________________
શ્રીમદ્દના આંતરજીવનમાં એક દષ્ટિપાત
પરાયણ જીવનની પિછાન કરાવે છે. વિદ્યાથીઓના કલ્યાણ સંબંધમાં એમની ભાવના એવી જવલંત હતી કે ઉગતા બાળકોનું ધાર્મિક જીવન ઉન્નત કરવા માટે એમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કેળવણીની જરૂર છે એ એમણે અમલમાં મૂકીને કરી બતાવ્યું છે. એમના વાવેલાં બીજમાંથી ફળો તૈયાર થાય તે પૂર્વે તેઓશ્રીને આત્મા સં. ૧૯૭૪ માં લગભગ ૩૪ વર્ષની વયે ટ્રેક પણ ઉન્નત જીવન પૂરું કરી આ સ્થલ દેહમાંથી ચાલ્યો ગયે; એમને અમર આત્મા સાધુજીવનને ઉચિત પંડિતમૃત્યુ વડે શુભભાવનાના બળને સાથે લઈને દેવગતિમાં ગયેલ જ હશે, એમ માનવા આપણને એમના જીવનકળાના રંગ પ્રેરે છે. ઉદાત્ત, વિશાળ અને કલ્યાણકારી ભાવનાભર્યું એમનું ચારિત્રમય જીવન અન્યને દષ્ટાન્ત રૂપ હોઈ પિતાની સૌમ્ય પ્રભાથી વિરાજિત અને ચિરસ્મરણીય થઈ ગયેલું છે. અને સતિ જેડધિ રમના ગર્ એ ઉકિત સાર્થક કરી રહેલું છે. અસ્તુ.
વિ. સં. ૧૯૮૮, આરિવન, પર્ણિમા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org