________________
६५
खंड
શબ્દા સાચા પડ્યા........?
જોએ શિથિલાચારના વિરોધી અને મહાવીર પ્રભુએ દીધેલ સત્યઉપદેશના પ્રચારક છે! ધન્ય આ બાલવીરને! આટલી નાની કેમલ અવસ્થામાં આત્મકલ્યાણ માટે ભાગે પભગતે ત્યાગી રહ્યો છે. ચારે બાજૂ માનવ સમૂહ જયકારના નાદોથી ગગનમંડળને ગુંજાવી રહ્યો હતે. બજારના માર્ગોએ થઇને માનવ મહેરામણ ગામના પશ્ચિમાધાન બાજૂ ચાલ્યેા ગયે. જયાં એક સધન વટવૃક્ષની છાયામાં એક ત્રિગઢ સિંહાસન મૂકવામાં આવ્યું હતું, જેમાં ભગવાનની પ્રતિમાં બિરાજિત હતી, બાજૂમાં એક પાટ ઉપર ગુરૂદેવ શ્રી ખિરાજ્યા હતા, શ્રમણ સમુદાય પણ હતેાજ ! ગુરૂદેવશ્રીએ ચતુર્વિધ સંઘ સમક્ષ પેાતાના પવિત્ર હસ્ત કમળથી એ યુવાનને વિધિસહુ ભાગવતી પ્રથ્રુજ્યા અંગીકાર કરાવી. અને નામ ઘાષિત કયું. ઉપસ્થિત જનસમુદાયે નૂતન મુનિરાજના નામને! જયજયકાર મચાવી દીધા
ધન્ય ગુરૂદેવશ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજની જય ! નૂતન મુનિરાજ શ્રીયતીન્દ્રવિજયજી મહારાજની જય !
ગુરૂદેવશ્રીના આર્શીવાદ પ્રાપ્ત કરી. નવ વર્ષી ગુરૂસેવામાં વ્યતીત કર્યા, આટલા સમચમાં આપે સંસ્કૃત, પ્રાકૃત અને જૈન સિદ્ધાન્તાનું ગહન અધ્યયન કરી લીધું. સંવત ૧૯૬૩ માં પુ૰ગુરૂદેવાચાર્ય શ્રીમદ્વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ થયેા. ત્યાર પછી સ્વ૰ ગુરૂદેવશ્રીને સદેશ લઈને ગામડે અને શહેરમાં આપશ્રીએ ભ્રમણ શુરૂ કર્યું. પોતાની વિદ્વતાથી ઘણા અંજાઈ જવા માંડયા. ગચ્છનાયક શ્રીમદ્વિજય ધનચંદ્રસૂરીશ્વરજી એ આજસ્વી અન પ્રભાવશાલી વ્યાખ્યાનશૈલીથી આપને વ્યાખ્યાન વાચસ્પતિ’ પદ આપ્યું. શ્રીમદ્વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજના મહાપ્રયાણ પછી શ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી ગચ્છનાયક બન્યા. તેમણે (વ્યા વા॰ શ્રીયતીન્દ્ર વિજયજીને આપને) ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યા. શુભ સ ંવત્સર ૧૯૮૦ એ વખતે ચાલતા હતે આટલા વર્ષો દરમ્યાન આપશ્રીએ સમાજ સેવાના બહુ કાર્યો કર્યા. પાઠશાળા, જ્ઞાન--ભંડારાની સ્થાપનાના સાથેાસાથ આચાય શ્રીના સાથે રહી વિરાટ બહુશ્વિકેશ શ્રી અભિધાન રાજેન્દ્ર'નું સંશાધન કયું ! ઉપાધ્યાય પદની જવાબદારી પાતે એક મંત્રી રાજાનું રાજ્ય જેવી રીતે સંભાળીને તેનું સ ંચાલન કરે તેવી રીતે પાતે ખુબ કાળજીપૂર્વક અદા કરી.
સમય અને કાળની ગતિ ન્યારી છે. શ્રીભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજના દેહાવસાન થયું. ચતુર્વિધ શ્રીસ ંઘના અત્યાગ્રહથી ગચ્છનાયક પદના અનિચ્છાએ પણ સ્વીકાર કરવા પડ્યો. આ વખતે વિક્રમની ૧૯૯૫ ની સાલ હતી, આખા સમાજની જવાબદારી આપ પર આવી પડી, છતાં પણ આપે એક નાયકને શાલે તેવી રીતે વીરના સંદેશ ના પ્રચાર કરવામાં કમી રાખી નથી. આપશ્રીની જિ ંદગી ફક્ત જાતિ સુધાર અને સમાજ સેવામાં જ વ્યતિત થઈ નથી. પરંતુ વિશ્વના ગગનાંગણમાં આપે ૬૦ ગ્રન્થા લખી ને સાહિત્યસેવા પણ ખૂબ કરી છે. અને હજૂ આજે પણ સતત પ્રયત્નશીલ છે. આજ આપની ૭૪ વર્ષની દીર્ધાયું હાવા છતાં પણ સ્થાપના હાથમાંથી લેખિની પેાતાનું વસ્ત્ર છોડી સકતી નથી ! એક ધારા આસન લગાવીને કલમ ને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org