SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ અંડરકનાં પેથડ શાહ (૩૦-૩૧) જિન ધર્મમાં દર શ્રદ્ધાવાળા, પવિત્ર ચેતક અને વિવેકરને આચાર્ય પદ અવવા માટે ઉઘમવાળા પર્વત અને કહે (કાકા ભત્રીજા) મત્સવમાં ભિન્ન ભિન્ન થળોએથી આવેલ સાધર્મિકાને રેશમી-વસ્ત્રાદિના દાનપૂર્વક તેમજ સમસ્ત સાધુ સમુદાયનાં સન્માનપૂર્વક મહાન મહોત્સવ કર્યો. (૩૨-૩૩) આગમગચ્છનાયક શ્રી જ્યાનંદસૂરિના ક્રમથી થયેલ શ્રી વિવેકરત્નપ્રભસૂરીના ઉપદેશથી સંવત ૧૫૭૧માં સમસ્ત આગમ લખાવતાં સુકૃલેવી વ્યવહાર પર્વત-કાન્હીએ (નિશીધચૂર્ણિ પુસ્તક લખાવ્યું છે). સંવત ૧૯૦૬માં હિરવિજયસૂરિશ્વરના શિષ્યોએ (લખાવ્યુ.) કનકવિજય, રામવિજય, સંવત, ૧૭૩૫નાં અશાઢ વદિ ૯ ને સોમવારે ખંભાતમાં માબેઠ ચેકમાં ખારવાડામાં ( આ પુસ્તક) લખ્યું છે.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy