________________
३१२
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रन्थ
विविध
જેમ વૃષભ, તીક્ષ્ણ શૃંગે વડે પર–પક્ષને ભેદક હોય છે, તેમ બહુશ્રત, સ્વશાસ્ત્ર, પર-શાસ્ત્રરૂપી શૃંગે વડે યુક્ત હાઈ પર–પક્ષના ભેદક હોય છે. ગચ્છ-ગુરૂના કાર્યની ધુરા ધારણ કરવામાં તે વૃષભ જેવા સમર્થ હોઈ તેમને જાતસ્કન્ધ વિશેષણ ઘટે છે તેવા યુથાધિપતિ, સાધુ વિગેરે સમૂહના અધિપતિ હોઈ આચાર્ય-પદવીને પામ્યા છતાં વિશેષ પ્રકારે શોભે છે. ૧૯
[સિંહની ઉપમા] જેમ તીણ દાઢવાળા, ઉદગ્ર (ઉત્કટ) સિંહ, (અરણ્યવાશી પ્રાણીઓમાં) બીજાઓથી દુષ્પધર્ષ (પરાભવ ન પમાડી શકાય તેવે) મૃગમાં પ્રવર હોય છે, તેમ બહુશ્રુત પણ એ હોય છે.
' બહુશ્રત પણ પર-પક્ષ-ભેદક હોય છે, તે તીક્ષણ દાઢ જેવા નૈગમ વગેરે ન અને પ્રતિભા વગેરે ગુણેથી ઉદગ્ર (ઉત્કટ-પ્રચંડ) હોઈ અન્ય મતાન્તરીય વાદીઓથી પરાભવ ન પમાડી શકાય તેવા અન્ય તીર્થોમાં પ્રવર શ્રેષ્ઠ હોય છે. ૨૦
[વાસુદેવની ઉપમા જેમ વાસુદેવ (વિષ્ણુ) શંખ (પાંચજન્ય, ચક (સુદર્શન) અને ગદા (કૌદકી) ધરનાર હોઈને અપ્રતિહત બલવાળે (બીજાઓથી અમ્મલિત સામર્થ્યવાળો) હોય છે; તેમ બહુત પણ એવા હોય છે. જેમ વાસુદેવ સહજ-સામર્થ્યવાળે અને બીજા
ધાઓથી યુક્ત યોધો (સુભટ) હોય છે, તેમ બહુત પણ સ્વાભાવિક પ્રતિભા-પ્રાગહલ્યવાળા અને શંખ, ચક્ર, ગદા જેવાં સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્રવડે યુક્ત હોય છે અને કર્મરૂપી વૈરીઓને પરાભવ કરવામાં મેધા (સુભટ) જેવા હોઈ અપ્રતિહત બલવાળા (અખ્ખલિત સામર્થ્યવાળા) હોય છે. ૨૧
[ચક્રવર્તીની ઉપમા જેમ મહર્થિક, ચૌદ રત્નોને અધિપતિ ચતુરન્ત ચક્રવર્તી હોય છે, તેમ બહુત પણ એવા હોય છે.
ચારે દિશાના અંત એક દિશામાં હિમાલય અને ત્રણ દિશામાં સમુદ્રો) જેને હોય છે, અથવા ઘોડા, હાથી, રથ, નારૂપી ચતુરંગી સેના વડે જેણે શત્રુઓનો અંત કર્યો છે, એથી જે ચતુરત, તથા છ ખંડ ભારતના અધિપતિ હોઈ જે ચકવતી કહેવાય છે. મોટી ઋધિ દિવ્ય લક્ષ્મી મળવાથી જે મહધિક કહેવાય છે. ૧ સેનાપતિ, ૨ ગૃહપતિ, ૩ પુરોહિત, ૪ ગજ, પ તુરંગ (અવ), ૬ વર્ધકી ૭ સ્ત્રી, ૮ ચક્ર, ૯ છત્ર, ૧૦ચર્મ, ૧૧ મણી, ૧૨ કાકણિ, ૧૩ ખડગ અને ૧૪ દંડ એ ચૌદ રત્નના અધિપતિ હોય છે, તેવી રીતે બહુશ્રુત પણ હોય છે.
–તે સમુદ્ર–પર્યન્ત મહી–મેલમાં પ્રખ્યાત કીર્તિવાળા હોય છે–ત્રણે દિશા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org