________________
विषय खण्ड
આત્મ સંયમ
રૂષ
જીવમાં ચૈતન્ય છે, તે અનાદિ અને અનંત છે, એથી જ તેને “સત' કહેવામાં આવે છે, મૈતન્યયુકત, હેવાથી તેને “ચિત’ કહેલ છે એ રીતે “સચ્ચિત છે; તેમજ તેનાં તમામ કર્મો ખપી જાય છે. તે કમબન્ધથી મુકત બનીને મોક્ષની પ્રાપ્તિ કરે છે.
એ રીતે સાધુમહારાજે શ્રોતાઓને આત્મા વિષેનું જ્ઞાન આપી રહ્યા હતા. તેમાં જીવ અને જડેની સમજણ આપતાં જેમાં જીવન એટલે કે આત્મતત્વ હેતું નથી તેને માટે જડ “મૈતન્યહીન શબ્દની યેજના કરેલી હોવાનું બતાવ્યું. એ વખતે એક શ્રોતાએ ખભા ઉપરથી અંચળે ઉતારીને પ્રશ્ન કર્યો મહારાજ આ અંચળે તે જડ જ છે ને? * મહારાજે કહ્યું હતું, જેનામાં જીવ નથી, શૈતન્ય નથી તેને જડ જ કહી શકાય.
' ત્યારે જુઓ એમ કહીને તેણે અંચળાને બે હાથે વળ ચડાવ્યો, તેને બેવડો કરીને પુનઃ વળ ચડાવીને મહારાજ સમક્ષ તેણે મૂકી દીધા, તપ્તજ ચડેલો વળ ઉકલવા લાગે, અંચળો ગતિમાન થતો દેખાયો. એ ક્રિયા પૂરી થયા પછી એ માણસ બે – “અંચળો તે જેડ છે, તેમાં જીવ નથી એમ આપ કહે છે તે પછી તે આપ મેળે કેવી રીતે ઉકલી ગયો? : કે .
અન્ય શ્રોતાઓને પણ આશ્ચર્ય થયું, પરંતુ મહારાજ શાતા હતા. તેમણે મંદ મંદ મિત કરતાં કહ્યું બધુ તમે તે આત્મરૂપ છે ને ? એ આત્મશકિતએ અંચળાને વળ ચડાવ્યે તેથી જ તે આપે આજે ઉતરી ગયો. જો તમે પોતે તેને વળ દીધે ન હેત તે ઉકલવાને પ્રશ્ન જે ન રહેતા . . . : - : મહારાજને ઉતારી પાડવાની ઈચ્છા રાખનાર પતે જ મોન બની ગયે. એ આત્મામાં રહેલી શકિત પંચેન્દ્રિય વડે જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને ક્રિયા પણ કરે છે. કર્મબન્ધનના કારણે તેનામાં રહેલા દેને દૂર કરવાને અર્થે સીસમ માં આત્મ સંયમને છે. આત્મા પિતાને સંયમિત બને, પિતાની જાત ઉપર, મન ઉપર, દેહ ઉપર અંકુશ રાખે; તે પાપ તેનું જીવન સદાચાર યુકત બની જાય છે * આત્મસંયમે કઈ પણ ધર્મને અનુયી યથાવત સંચાર વિચારમું પાલન કરી સિદ્ધ કરી શકે છે. તેનાં તમામ કાર્યો સદ્ગુણોની સુવાસને સર્વત્ર પ્રસરાવે છે. આત્મસંયમ આત્મશકિતને પણ વિકાસ કરે છે. તેની વૃત્તિઓ કોઈ પણ પાપ-દેષથી પૂર્ણપણે મુકત રહે છે. તેનું મન ચલવિચલ થયા વગર તે પૂર્ણપણે નિડર અને હિંમતવાન રહે છે.
આમ જેને સામાન્ય કહી શકાય તે નાનામાં નાનો માનવી પણ આત્મસંયમી બની શકે છે. તેનો આત્મસંયમ કૌટુમ્બિક જીવનમાંથી તમામ પ્રકારના કલહ કંકાસને દૂર કરે છે, પડોશીઓ અને તેથી જો વધીને સમૂહ જીવનમાં પણ આત્મસંયમ અને ચમત્કાર દર્શાવે છે.
એમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જૈન ધર્મશાસ્ત્રકારોએ સરળ માર્ગ સૂચવ્યું છે. સાચાં શ્રદ્ધાપૂર્વક મંત્ર જપ અને દઢ નિયમપૂર્વક સામાયિકનું નિયમિત પાલન કરવામાં આવે તો આત્મા અધિકાધિક સંયમિત બનતો જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org