SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ भीमद् विजयराजेन्द्रसरि-स्मारक-ग्रंथ किर चेइयस्स दवं, कजे उवजुजइ जिणस्सेव । साहारण दवं पुण, उवजुजइ सबठाणेसु ॥ ११ ॥ ता इममवि कायई, वड्डेयवं च रक्खियवं च ।। अनत्तो सइलामे वयणीयं रायमवि नेव ॥ १२ ॥ मंगे देसाईणं कुतित्थिएहिं समं च फलहमि । दसणकजे य परे उणुण्णाओ रायदववओ ॥ १३ ॥ અર્થ–એજ પ્રમાણે ચૈત્યદ્રવ્યથી જુદું સાધારણ દ્રવ્ય પણ એકત્ર કરવું, વિશેષતા એટલી જ છે કે સાધારણ દ્રવ્યને ઉપગ જિનચૈત્ય, જિનબિંબ પૂજા, સંઘસહાયતા ઈત્યાદિ કાર્યોમાં થાય છે, ચિત્યદ્રવ્ય જિન સંબંધી કાર્યોમાં જ ઉપયોગી છે, પણ સાધારણ દ્રવ્ય લાભદાયક સર્વ સ્થાનમાં વપરાય છે. આ સાધારણની વિશેષતા છે માટે આ(સાધારણ)પણ સંચય કાર અને વૃદ્ધિ કરવી. અન્ય સ્ત્રોતોથી લાભ થતો રહે ત્યાં સુધી આ નિધિને પણ વ્યય ન જ કરે, દેશભંગ જેવા વિષમ સમયમાં કે અન્યદર્શનીઓ સાથેના ઝગડામાં અથવા તે શાસનપ્રભાવનાના શ્રેષ્ઠ કાર્યમાં સાધારણ દ્રવ્યના નિધિને ખર્ચ કરવાની આજ્ઞા છે. ૧૦-૧૩ વિવરણ – આચાર્ય દેવભદ્ર દેવદ્રવ્યને ૩ ભાગમાં વહેંચી દીધું છે. પૂજા, નિર્માલ્ય અને કલ્પિત. ૧. પૂજા દ્રવ્ય પૂજા દ્રવ્ય–એટલે “આદાન આદિ, આવકના સાધન-ઘર, હાટ, ક્ષેત્ર, વાડી આદિ આવકના સાધનો અથવા હાની મ્હોટી રકમનું ફંડ અર્પણ કરી “આની આવકમાંથી અમુક પ્રકારની પૂજા નિમિત્તે ખર્ચ કર ” આવી શરતથી અપાતું દ્રવ્ય તે પૂજા દ્રવ્ય કહેવાતું, પૂજા દ્રવ્યને પૂજા સિવાય બીજા કેઈ કાર્યમાં વ્યય કરતું નથી. ર નિર્માલ્ય દ્રવ્ય- જિનપ્રતિમાની અંગપૂજામાં ચઢતાં વસ્ત્ર, અક્ષત, ફલ, નૈવેદ્યાદિ પદાર્થોના વેચાણથી ઉત્પન્ન થતું દ્રવ્ય તે “નિર્માલ્ય દ્રવ્ય ” કહેવાતું, અને પૂજા સિવાય બીજા જિનચૈત્ય સંબંધી સર્વ કાર્યોમાં તે વાપરી શકાતું હતું, પૂજાકાર્યમાં કેવલ આભૂષણરૂપે જ તેને ઉપયોગ કરી શકાતું હશે. ૩. કલ્પિત દ્રવ્ય કપિત અથવા ચરિત દ્રવ્ય એટલે કે ઈ પણ વિશેષતાની શરત વિના ચિત્યના નિર્વાહ નિમિત્તે આપેલ ધન, આ ધનને પૂજાના કામમાં, પૂજાકરણ જોડવામાં અને ચૈિત્યમાં કામ કરનાર નેકરેને વેતન આપવા આદિમાં થતું હતું, પણ જ્યાં સુધી ઉક્ત કામમાં
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy