SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ जयन्तु जिनेन्द्राः ॥ જૈન દાર્શનિક સાહિત્ય અને સમ્બન્ધ પરીક્ષા मुनिराजश्री भुवनविजयान्तेवासी मुनिश्री जम्बूविजयजी જૈન દાર્શનિક સાહિત્યમાં ૩૪ તરીકે ગણાતા દ્વારા તથા કવિત્વમાતg વગેરે ગ્રંથમાં અવશ્વના વિષયમાં એક મે પૂર્વપક્ષ તથા તેનું વિસ્તારથી ખંડન જેવામાં આવે છે. પૂર્વપક્ષીનું કહેવું છે કે “કઈ પણ પદાર્થને કઈ પણ પદાર્થની સાથે કઈ પણ પ્રકારને સંબંધે યુક્તિથી ઘટી શકતું નથી. માટે અશ્વધુ નામને પદાર્થ જગતમાં છે જ નહિ.” દ્વારા તથા પ્રજમરમve વિગેરે ગ્રંથમાં પૂર્વપક્ષીના આ કથનનું વિસ્તારથી ખંડન કરીને સુધ નામના પદાર્થની સિદ્ધિ કરવામાં આવી છે. २॥ पूर्णपक्ष पारतन्त्र्यं हि सम्बन्धः सिद्धे का परतन्त्रता ? तस्मात् सर्वस्य भावस्य વિવો નાત તરતઃ | વગેરે બાવીસ કારિકાઓ અને તેના વિવેચનને બનેલો છે. આચાર્યપ્રવર વાદી શ્રી દેવસૂરિજી કે જેઓ વાદીદેવસૂરિના નામથી પ્રસિદ્ધ છે, તેમણે શાળાનામાં આ બાવીસ કારિકાઓ તવાદ દીકિ એવા ઉલ્લેખપૂર્વક ઉદ્ધત કરી હોવાથી અને પીર્તિ એ ઈજીર્તિનું જ સંક્ષિપ્ત નામ લેવાથી આ બધી કારિકાઓ બૌદ્ધાચાર્ય ધમકીતિની જ છે. ધમકીર્તિને સાત ગ્રંથે પૈકી પ્રમાણુવાર્તિક, ન્યાયબિન્દુ અને વાદન્યાય સંસ્કૃત ભાષામાં મળે છે, જ્યારે પ્રમાણવિનિશ્ચય, હેતબિન્દુ, સંબંધ પરીક્ષા અને સત્તાનાંતરસિદ્ધિ આ ચાર ગ્રંથ સંસ્કૃતમાં અત્યારે નથી મળતા, પણ તેનાં ઘણાં જ વર્ષો પૂર્વે થયેલાં ટિબેટન ભાષાંતરે મળે છે. આમાં સંબંધ પરીક્ષાને ત્તર-થર આવૃત્તિ (Narthang edition ) મને ભારતમાંથી મળી છે અને તે આવૃત્તિ ( Derge edition) જાપાનની Tohoru University, Sendai,નાં પુસ્તકાલયમાંથી મળી છે. તેની સાથે* 1. પ્રમેયકમલમાર્તડમાં પણ આ બાવીસ કારિકાઓ ઉદ્દત કરેલી છે. તસ્વાર્થપ્લેકવાર્તિકમાં પણ (પૃ. ૧૪૭–૧૪૯) ૧-૧૯ કારિકાઓ ઉદ્દત કરેલી છે. છે. હૈસુરના Dr. H. R, R. Syengarના સૌજન્યથી આ ગ્રંથ મને વાંચવા મળ્યો હતે. 3. Dr Hidenori Kitagawa, Nagoya University, Nagoya, Japan-men આ ગ્રંથના ફોટાઓ મને ભેટ મળ્યા છે. * इसमें प्रयुक्त भिन्न प्रकार के Type की असुविधा के कारण यह लेख अपने स्थान पर नहीं छप सका, इसके लिये मैं लेखकश्री से क्षमा चाहता हूँ। संपा-दौलतसिंह लोढ़ा.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy