SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય દેવભ કરેલું દેવદ્રવ્યના મૌલિક ભેદનું વર્ણન પં, કલ્યાણવિજ્યજી મ વસુદેવહિંડી” જેવા પ્રાચીન સાહિત્યમાં દેવદ્રવ્યને ઉલ્લેખ મળે છે, પરંતુ દેવદ્રવ્યના મૌલિક ભેદે તથા ઉપભેદેનું વર્ણન નથી મલતું, માત્ર એક “સંબોધપ્રકરણમાં દેવદ્રવ્યના ભેદનું વર્ણન મળે છે, પણ “સંબોધપ્રકરણ” કંઈ મૌલિક ગ્રન્થ નથી જે કે આજે મનાય છે. સંબધપ્રકરણ લગભગ ચૌદમા સિકાને એક ફૂટ સંદર્ભ છે, એના સંદર્ભક કેઈ અંચલગચ્છીય આચાર્ય છે એમ એના બાહ્યાન્તરંગ સ્વરૂપથી સિદ્ધ થાય છે. બારમા સૈકાના સંવેગરંગશાલા આદિ કેટલાક ગ્રંથમાં દેવદ્રવ્યના ભેદનું વર્ણન મળે છે. એ જ સિકાના મધ્યભાગમાં બનેલ શ્રી કથારત્નકોષ” માં આચાર્ય શ્રી દેવભ નીચે પ્રમાણે દેવદ્રવ્યના ભેદનું નિરૂપણ કર્યું છે. चेहयदा तिविहं, पूया १ निम्मल्ल २ काप्पियं ३ तत्थ । आयाणमाइ पूया-दवं जिणदेहपरिभोगं ॥१॥ ઝવવા વિસ્થા–સંતિય = પુળો વિયા રાય ! तं निम्मल्लं वुच्च जिणगिह कम्ममि उवओगं ॥२॥ दवंतरनिम्मवियं निम्मलं पि हु विभृमणाईहिं । संपुणजिणंगसंगि, ठविज णण्णत्थ तं मया ॥ ३ ॥ रिद्धिजुअ-सम्मएहिं, सड्डेहिं अहव अप्पणा चेव । जिणभत्ती निमित्तं, जं चरियं सचमुवओगि ॥ ४ ॥ અર્થ–દેવદ્રવ્ય ત્રણ પ્રકારનું હોય છે પૂજાદ્રવ્ય ૧, નિર્માલ્યદ્રવ્ય ર અને કલ્પિત દ્રવ્ય ૩ તેમાં પૂજા દ્રવ્ય તે “આદાન” આદિ ગણાય છે અને તેથી ઉપજતા દ્રવ્ય ઉપગ જિનદેહને અંગે થાય છે એટલે કે પૂજાદ્રવ્ય કેસર, ચંદન, સુગંધ ચૂર્ણ, પુષ્પાદિ પ્રતિમાના અંગ ઉપર ચઢતા પદાર્થોના કયમાં થાય છે, વસ્ત્રપૂજા, આંગી વિગેરે પણ અંગપૂજામાં જ ગણાય છે, ધૂપ, દીપ, અક્ષત, ફલ, નૈવેદ્ય, જલ એ અપૂજા છે એટલે આમાં પણ પૂજા દ્રવ્યને ખર્ચ થઈ શકે છે. આગે ચઢાવેલ અક્ષત, ફલ, નૈવેદ્ય, વસ્ત્રાદિના વેચાણથી ઉપજતું દ્રવ્ય “નિર્માલ્ય દ્રવ્ય ” કહેવાય છે. નિર્માલ્ય દ્રવ્ય પૂજાના કાર્યમાં વપરાતું નથી, બીજાં ચિત્ય સંબંધી બધા કામમાં વપરાય છે, પણ નિર્માલ્યા દ્રવ્યને ભૂષણ આદિના રૂપમાં પરિવર્તિત કર્યું હોય તે તે જિનપ્રતિમાને પહેરાવી શકાય ( ર ).
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy