________________
શ
સા ચા
પડ્યા........?
લેખક–મુનિ સૌભાગ્ય વિજયજી
ઉજજૈનથી સિંહસ્થનો મેળો જવા નિકળેલા એક યૂ. પી. પ્રાન્તીય યુવકે મેળે દેખીને માલવભૂમિના તીર્થોની યાત્રા કરવાની શુભ નિષ્ઠાથી યાત્રા કરતાં કરતાં મહેન્દપુર સુધી લંબાવ્યું ! એમ ને એ યુવકે બાલ્યાવસ્થામાં જ વિદ્યા ઉપાર્જન કરી લીધી હતી, અધ્યયન અને મનન પછી તેને સમજાયું હતું કે જીવન ક્ષણભંગુરતાથી ભરેલું, શરીર અશુચીથી ઓતપ્રેત બનેલું અને સ્નેહીઓ ફકત સ્વાર્થસિદ્ધિ માટેજ ગળાબૂડ ડુબેલા છે. સંસારની એ ઘટમાળાનાં ગોથાં ખાવામાં કંઈ ઓછાશ રહી નથી. આ સમય અરે! આ અમૂલ્ય ભવજ એવો છે કે જેના દ્વારા હું મારૂ કઈક અંશે પણ આત્મસ્વરૂપ સમજી શકું ! છતાં આ મારો અને પ્યારે કહેનારાઓની, થોડી પણ પરીક્ષા થવી જોઈએ. બાલપણમાં જ્યારે માતા પિતા પરલોકના યાત્રી બની ગયા ત્યારે તેને પોતાને સાળ રહેવું પડયું ! પોતાની અદ્ધિમત્તા અને ચતુરાઈથી મામાને દરેક કાર્યમાં સકળતા પ્રાપ્ત કરાવવા છતાં એક સમય મામાની નારાજીએ તેને આવરી લીધેલ. દરેક જગ્યાએ જ્યારે આમ સ્વાર્થતા દેખાવા લાગી ત્યારે તેણે સંસારથી વિરક્ત થવાની પિતાની ભાવના મજબૂત બનાવી અને મામાને છેલ્લા પ્રણામ કરી પાલને ત્યાગ કરે જ ઉચિત ધાર્યો. ત્યાંથી નિકળી દુનિયાની લીલાને નિહાળી પિતાના ધ્યેય સિદ્ધિ માટે બ્રમણ કરતાં આ બાજૂ આવી જવાયું.
મહેન્દપુરમાં આ અવસરે જેનસિદ્ધાન્તના પ્રકાંડવિદ્વાન અને ઉત્કૃષ્ટ ચારિત્રના પાલક પરમપૂજ્ય જૈનાચાર્ય પ્રભુશ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ બિરાજેલા હતાં ! મન્દિરના દર્શન કરી નજીક રહેલી પૌષધશાળામાં પણ ગયા. આચાર્યશ્રી સૌમ્ય મુખાકૃતિએ પ્રથમદર્શને જ તેના મનમાં ભાવુકતા ભરી દીધી. જ્યારે વ્યાખ્યાન સાંભળ્યું ત્યારે તે જાણે એક શુષ્ક પડેલા વૃક્ષને નીર મળ્યું હોય નહીં, તેમ તેના મનમાં રહેલી વૈરાગ્ય ભાવનાને પાણી જેટલું સહારે મળે. પતે જન્મથી દિગમ્બર હોવા છતાં પણ અદૂભુત ગીરાજની ઉત્કૃષ્ટ ક્રિયાપાન અને વિદ્વતાએ તેને આકર્ષિત કરી લીધું. પોતાની ભાવના આચાર્યશ્રીને સામે પ્રદશિત કરી.
બુંદેલખંડમાં ધવલપુર ગામના વતની વ્રજલાલ શ્રેષ્ઠિ અને ચંપાકુંવરની પાવનોદથી ઉત્પન્ન થયેલ આ નવયુવક રામરત્ન કુમાર હતા. નાની વયે કળાઓમાં નિષ્ણાત અને અધ્યયનમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી હતી. આચાર્યશ્રીએ યુવકના સામે દષ્ટિનાખી,
ખતાં જ જણાયું કે જરૂર આ વીરનો સાચે અનુયાયી અને મારે સારો વરસ બનશે! રસ્તામથી વિખ્યાત થશે ! જ્યારે આચાર્યશ્રીએ પ્રકને પૂછયા ત્યારે તેના પ્રત્યુતર પધ્યાત્મિક શૈલીથી આપ્યા ત્યારે ગુરૂદેવશ્રી આશ્ચર્યચકિત થઈ ગયા. સુલક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org