SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ સડકનાં થડ શાહ (૮) તેમજ પિતાના ગોત્રમાં (?) થઈ ગયેલ ભીમશાહની કરાવતાં અપૂર્ણ રહેલા પિત્તલમય આધાત્ય-આદીશ્વરની પ્રતિમાને વરણથી દર સંદીવાળી' કરી (૧). ( ૯-૧૦-૧૧) તથા ચરમ જિનવરની-મહાવીરની મનોહર મૂર્તિને તૈયાર કરાવી ઘરમંદિરમાં (પરણાપે) સ્થાપના કરી અને તે મૂર્તિને સંવત્ ૧૩૬૦ માં કે જ્યારે લઘુવક મહારાજા કર્ણદેવ (કરણ ઘેલ) રાજ્ય ચલાવતા હતા તે વખતે શુભવિધિના સાધનમાં સાવધાન પેથડે છ ભાઇઓની સાથે મહોત્સવપૂર્વક નગરના મોટા મંદિરમાં શુભ મુહર્ત સ્થાપન કર્યા બાદ સિદ્ધાળમાં આદીશ્વરને અને ગિરનારમાં નેમિનાથને ભેટી પિતાનાં મનુષ્યજન્મને પવિત્ર કર્યો. તદનંતર બીજી વખત સંઘપતિ પણું સ્વીકારી સંઘની સાથે છ યાત્રાઓ કરી. (૧૨) સંવત ૧૩૭૭ના દુષ્કાળ વખતે પીડાતાં અનેક જનેને અન્નાદિકના દાનથી સુખી કયાં. (૧૩-૧૪-૧૫) એક વખતે ધર્માત્મા પેથડે ગુરુ પાસે જિનાગમ શ્રવણને ઘણે લાભ જાણી પિતાને તે સંભળાવવાં માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુ તેને સંભળાવવા માટે પ્રવૃત્ત થયા ત્યારે તેણે તેમાં આવતા વીર ગીયમના નામની ક્રમશઃ સ્વર્ણરૂપ્ય નાણાથી પૂજા કરી. તે પૂજાથી એકઠા થયેલ દ્રવ્યવડે શ્રી મલયસૂરિના વચનથી તેણે ચાર જ્ઞાન ભંડાર લખાવ્યાં. તેમજ નવક્ષેત્રમાં પણ અન્ય ધનને વ્યય કર્યો. (૧૬) પેથડને પુત્ર પવા, તેને લાડણ, લાડણને આહણસિંહ. અને તેને માંડલિક નામને પુત્ર હતા. (૧૭) માંડલિકે ગિરનાર, આબૂ આદિ તીર્થોમાં ચૈત્યને ઉદ્ધાર કરાવ્યું. તથા પિતાના ન્યાપાજીત ધનથી અનેક ગામમાં ધર્મશાળાઓ કરાવી. તેમજ તે અનેક રાજાઓને માનીતે હતે. (૧૮) વિક્રમ સંવત ૧૪૬૦ના દુકાળ વખતે લેકેને અન્નાદિ આપી દુકાળને એકી સાથે જીતી લીધો. નોંધ:- આ પ્રતિમાઓ પચધાતુમય હોય છે. પણ તેમાં સ્વર્ણ ભાગ વધારે હોવાથી સ્વર્ણ મય કહેવાય છે. (૧) આ પ્રતિમાનો ઉદ્ધાર આબુમાં કરાવ્યો હોય. (૨) ધનાઢ્ય ગૃહસ્થોએ પોતાના ઘરમાં પૂજાને માટે રાખેલ જિનપ્રતિમા છે. સામગ્રી જયાં રહે તેનું નામ ઘરમંદિર ગૃહપ્રાસાદ છે. (૩) આ પ્રતિમાં સ્થાપન વિધિ સાડોરમાં સંભવે છે.– નેધ –(૪) આ દુષ્કાળ તેમજ તે પછીના બે વર્ષના દુષ્કાળની સૂચના અન્ય પ્રશસ્તિમાં પણ વિદ્યમાન છે. અgpવત્રથમનું અઢામી સંઘવતે ક્ષે જોવાઢક્ષયતિ fન1 શહારાસ્ટ માનઃ ” ઈયાદિ જુઓ, જૈન કોન્ફરન્સ હેરોડ પૃ. ૯ અંક ૮-૯ માં શ્રીમાન જિનવિજયજી સંપાદિત તાસૂત્રના અંતમાં ઉલિખીત પ્રશતિ.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy