________________
RN
અા
જ
S
સમકક્ષ
1
2
દ
ના રાજા
નામ '
બી ચારિત્રવિજય ઉપચાર માટે કહ્યું. દવા લાવવામાં આવી. પણ મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું: “ભાઈ ! આજે દવા નહિ લઉં !'
શ્રાવકના બબ બબ આગ્રહ છતાં દવા ન જ લીધી છે
આશ્વિન વદિ નવમીની સાંજ ગરજમાં ભળતી હતી. મુનિજી નાડ પારખી ગયા હતા. તેમણે શ્રાવક અને શિ સાથે પ્રતિક્રમણ કર્યું. સંથારા પિરસી ભણાવી. બે ચાર શ્રાવકે પાસે બેઠા હતા.
બરાબર બાર વાગે મુનિ દર્શનવિજયજી તેમની પાસે ગયા. તેમણે સીને બહાર નીકળી જવા સૂચના કરી અને સીને ક્ષમાપના કરી આસન લગાવ્યું. વીર, વીર, વીરનો જાપ શરુ કર્યો.
બરાબર બાર ને ૪૫ મીનીટે એમનું પ્રાણ પંખેરુ સ્વર્ગ ધામ સીધાવી ગયું. જીવનભર જે કાયાને સાધન બનાવી શાસનસેવાને જંગ ખેડ્યા હતા, એ કાયા નિચેન બની ગઈ !
તે જ રાત્રિએ, તે જ વખતે નિદ્રા મુક્ત બની ઘર બહાર આવેલ શેઠ હેમચંદભાઈની બેન કંકુબાઈએ આકાશમાં ચાલ્યા જતા એક દીવાને જોયો. તેમણે સવારે ઉપાશ્રયમાં ત્રણે મુનિઓને વાત જણાવી. ગુરુમહારાજના સ્વર્ગગમનને આ જ સમય હતો.
મુનિ શ્રી ચારિત્રવિજયજી ગયા, સદાને માટે ગયા! પણ તેમનું યશસ્વી નામ સદાને માટે સ્થાયી થયું. છતાં પણ એ જીત્યા ને મરીને પણ એ જીત્યા. જયનું જીવન ગાળી એ ચાલ્યા ગયા. જેમ બાગ બગીચાને નવપ્રફુલ્લ કરી વસંત ચાલી જાય તેમ!
અંગિયાની એક સુંદર જગાએ એમના દિવ્યદેહને અગ્નિ સંરકાર કરવામાં આવે. ને કેટલેક દિવસે એના પર સૂપ ઉભું કરવામાં આવ્યું. કાળની ઘરેડ એ અવસાન પર ઘસીને કેટલીય વાર વહી ગઈ, પણ એ નિર્ભીક, નિઃસ્વાથી વીર સંસારમાં સદા અમર છે. - ત્યાગ, ગુણ ને શીલના પૂજારીઓ એને સદા અર્થ
'****
*
કામ કરનારા આ બાળક
પર
આપના મન
.
;
જ
;
= (
૧૦૨
w
જન
For Personal & Private Use Only
www.jainelibrary.org