર્યાં ને કહેવરાવ્યું કે ‘સંસ્થા સારા પાયા ઉપર ચાલે છે—વિદ્યાથી એ ૫શુ ૪૦ થી ૫૦ છે. માટે એ ખાતાને તાકીદથી મદદ ચાલુ કરી દેશે !'
'
એક વખત માળીયાનરેશે ગુરુમહારાજશ્રીને રાજમહેલે પધારવા નિમ ત્રણ કર્યું. ગુરુમહારાજ સહશિષ્ય ત્યાં ગયા. પ્રથમ તે તેમણે પેાતાની પૂજા દેખાડી. જેમાં જિનેશ્વરદેવના ફોટા વગેરે હતા. પછી એક સ્થાન પર બેઠા. રાજાએ એકવાર ટીંખળમાં કહ્યુ, કે ‘મને....... માઢું જોવું ગમતું નથી !' ગુરુ મહારાજે કહ્યું: ‘તે આસમાજીના સહેાદર છે એટલે સ્વામીનારાયણને તેનું માઢું જોવું ન જ ગમે ! ' પછી મીજી કેટલીક વાતચીત ચાલ્યા પછી ગુરુ મહારાજ ચાલ્યા. ઉઠતાં ઉઠતાં રાજાજીએ બુદ્ધિની તીક્ષ્ણતા જોવા માટે જ ફરી એ જ ઉચ્ચાર કર્યો: માઢુ દીઠે ગમતું નથી.' ગુરુ મહારાજે હાસ્યથી કહ્યું કે—માઢું ખાંધ્યું છતાંય ડુંગળીની વાસ આવતી હશે ! નાસિકા શક્તિ તેા તીવ્ર લાગે છે ?' રાજાએ મીઠું હાસ્ય કર્યું. ગુરુ મહારાજશ્રીના ચરણે સ્પર્શ કર્યાં.
શ્રી ચારિત્રવિજય
વડાળા પાસેના ગામમાં એક જૈન હતા. જિન મૂર્તિના કટ્ટો વિધી. તેને એક શ્રાવકે વેશ્યાપુત્ર કહીને આલાબ્યા ને આ ઝઘડા ગુરુમહારાજ પાસે આન્યા. ગુરુજીએ તે જૈનને પૂછ્યું':—જ્ઞાતાસૂત્રમાં દ્રોપદીએ કરેલ જિનપૂજાને અધિકાર છે તે તે મૂર્તિ કાની હતી ?” તેણે ઉત્તર આપ્યા, કે તે જિનની-કામદેવની.’ ત્યારે કહ્યું, કે ‘જિન એટલે કામદેવ અને જૈન એટલે કામદેવના પુત્ર. વેશ્યાના પુત્ર એ તમે તમારે મેઢે જ સ્વીકાર કરે છે તે હવે ધ્યાન રાખશે! કે, જિનના અથ તીર્થંકર જ કરશે! કે તમેાન જૈન એટલે તીર્થંકરના પુત્ર કહી સૈા ખેલાવશે. મસ જાએ તમારા કજીએ પત્યેા.’
સ. ૧૯૭૪ ના મહા માસમાં મહારાજશ્રી લાકડીયા ગામે પધારેલા. લાકડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org