________________
૪
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
---
રામરહ્નકુમારને પેાતાની સાથે રહી અધ્યયન કરવા અને સાધુ જીવનની પ્રણાલીને સમજવા કહ્યું ! આ યુવકે આટલી નાની ઉમ્મરમાં તે નવસ્મરણ અને તત્વાર્થસૂત્ર જેવા ગ્રન્થા મુખપાઠ કરી લીધા હતા.
जिवन
મહેન્દપુરથી વિહાર કરી માના ગામામાં પેાતાની સુધાવાહિની ઉપદેશ સિરતાને વહાવતા આચાર્ય શ્રી ખાચરાદ પધાર્યાં, અહીં આગન્તુક ભાવચારિત્રી કુમાર રામરત્નને ભાગવતી દીક્ષા આપવાનું નક્કી કરાયું ! અષાડ વિદ ૨ નું મુહૂત્ત રાખ્યું.
આખું નગર આજ બ્યુગલેના અવાજ અને નિશાન...કાના નાદથી ગુંજારવ કરી રહ્યું હતું. જ્યાં ઢેખા ત્યાં માનવ મહેરામણ ઉભરાતા દેખાતા હતા ! કાઈ પૂછતુ, અરે ભાઇ ! આજ આટલી ખુશાલી શાની છે ? આજના આનદ ! વાત જ મત પૂછે ! પેાતાના આત્માને ચિરશાંતિના સ્થાન પર આરૂઢ કરવા સ’સારની મેહજાળના પાસને ભેદવાની શક્તિ બતાવી માપનાર એ નવજુવાન, અરે ! હજુ મૂંછનેના દોરા પણુ દેખાતા નથી, આટલી નાની અવસ્થામાં ત્યાગના માર્ગ પર જવાની તૈયારી કરી રહ્યો છે ?
શું તેને સંસારમાં સહારો આપનાર કેઇ નહીં હોય ? સંસાર ના સુખે ભાગવવાની તેને શું ઇચ્છા નહીં હોય ? અધૂરામાં પુરૂ આ યુવાવસ્થા ગૃહસ્થાવસ્થામાં રહીને મેજ શે!ખ માણવાની આ અવસ્થા ! આ અવસ્થામાં તે શા માટે ત્યાગના કહેણું માર્ગ પર જઈ રહ્યો હશે ! ત્યારે............
કોઈ કહેતું ના ભાઇ ના ! અને સુખાપભાગને! કાઈ તાટો નથી, સસારમાં સહારા આપનાર પણ ઘણા પડ્યા છે, અરે ખબર નથી. જે રાજ્યકમ ચારીઓ વિરોધ કરતાં હતા તે પણ સાથે આવી ગયા છે. આટલી નાની અવસ્થામાં જ્ઞાને પાન પણ કરી લીધું છે. ભાઈ ! એ વાત તેા સત્યજછેને ? જેને વિશ્વ આખા કડવા લાગતા હાય, સહારા આપનાર જ સ્વાર્થી લાગતા હાય, મેાજ શાખ અને સંસારી સુખાની પરંપરા મહાન દુઃખાના ડુંગરા જેવી દેખાતી હોય તેને પછી શું સુખ અને શું દુઃખ ! તેને તે એકજ તાલાવેલી લાગેલી રહે છે કે મારૂ લક્ષ્યખિન્દુ ક્યારે અને કેવી જાતના માર્ગ પર જવાથી સિદ્ધ થાય ?
જૈનશાસનની જય ! શાસનપતિ શ્રી મહાવીરસ્વામિની જય ! ત્યાગધને અપનાવનારની જય! ના પાકા સાથે એક સરઘસ ગામના મુખ્ય બજારમાં થઈને નીકળ્યું.
આ પેલા યુવક ઘેાડા ઉપર બેઠેલ છેને એ પેાતાના ધ્યેયની સિદ્ધિ માટે ત્યાગ ના કંટક વર્ષોં પથ પર પ્રયાણ કરશે. આંગળી ચિંધીને એક જણે કહ્યું ! અરે ! તેનુ તેજસ્વી · ભાલ અને તેની અદ્ભભુત કાન્તિ જ એલાવી રહેલ છે કે તે ભવિષ્યમાં સમાજના ઉન્નર ઉપકારી અનશે! અને પેાતે પણ આત્મસાધના કરી જશે ખરેખર; એ ભાગ્યશાળી યુવકને ગુરૂપણું એવાજ મન્યા છે. જેમણે જ્ઞાનના અખૂટ કુંભમાંથી સત્યવારિને વહેડાવ્યુ છે !
'''
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org