________________
૭૭૨
હિંદુ ધર્મ-રૂઢિઃ જૈન દષ્ટિએ મહાભારતમાં ભાખિયું, જસ કુલ જતિ ન હોય; તસ પૂર્વજ અવગતિયા ભમે, મુક્તિ ન પહોંચે કેય. ૩૩ જે ખાયે નર રીંગણાં, તેણે ખાધું મહા ઝેર; નરકે જાયે નિચ્ચે સહી, શિવપુરાણે ઈનિ પેર. ૩૪
ગોરસમાં ખાયે દિલ, માંસ તુલ્ય તું જાણું; કૃણ યુધિષ્ઠિરને કહે, ઈમ ઈતિહાસ પુરાણું ૩૫ મૂળા ખાતા માનવી, નિરો નરકે જાય; પુત્ર-માંસ ખાવા થકી, મૂળા અધિક થાય! ૩૬ એહ પ્રભાસ પુરાણમાં, ભાખ્યા છેઅધિકાર; જે મૂળા ખાવે નહિ, સ્વર્ગે તસ અવતાર. ૩૭