________________
આત્મ સયમ
લેખક:- રાતાવધાની વિવયં શ્રી જયંતમુનિ
વ`માનમાં નવી નવી કલ્પનાએ રજી કરવાના ઘણાને માહ થાય છે, તેના પાછળ ફકત પેાતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાના જ હેતુ હેાય છે. આવા મનુષ્યા આચારને અધિક મહત્વ આપતા નથી. તે કહે છે કે પ્રભુભકિત, મંત્રજપ, ઉપવાસ, પૂજા આદિ પ્રકારના આચાર એ તેા ગૃહસ્થાશ્રમીએના માટે સામાન્યધરૂપ છે. તેથી તેઓ સદાચારી બને, તેનું પાલન કરે તે ઠીક છે પર`તુ એ કઇ મેક્ષપ્રાપ્તિના મા નથી. મુમુક્ષુએ તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ, આત્માને ઓળખવા જોઇએ, અને પછી આત્માને કેવી રીતે ઓળખી શકાય તેના માગ પેાતાની સમ્યગ્ દૃષ્ટિથી દર્શાવવામાં આવે છે.
આધુનિક વિદ્વાને
વાણી ચાતુર્યતાથીને પેાતાના કથનને પ્રભાવિત કરનારી દલીલેાથી શ્રોતાને ક્ષણભર મુગ્ધ બનાવી દે છે પરંતુ એમાં એક દરે વાણી વિલાસ સિવાય કશું જ હાતુ નથી.
આત્માને આત્મા પોતે જ પિછાને એમ કહેવુ' એ કેટલુ' હાસ્યાસ્પદ લાગે છે? દેહુના આશ્રમે રહેલે। આત્મા તેનાં કર્મોવડે બંધાયેલા હોય છે. તે પોતે સુકર્માંને જોર આપી, કુકર્મોથી મુકિત મેળવે અને એમ કરતાં ધીમે ધીમે તમામ કર્મીને ખપાવી દે છે ત્યારે જ તે આત્મા મુકતાત્મા અને છે.
પરંતુ મનુષ્ય આત્માને એળખવાને, તેની શકિતને પિછાનવાના યત્ન કેવી રીતે કરે? શું તે તમામ પ્રકારના આચારથી પર બની જાય? એ કમ`સત્તા આગળ પામર અની ગયેલ મનુષ્ય માટે તે અશકય જ છે.
ભગવાન મહાવીર જેવા સમર્થ વીતરાગી કેવલીપદને પામેલા ત્રિકાલજ્ઞાની પણ જીવનકાળ દરમ્યાન પેાતાને ચેાગ્ય એવા આચાર પાલનને ખાસ મહત્વ આપતા હતા. તેમણે માસખમણૂ આદિ વિવિધાતની તપસ્યા કરેલી અને ત્યાગી જીવનને ચાગ્ય આચારાનું વિધિવિધાન પૂર્વક પાલન કર્યું હતું. તેમજ તેમની પાસે ઉપદેશ મેધ માટે આવતાં શ્રાવક શ્રાવિકાઓને પણ આચારના પાલનના સન્માર્ગ દર્શાવતા,
અને એથી જ કહેવાયું કે—
•
66
Jain Educationa International
'आचारः प्रथमो धर्म:"
હાં, કેાઈ નાસ્તિક માનવી હેાય, જેને પેાતાના આત્મતત્વ ઉપર શ્રદ્ધા ન હેાય, સમગ્ર બ્રહ્માંડને જડ માનતા હાય અને તેના સચાલનમાં મેટર' નામનુ કાઈ તત્ત્વ કાય` કરી રહ્યુ છે એમ માનતા અને કહેતે હેાચ એવા માનવીને જીવ અને જડને ભેદ દર્શાવવા માટે આત્મતત્વનું રહસ્ય સમજાવવાની જરૂર અવશ્ય છે.
આત્મા અનાદિ અને અનંત છે તેમજ દરેક આત્મા સ્વતંત્ર છે. એની પ્રતીતિ એક સાધુ શ્રોતાઓને કરવતા હતા. તે પ્રસંગે જીવ અને જડને પ્રસગ નીકળ્યા,
For Personal and Private Use Only
www.jainelibrary.org