________________
खण्ड
‘રૂણમાંથી મૂકત થવા ”
એમનાં અંતરમાં રહેલા પુ'ભવાના બૈરાગ્યના સંસ્કારા જયારે જાગૃત થાય છે. ત્યારે એમને ઉમરના ખ્યાલ નથી રહેતા, તેઓતે આ સંસારને તરવાને-ખીજાઓને તરવાને ઉપદેશ આપવાને જયારે ભાગવતી પ્રવજયા અંગીકાર કરવાને તત્પર બને છે ત્ય રે કાયદાની કલમેા એને કેમ રોકી શકે! આ દિક્ષાઓમાં બળજબરી કે ભેાળાપણાને સ્થન નથી જ હાતુ-અને ન જ હાવુ જોઇએ. અને તેાજ આવાં ખીલ આવે તે પણ આ દિક્ષાને અટકાવી શકતાં નથી. ખેર આ વાતતા સરકારને સમજવાની છે આપણે શું? આપણે તેા પાછા ખાચરેાદમાં જ દિક્ષા મહેાત્સવ જોવા જવાનુ છે.
kr
અને-પછીતેા નગર એવડા હુ માં આવી ગયું. અપૂર્વ ધામધુમ સાથે દિક્ષાની તડામાર તૈયારીઓ થવા લાગી. દરરાજ પુજા પ્રભાવના અને વરઘેાડાથી ગામ આખું ગાજવા માંડયું. અને એમાં પણ જ્યારે એદિક્ષાને મહાન દિવસ આવી પહોંચ્યા ત્યારે?
ત્યારે તા—અસાઢ વદ ખીજના પ્રભાતથી ગામ આખામાંથી નર અને નારીના વૃંદબાળક અનેવૃદ્ધોનાં ટોળાં ઉપાશ્રય તરફ ઉભરાવા માંડયાં. સૌ કાઇની સંસાર ત્યાગી જનારના આ સંસારના વેશે છેલ્લાં છેલ્લાં દન કરવાની-એ કિશારના મેઢાના હાવ ભાવ નીરખવાની ઉત્ક’ઠા પ્રમળજ હતી. સમય થતાં એક માટેા વરધેડા ઉપશ્રયમાંથી નીકળ્યેા.
७१
પંચકલ્યાણી ઘેાડા પર વજ્ર ભ્રષાથી સજ્જ થઈ એકકિશાર હસ્તા મૂખડે એડી હતા. કાઇ પંથ ભૂલેલા માનવીને પેાતાને રસ્તા હાથ લાગે અને એનુ ધ્યેય નજર સામેજ દેખાવા માંડે ત્યારે એ કેવા માનંદમાં આવી જાય ? ખળક માતાથી વિખુટું પડી ગયું હાય અને રાવા માંડયું હેાય પર`તુ સામેથી માતાને સાદ સાંભળે-માતાને આવતી જુએ ત્યારે? ત્યારે કેવું આનંદમાં આવી દોડવા લાગે ? એવું જ હાસ્ય આ કિશારના મુખ પર હતું. અગણિત માનવ મેદનીમાં અવનવી વાતા થવા માંડી.
ભાઈ? સચમ તે ખાંડાની ધાર છે?
પણ ભાઈ! આ ભાગ્યશાળીને મન તે સૌંસાર જ ખાંડાની ધાર અન્ય ને? નહિ તે આમ હસ્તે મુખડે સોંસાર છેડવાની તાકાત કાની હાય?
ધન્ય છે એનાં માતા પિતાને? ધન્ય એ ગામની ધરતીને કે જયાં આવા મહાન પૂણ્ય શાળી આત્માએના જન્મ થયા છે.
હા પણ ! એ ધન્ય ધરતી, ધન્ય માતા ધન્ય પિતા કાણુ છે! શું નથી જાણતા તમે?
Jain Educationa International
ના હું તેા મેડા પડયા, ભાઇ દુકાનના કામમાંથી ઊંચા જ અવાતું નથી આવવાની ઈચ્છાતા અઠવાડીઆ પહેલાં હતી પણ માંડ દુકાનનું કામ પતાવી આજે આવી શકયા. શું નામ છે આ ભાગ્યશાળી કારનું ?
For Personal and Private Use Only
www.jainelibrary.org