________________
જીવનના ચમકાર અને ચમત્કાર
લેખકઃ-માસ્તર ઉમેદચંદ્ર અમીચંદ, જેસર,
દરેક સામર્થ્યશાળી આત્મા માટે ઘણે ભાગે બને છે તેમ, તેમની પાછળ એક ચમત્કારની દુનિયા ઊભી થાય છે. સામર્થ્ય હોય ત્યાં ચમત્કાર હોય જ, એવી એકાન્ત વ્યાપ્તિ નહાવા છતાં, સસારના ઘણા જીવા આ ચમત્કારમાં જ સામર્થ્ય નિહાળવાના રસિયા હોય છે, અને તે જ કારણે આજ સુધીમાં આવી દંતકથાઓ લોકસાહિત્ય કે લેાકકથાઓને નામે એકઠી કરી સંગ્રહવામાં આવી છે. ઇતિહાસના પૃષ્ઠો પર ન આવેલી, અંતેવાસી કે અતિ પરિચય ધરાવતા માનવીઓના ભેાળાં હૈયાંઓમાં સધરાયેલી આ દંતકથાઓ પણ કેટલીક વાર ઇતિહાસ જેટલી જ આધારભૂત બને છે.
ges
આ ચમત્કારની દુનિયાનેા ઉદ્ભવ જીવનના અજબ એવા ચમકારામાંથી જ જન્મે છે. અને એ જ ખાતર ચમકાર અને ચમત્કારને એક જ પ્રકરણમાં સામેલ રાખવામાં આવે છે. ન લેખક કે ન પ્રચકાર, એવા ભકત હ્રદયને હાથે ચીતરાયેલ આ પ્રસંગેા પાઠકોને જરુર એ મહાપુરુષની વધુ પીછાન કરાવવા મદદગાર નીવડશે.
સંપાદક
ગુરુ
રુ મહારાજશ્રીને ઉ. યશેાવિજયજી મહારાજશ્રી ઉપર અટલ શ્રદ્ધા હતી અને દરેક સંકટની પ્રાથમિક ચેતવણી તેમના તરફથી મળતી, તેમ તેઓ માનતા. ઘણી વાર તેઓને સ્વપ્નમાં આવી નિય રહેવાનું કહી જતા. અત્યારે પણ ગુરુકુળના કાકર્તાઓને એ વિશ્વાસ છે કે ગુરુકુળને કાઇ દિવ્ય મદદ છે.
ખરેખર, તેઓશ્રીમાં શાસનસેવાની ધગશ સાથે વચનસિદ્ધિ પણ હતી. મને સાંભરે છે કે ઉક્ત સંસ્થાના મેનેજર ઝવેરચંદ માધવજી હતા. તેમના લગ્ન થયાં ઘણા સમય વ્યતીત થએલ. લગભગ આઠ દસ વર્ષ થએલ. પેાતાને સંતાનપ્રાપ્તિ થવાની આશા છેડેલ. એવામાં એક સમયે પોતે ( શેઠ આસમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org