SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય દેવભઠે કરેલું દેવદ્રવ્યના મૈલિક ભેદનું વર્ણન છે છે. આમ નિર્માલ્ય દ્રવ્યના વિષયમાં ભજના છે, કેસર ચંદનાદિના રૂપમાં તે જિન અંગે ચઢાવી શકાતું નથી પણ ભૂષણાદિના રૂપમાં ચઢાવી શકાય છે. ધનાઢ્ય અને રાજમાન્ય શ્રાવકેએ અથવા તે ચિત્યનિર્માપક શ્રાવકે તે જિનભક્તિથી અમુક રકમ ચિત્યના નિર્વાહ માટે “કેષરૂપે સ્થાપી હોય તે “કલ્પિત” અથવા “ચરિત' દ્રવ્ય કહેવાય છે. કલ્પિત દ્રવ્ય ચિત્ય સંબધી સર્વ કામમાં ઉપયેગી થાય છે. ૧-૪ "निप्पाइयम्मिय गिही, जिणभवणाइम्मि सत्तिअणुरूवं । चेइयदवं सहायरेण चिंतेज वड्डेज ॥५॥ गाम-पुर-खेत्त-सुंकाइएसुकारेज रायवयणेण । देवदायं तकारणेण जिणदववुड्विति ॥६॥ बुड्डिणीयस्स दृढं, चेहयदवहस्स रक्जणुज्जुत्तं । कंपि हु जणं णिरूवेज्ज उवज्जभीरं अलुद्धं च ॥७॥ जह तह परिवओ विहु कुसलेण इमस्स नेव कायचो । देसाइ दुस्थिमाए अविअन्नत्तो अ भावंमि ॥ ८॥ एयस्स रक्खणमि, सक्खंतिय रक्खिओ धम्मो। જો વિ દુ ઘર્ષ, કન્ન પતિ ૧/ અર્થ-નિજ શક્તિને અનુસારે જિનભવનાદિ તૈયાર કરાવીને ગૃહસ્થ સર્વ પ્રયત્ન વડે દેવદ્રવ્યની ચિન્તા કરવી અને જેટલું ચિત્ય દ્રવ્ય એકઠું થયું હોય તેની સંભાલ કરવી અને તેને વધારવાની કાળજી રાખવી, જે શક્ય હોય તે રાજાજ્ઞાવડે ગામ, નગર, ક્ષેત્ર-દાણની માંડવી વિગેરેમાં દેવદ્રવ્યને લાગે બંધાવ કે જેથી દેવદ્રવ્યની વૃદ્ધિ થાય, કઈ પણ પ્રકારે દેવધનની વૃદ્ધિ કરીને તેની રક્ષાને માટે ઉદ્યમવંત અને મક્કમ એવા કેઈ પણ પુરુષની પસંદગી કરે. દેવદ્રવ્યની વ્યવસ્થા કરનાર માણસ પાપભીરુ અને નિર્લોભી હો જોઈયે. કુશલ પુરુષે ચિત્યદ્રવ્યને જેમ તેમ વ્યય પણ કરવું જોઈએ નહિં દેશદશ્ય-દુર્ભિક્ષ-રાજાવિપ્લવાદિના સમયમાં અન્ય સ્ત્રોતોથી આવક બંધ થતાં ચિત્ય દ્રવ્ય ખર્ચને તેની વ્યવસ્થા કરવી, દેવદ્રવ્યનું રક્ષણ કરતાં સાક્ષાત્ ધર્મનું જ રક્ષણ કર્યું ગણાય. દેવધનની રક્ષા સમાન શ્રાવકને માટે બીજું કંઈ ઉત્તમ ગુણસ્થાન શાસ્ત્રકારે વર્ણન કરતા નથી. ૫-૮ સાધારણ દ્રવ્ય एवं चिय साहारणं-दवपि करेज तदचरं न वरं । चेहय-बिंबवण-संघ-पोग्गयाईणि से विसओ ॥१०॥
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy