________________
– દ ના – શિશુ જ્યન્ત વિજય “મધુકર”
યુ. પી. પ્રાન્ત ધવલપુરી નગરી આજ વિખ્યાત છે, રહેતા હતા ત્યાં શ્રેષ્ઠિવ્રજ ચંપાકુમારી નામ છે. પાવન કયું ગૃહ એમનું શ્રીરામરને ધન્યદા,
એહવા સુગુરૂ યતીન્દ્રને વંદન કરૂં છું સર્વદે. માતા પિતા પરના વાસી થયા જ્યારે અહિં, ભેપાલમાં માતુલ સમીપે રામરત્ન રહ્યા તહીં. માતુલવચનથી જેમને મારગ મળે અહા એકદા,
એહવા સુગુરૂ થતીન્દ્રને વંદન કરૂં છું સર્વદા. ગુરૂદેવ શ્રી રાજેન્દ્રસૂરિવર મન્યા જ્યાં આપને, | દર્શન કરી વાણું સૂણી ત્યાં ધંઈ નાખ્યા પાપને.
ઈચ્છા રહી સંસારથી વિરક્ત બનવાની સદા,
- એહવા સુગુરૂ યતીન્દ્રને વદન કરૂં છું સર્વદા. વૈરાગ્યના શુભ ભાવને જ્યારે જ ઉદ્દભવ થાય છે, ત્યારે મનુજ કલ્યાણ કરવાને અહિં પ્રેરાય છે. જાગૃત થતાં વૈરાગ્ય જેણે સર્વ છેડી આપદા,
એહવા સુગુરૂ યતીન્દ્રને વંદન કરું છું સર્વદા. મેળવ્યા આશીર્વચન સહી જેમણે ગુરૂદેવના, નવ નવ વરસ સાનિધ્યમાં રહી જેમણે કરી સેવના. યતીન્દ્રપદ ધારણ કરી પામી સુસંયમ સંપદા,
એહવા સુગુરૂ યતીન્દ્રને વંદન કરું છું સર્વદ. જે બાલબ્રહ્મચારી અને રહે દર શિથિલાચારથી, શુદ્ધ સંયમથી સુવાસિત પ્રેમ સાધ્વાચારથી, વિશ્વમાં શ્રીવીરનો સિદ્ધાન્ત પ્રસરાવ્ય સદા,
- એહવા સુગુરૂ યતીન્દ્રને વંદન કરૂં છું સર્વદા ઈન્દુ દ્વિતીયાને યથા નિશરોજ વધતું જાય છે, ગૌરવ તણું ગાથા તથા માનવ સમૂહ નિત ગાય છે, સાહિત્યસેવી માર્ગદર્શક ભયજન તારક સદા,
એહવા સુગુરૂ યતીન્દ્રને વંદન કરું છું સર્વદા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org