________________
૧૮
હાઇ, પ્રસ્તુત પ્રસંગે સાધુસમાજ અને શ્રાવકસમાજમાં વધી ગયેલા કુસંપમાં ઈંધન નહિ નાખતાં, ઉલટું તે કેવી રીતે શાન્ત થાય, તે માટે ‘રેડસીગ્નલવાળી’ અપીલેા બહાર પાડયે જાય છે.
શ્રી ચારિત્રવિજય
શ્રીમદ્ ચારિત્રવિજયજીના સમગ્ર જીવન તરફ દૃષ્ટિપાત કરતાં, ગૃહસ્થાવાસમાં કચ્છમાંથી મુંખઈ વ્યાપાર અર્થે એશ્રી સાહસ કરીને ગયા. એ બાળપણથી જ તેમની હિમ્મતવાળી પ્રકૃતિનું સૂચન હતું. એટલુ જ નહિ પરંતુ સ્વકુટુમ્બી ૧૭ મનુષ્યા સુખઈમાં પ્લેગના ભાગ થઇ મરણને શરણ થયાં. એ પ્રચ ́ડ હૃદયબળ વડે સહન કરી, સસારનાં અધનાને લાત મારી મેાહની જજીર તેાડી દીક્ષિત થયા. તેમને પણ પ્લેગ થયેલા; પરંતુ ચારિત્રમેાહનીયના સચે।પશમને ઉદય ભવિષ્યમાં નિયત હતા; જેથી ખચ્યા અને વૈરાગ્યરગથી રગિત થયા.
આધાત પણ
એમના જીવનપલટા આકસ્મિક ન હતા; પરંતુ હૃદયના વૈરાગ્યર‘ગથી વાસિત થયા હતા. એમનું હૃદય ઊંડા ઉતરીને અવલેાકવું એ મારી શક્તિની બહારના વિષચ છે. છતાં તેની મૂક શાસનસેવા, જીવદયા વિગેરે તપાસતાં એમના હૃદયની વિશાળતાના અચ્છા ખ્યાલ આવી શકે છે.
Life is service, life is sacrifice અર્થાત્ જીવન એ સેવન છે. જીવન એ સ્વાપણુ છે. એ ઉક્તિને તેઓશ્રીએ સાર્થક કરી બતાવી છે. બાકી જેની પ્રાપ્તિમાં મનુષ્ય પેાતાના જીવનની સફળતા અને કૃતાતા સમજતા હાય, તથા જેની અપ્રાપ્તિ કરતાં પણ પ્રાણાપણુ વધારે ઇષ્ટ ગણુતા હોય તે તેના જીવનની ભાવના ( Ideal ) થઈ કહેવાય. એ ન્યાયે એમનું ટૂંકું પણ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉચ્ચ જીવન વ્યતીત થયું છે. એમણે સવ–વિરતિ જીવનનું ઉચ્ચ સાફલ્ય પેાતાની શક્તિઓના શ્રેષ્ઠ વ્યયમાં સાધ્યું છે, નહિ કે પેાતાની કીતિ અથવા અન્યના ઢાષા શેાધવામાં,
એમની સાથેના વ્યક્તિ તરીકેના સામાન્ય પરિચયમાં હું આત્મ્યા હતા. એમનું શાસ્ત્રીય જ્ઞાન કેવું અને કેટલુ હતુ તે અનુભવગમ્ય થયું નથી. એમણે લેખા અથવા વિદ્વતાથી ભરેલાં પુસ્તકા લખ્યાં નથી. પરંતુ બુદ્ધિ કરતાં હૃદય ચડિયાતું છે, એ એમણે ચારિત્ર જીવનમાં પ્રગટ રીતે ખતાવી આપ્યું છે. સેવાને પેાતાની આધ્યાત્મિક ક્જ સમજી (Inspired by the spiritual sense of duty) કટોકટીના પ્રસંગે મનુષ્ય અને પશુદયા એ એમના અહિંસામય શુદ્ધ બ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org