________________
विजय खंड
મહુશ્રુત પૂજા
३११
વગેરે ગુણા વડે આકીણુ ( ભરપૂર ) હાઈ વેગવડે પ્રવર હોય છે. એવી રીતે ખીજા વ્રતધરે–શ્રુતધરે માં મહુશ્રુત પ્રવર-શ્રેષ્ઠ હેાય છે.
કથક અવ, પત્થરાના ખડાથી ભરેલ પત્ર પડવાની ધ્વનિથી ત્રાસ પામતે નથી (ભયભીત થતા નથી).
જિનધર્મ સ્વીકારનારા વ્રતીએ કાંબાજ અ જેવ કહેવાય. તેમાં જાતિ, જવ (વેગ) વગેરે ગુણેાવડે કથક પ્રવર હાય છે, તેમ ધામિકાની અપેક્ષાએ શ્રુત, શીલ વગેરે ગુણાવડે બહુશ્રુત શ્રેષ્ઠ ગણાય. ૧૬
જેમ આકીણુ (જાતિ વગેરે ગુણાથી યુક્ત ઘેાડા) પર સારી રીતે ચઢેલ, દૃઢ પરાક્રમી શૂર પુરૂષ અને બાજૂથી (જમણી અને ડાબી અથવા આગળથી અને પાછળથી) નંદિ-ઘાષ (બાર પ્રકારના વાજિંત્રાના નાદ અને અન્દી-કાલાહુલ આશીર્વાદ)થી યુક્ત થાય છે; બહુશ્રુત પણ એવેશ થાય છે.
જેમ એવા શૂર કાઇના વડે પરાભવ પામતા નથી, તેમ જ એને આશ્રિત પણ તેમ જિન-પ્રવચન રૂપી અશ્વને આશ્રિત બહુશ્રુત્ત પણ ગર્વિષ્ઠ પરવાદીઓને જોવા છતાં પણ કાઈ રીતે ત્રાસ (લય) ન પામતાં તેના વિજયમાં સમ થાય છે. અને તરફના દિવસ અને રાત્રિના અથવા સ્વપક્ષના અને પરપક્ષના સ્વાધ્યાયના શ્રેષિવડે, અથવા આ બહુશ્રુત ચિરકાળ જીવા, જેમણે પ્રવચનને ઉત્કૃષ્ઠ પ્રકારે દીપાવ્યુ' એવા આશીવાદરૂપ નાંદી-ઘાષથી યુક્ત થાય છે. મદમત્ત પરમત-વાદીએવડે પણ તે (બહુશ્રુત) પરાભવ પમાડી શકાતા નથી, એટલુ જ નહિ, એવા પ્રતાપી બહુશ્રુત તપતાં (વિદ્યમાન્ ) છતાં, તેને આશ્રિત અન્ય પણ કોઇ પ્રકારે જિતી શકાતા નથાઁ. ૧૭
(કુંજરની ઉપમા)
જેમ હાથણીઓથી પરવરેલા, સાઠ વર્ષ સુધીને કુંજર ખલવાન (શરીર–સામ`વાન) હાઇ અપ્રતિહત હેાય છે-બીજા મદમા હાથીએ વડે પણ તે પરાભવ પમાડી શકાતા નથી, તેમ બહુશ્રુત પણ એવા હેાય છે. કારણ કે તે ખીજાઓના પ્રસરને અટકાવતારી હાથણી જેવી ઔત્પત્તિકી વગેરે બુદ્ધિએ વડે અને વિવિધ વિદ્યાઓ વડે યુક્ત હૈાય છે અને તે સાઠ વર્ષીના હાઇ અત્યંત સ્થિરમતિ હાય છે, તથા અલવાન હાઈ અપ્રતિદ્વૈત (પરાભવ ન પમાડી શકાય તેવા) હોય છે. દનને ઉપઘાત કરનારા બહુ જને વડે પણ તે પ્રતિહત કરી શકાયા નથી. ૧૮
વૃિષભની ઉપમા]
જેમ તીક્ષ્ણ શૃંગવાળા, અત્યંત પુષ્ટ સ્મ્રુધવાળા (ઉપલક્ષણથી સમસ્ત પુષ્ટ અંગોપાંગ) ચૂંથાધિપતિ ( ગાય-ખલદ્દાના જૂથના સ્વામી ) વૃષભ શેલે છે, તેમ બહુશ્રુત પણ એવા હાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org