________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रन्थ
जीवन કઈ જાત છે તમારી!
આમતે જાતી મનુષ્ય પંચેન્દ્રિયની છે પરંતુ સંસાર વ્યવહારને સંબંધિત ઓશવાલ છે.
તમારો ધર્મ કયો!' જૈન દિગમ્બર તમારા ઉપાધ્ય દેવ કેશુગુરુદેવ ઉત્સાહમાં પૂછતા જ ગયા.
શ્રી રૂષભદેવ સ્વામીથી લઈને શ્રી મહાવીર સ્વામી સુધીના વીસ તીર્થંકર અને સામાન્ય કેવળી ભગવંતે જે અજ્ઞાનાદિ અઢાર દેથી રહિત, પ્રશમર સનિમગ્ન અને કામીનીશૂન્ય અંકવાળા છે.
ગુરૂ કોને કહે છે?
પંચ મહાવ્રતના ધારક, કંચન કામીનીના ત્યાગી, સંસારિક વાસનાઓથી પર, અઢાર અંતરાય દેશોને ટાળવાવાળા ગુરુ કહેવાય છે. અને એવાજ ગુરુજનની સેવાથી આત્મ કલ્યાણના માર્ગે પ્રયાણ કરાય છે.
ધર્મ કેને કહેવાય છે?
હિંસાદિ દોષી રહિત, આ પ્રણિત અને સદગતિને દેવાવાળા ધર્મને જ ધર્મ કહેવાય છે. જે દ્વારા સ્વપરનું કલ્યાણ અવશ્ય સાધી શકાય છે.
અને આમને આમ ઘણી પ્રશ્નોતરી થઈ. અને પૂ ગુરૂદેવને ખાત્રી થઇ કે રામર ખરેખર રત્ન સમાન જ છે અને જ્યારે રામરત્ન પૂ ગુરૂદેવને પિતાના અંતરની વાત કરી કે,
પુ ગુરૂદેવ! મને આ સંસારની અસાર માયામાં રાચવાનું મન નથી મારી તે ભાવના છે કે ધર્મની રક્ષા પ્રચાર અને પ્રસારને ખાતર આ જીવનનું દાન આપના જેવા સમર્થ યોગીરાજને આપી દઉં, પરંતુ આપ મારો સ્વીકાર કરશે ?
અને રામરનના હદયમાં રહેલા વૈરાગ્યના અંકુરને નીરખી ગુરુદેવે એ અંકુરને મેટા છેડ રૂપે ઉભા કરવા રામરત્નને વિહારમાં પોતાની સાથે રાખ્યા. અને આગમ સુત્ર-તત્વ પ્રકરણ અને વ્યાકરણ શાસ્ત્રોને અભ્યાસ કરાવવા માંડયો. જ્યારે રામરત્નજી તે દરરોજ એકજ વિનંતિ કરતા હતા દીક્ષા આપી પિતાને ચરણમાં લેવાની.
કહ્યું છેકે “દી મુહરે હે જાણ દમન મો' સાચે હીરે હેય તે પોતે પિતાની કિંમત આંકતે નથી એની કિમતતે સાચે ઝવેરી જ આંકી શકે છે. એમ મહાન-પુરુષ પોતાનું મહત્વ જાતે બીજાને નથી વર્ણવતા-બતાવતા. એની તે મહાત્માજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org