SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक -ग्रंथ (૧૯) તથા સંવત ૧૪૭૭માં શત્રુજય આદી મહાતીર્થીની યાત્રા કરી. (૨૦) તેમજ જયાનંદસૂરિનાં ઉપદેશથી પુસ્તકલેખન, સંઘપૂજા, આદિ વિવિધ ધમ કૃત્યા તેણે કર્યાં. ७५४ ( ૨૧ ) માંડલિકના વ્યવહાર વિજીત નામના પુત્ર હતા. તેને વરમણુકાઇ નામે સ્ત્રી હતી. (૨૨) તેની હસ્તીરૂપ માનસમાં હુંસ સમાન પર્યંત, ડુંગર અને નર્મદ નામનાં ત્રણ પુત્ર! હતાં. (૨૩) તેમાં પર્વત સડુસવીર (પુત્ર) તથા પેઇઆ (ભાર્યાં) આદિ કુટુંબની સાથે વંશની શાશા વધારનાર હતા. (૨૪) અને બીજો ડુંગર જેને મંગાદેવી ભાર્યાં અને કાન્હા નામના પુત્ર હતા તે વશની શાશા વધારનાર હતા.૩ (૨૫) પંત-ડુંગરે (બે ભાઇએ એ) પોતે તૈયાર કરાવેલ મૂર્તિને પ્રતિષ્ઠા (અંજન શલાકા ) કરાવીને સંવત ૧૫૫૯માં સ્થાપના મહેાત્સવ કર્યાં. (૨૬) સં. ૧૫૬૦માં તેમણે જીરાવલ્લી ( જીરાવલા) પાર્શ્વનાથ, અદ્ભૂઃ, આદિ તીર્થાંની યાત્રા કરી. ( ૨૭–૨૮ ) તદનંતર ગંધાર બંદરમાંo તેમણે દરેક શાળામાં-ઉપાશ્રયમાં ઝેલપત્ર (?). યુગલદિની સાથે કલ્પસૂત્રની પ્રતિએ અપણુ કરી. તેમજ સંઘના સત્કાર કરી નગરનિવાસી વિકજનાને રૂપાનાણાની સાથે સાકરનાં પડિકા અપાવ્યા. (૨૯) ઇત્યાદી સુકૃતા કર્યાં પછી આગમગચ્છીય શ્રી વિવેકરત્નનાં ઉપદેશથી ચતુ વ્રત ( બ્રહ્મચય ) પ્રત્યે આદર કર્યાં. ( ૧ ) ગાંધી, માદી આદિની જેમ ધધાથી રૂઢ થયેલ શબ્દ હાવા જોઇએ. (૨) સં॰ મસ્જિદ છા વિગિત પૌત્ર થા નિસની સ્ત્રી મળારે થી ( ૩ ) માળેથી ત! પુત્રી થી। પત્ની ા નામ જાતેવી થા । संपा० - दौलतसिंह लोढ़ा ( ૪ ) પ્રતિમામાં દેવતયારે પણ નિમિત્તે કરાતાં વિધાનવિશેષને અંજનશલાકા કહે છે. ( ૫ ) આ ગંધાર ગામ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. એની આસપાસના પ્રદેશમાં એ પણ એક તીર્થ સ્થાન જેવું ગણાય છે. ઉપર વર્ણવામાં આવેલુ કાંવી તીથ અને આ તીય “ કાંવી ગધાર ” આમ સાથે જોડકા રૂપે જ કહેવાય છે. આ ગધાર ગામ તે સત્તરમાં સૈકાનું પ્રાસદ્ધ ગગાર અંદર જ છે જેને ઉલ્લેખ હીરીૌમાય, વિનયપ્રતિ, વિજ્ઞયયેવમનારન્દ અને ફ્રીવિજ્ઞયસૂરિન. વિગેરે ગ્રંથામાં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સંવત ૧૬૩૮ની સાલમાં હીરવિજયસૂરિને આગ્રા તરફ આવવાનું આવ્યુ` હતુ` તે વખતે એ આચાર્ય વય આજ ગામમાં ચાતુર્માસ રહેલાં હતા.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy