________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
३१०
હોય, તો પણ તેનું પ્રતિકૂલ આચરણ ન આચરનાર, “મારાં જ કર્મોનો આ દોષ છે” એવો નિશ્ચય કરતો છતે અપ્રિય કરનાર તરફ પણ પ્રિય ચેષ્ટા કરનાર અથવા આચાર્ય વગેરેને ઈષ્ટ આહારદિદ્વારા અનુફૂલ કરનાર.
પ્રિયવાદી-કઈ વડે અપ્રિય કહેવાયો હોય, તે પણ પ્રિયજ બલવાના સ્વભાવવાળો અથવા આચાર્યના અભિપ્રાયને અનુસરીને બેલનાર.
–એવો ગુણવાન શાસ્ત્રના અર્થ ગ્રહણ કરવા રૂપ શિક્ષા પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. અર્થાત એનાથી વિપરીત ગુણવાળે અવિનીત, શિક્ષા પ્રાપ્ત કરવા યુગ્ય થતો નથી. જે શિક્ષાને પ્રાપ્ત કરે છે, તે બહુશ્રુત થાય છે. (૧૪)
બહુશ્રુતની પ્રશંસા
શંખની ઉપમા જેમ શંખમાં સ્થાપન કરેલું દૂધ, બંને પ્રકારે શોભે છે; તેમ બહઋત ભિક્ષમાં સ્થાપન થયેલ ધર્મ, કીતિ (પ્રશંસા) પામે છે, તેમ શ્રત પણ શેભે છે. જે
શંખમાં સ્થાપન કરેલ દુધ, માત્ર શુદ્ધતા વગેરે પિતાના ગુણ વડે જ નહિ, પરંતુ પોતાના અને આશ્રયના બંને પ્રકારના ગુણે વડે શેભે છે અર્થાત્ તેમાં તે કલષ થતું નથી (બગડી જતું નથી કે ખાટું થઈ જતું નથી) કે ઝરી જતું નથી (નીકળી જતું નથી); તેમ ભિક્ષુ (તપસ્વી)માં ધર્મ (યતિધર્મ), કીતિ (સ્લાઘા) અને શ્રત (આગમ) શોભે છે. કહેવાનો આશય એ છે કે-ધર્મ, કીતિ અને શ્રત નિરૂપલેપતા વગેરે ગણવડે પિતે જાતે જ શોભે છે, તો પણ મિથ્યાત્વ વગેરે કલુષતા જવાથી, નિર્મલતા વગેરે ગુણવડે, બહુશ્રુતમાં રહેલાં તે, આશ્રયના ગુણવડે વિશેષ પ્રકારે શોભે છે. તે (ધર્મ, કીતિ અને શ્રુત) બહુશ્રુતમાં કદાપિ માલિન્ય (અન્યાથાભાવ કે હાનિ પામતાં નથી. બીજે તે જૂદા પાત્રમાં રહેલ દૂધની જેમ અન્ય પ્રકારને પણ પામે),
વઢોની વ્યાખ્યા “યથા ઔષમ્યમાં છે-જેમ શંખમાં સ્થાપેલું દૂધ, તે શંખ અને દૂધ અથવા સ્થાપનાર અને દૂધ, શંખમાંથી ઝરી જતું નથી કે ખાટું થઈ જતું નથી, શેભે છે. એવી રીતે બહુશ્રુત (સૂત્રાર્થ-વિશારદ-જાણકાર) શોભે છે.
એવી રીતે મિક્ષરૂપ ભાજન (પાટા)માં આપનારને ધર્મ થાય છે, કીતિ (યશ) થાય છે, તથા શ્રુત આરાધિત થાય છે. (અપાત્રમાં આપનારનું અશ્રત જ થાય છે.)
અથવા પાત્રમાં આપનાર આ લોક અને પરલોકમાં શેભે છે. અથવા એવો ગુણ જાતિમાન ભિક્ષુ બહુશ્રુત થાય છે. ધર્મ કીતિ અને યશ થાય છે. તેનું શ્રત આરાધિત થાય. અથવા આ લેકમાં અને પરલોકમાં તે શોભે છે; અથવા તે શીલવડે અનેશ્રત વડે શોભે છે. ૧૫
(શ્રેષ્ઠ અવની ઉપમા) જેમ બધી જાતિના કબાજ (કંબોજ દેશના ઘડાએ)માં કંથક અAવ એ શીલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org