________________
પ્રતિ
,
- iSupt
પિતાની સત્યનિષ્ઠા પર આધાર રાખી આગળ વિહાર લંબા અનુક્રમે ગામેગામ વિચરતા તેઓ પત્રી ગામમાં આવ્યા.
માતા તે ત્યારે ગુજરી ગયાં હતાં, પણ પિતા ઘેલાશા હજી જીવતા હતા. એમને પુત્રના આગમનના સમાચાર મળ્યા. તેઓ એકદમ પુત્રનાં દર્શન કરવા આગળ દોડી આવ્યા, પણ પુત્રને જેતાં જ તેઓ પ્રેમવશ બેભાન બની નીચે ઢળી પડ્યા. સંતાનની સ્નેહ-માયા અજબ હોય છે ! | મુનિજીએ પિતાશ્રીને સાવધાન કર્યા અને ખૂબ આશ્વાસન આપી ધર્મપ્રેમમાં સ્થિર કરવા માંડયા. પણ ઘેલશાની આંખમાંથી અશ્રુ વહે જતાં હતાં. વર્ષોથી સંચિત કરેલ પુત્રપ્રેમ આજ આંસુના રૂપમાં સાક્ષાત્કાર પામતે હતા. ધીરે ધીરે તેઓ શાન્ત થયા ને જૈનધર્મમાં દઢ બન્યા.
અહીં એક બીજી મુલાકાત થઈ. પોતાના સ્થાનકવાસીપણાના ગુરુ કાનજીસ્વામી તથા પૂજ્ય શ્રી વ્રજલાલજી સ્વામી પણ અત્રે હતા. મુનિજી તેઓશ્રીને મળ્યા ને કુશળતાના પ્રશ્નોત્તર થયાઃ
ચારિત્રવિજય ! તું સાચો શૂરવીર નીકળે જરા પણ ડર વગર, કલ્પિત આબરૂ અને પ્રતિષ્ઠાને અળગી કરી તે સત્યધર્મ સ્વીકાર્યો.' વ્રજલાલજીએ પ્રશંસા કરતાં કહ્યું.
જી, આપ પણ એ સત્ય સ્વીકારી શકે છે.” મુનિજીએ જવાબ આપ્યો.
હવે તે અવસ્થા થઈ. નવા આચારને ક્રિયા બરાબર ન પળાવ, ચારિત્રવિજય ! હવે આ દેહે તે અનુમોદના જ કરવી રહી.” ત્રજલાલજીના શબ્દમાં પિતાની અસમર્થતાને ઇવનિ હતે. અસંમતિને નહિ, “પણ જિનમૂતિનાં દર્શન પણ ન કરી શકે?”
દર્શન કરું છું અને મને વંદના કરવા આવનારને પ્રથમ જનદર્શન કરી પછી જ ગુરુવંદન કરો એમ સૂચવું છું. જે, આ કપટમાં ભગવાન પાર્શ્વનાથનું સુંદર ત્રિરંગી ચિત્ર છે.” વ્રજપાળજીએ સામે જવાબ આપે..
ઝાક "
છ)
'કોઈ
2 Aત
છે
પોતાના
કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org