SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ७५२ श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ સૂચન કર્યું છે. “ જોડી જમાનામgણોમવારોધિતું સુ | બાને ૪ ફિરજ નારિર વીર વૈષને બ્રેઇલ: સ નોપૂ.?” સત્કર્મ શીલ મખૂ નામે શ્રેણી સંડેરક ગામમાં ગયે, જેણે આ ગામના વીર ચૈત્યમાં પિતાના પુણ્યરૂપી વેલડી પર ચડવા માટે મંડપ બંધાવ્યું. આ મેખ કર્યું હતું ? પેથડશાહનાં દાદા વર્ધમાન શાહ તેનાં ભાઈ હતા. જુઓ એ “પ્રશસ્તિ” એટલે મહાવીરસવામીનું દેરાસર મેખ શેઠનાં વખતનું દેવું જોઈએ. આ ઉલલેખથી ૧૩૫૩ પહેલાં વીર પરમાત્માનું દેરાસર હતું, એ ચોક્કસ થાય છે. સં. ૧૫૭૧માં શ્રેષ્ઠી પરવત અને કાન્હાએ લખાવેલી અનેક પ્રતિઓમાં તેમના પૂર્વજોની વંશાવલી અને તેમનાં સહૂની નેંધ ચેત્રીશ કની પ્રશસ્તિમાં આપી છે. તે પ્રશસ્તિને સાર લેખની અંતે આપીએ છીએ ત્યાથી જોઈ લેવું. અને વિશિષ્ટ ઘટનાઓની સાલવારી પણ તેમાં નેધી છે, તેમાં અહિંનાં મંદિર વિષેને ઉલ્લેખ પણ કર્યો છે. પ્રશસ્તિને સાર. (૧) શ્રી વર્ધમાન સ્વામીનાં મંદિરથી અલંકૃત સંડેરપુર (સાંડેરા)માં પ્રાગવાટ વંશીય (પોરવાડ) જ્ઞાતિય સુમતિશાહને યશસ્વી અને રાજમાન્ય આભૂ નામને પુત્ર હતા. તેને પુત્ર શ્રેણી આસડ હતા. (૨) આસડને ન્યાયવાન, વિનયી, અને સજજન માન્ય મેષ(મોક્ષ)નામને પુત્ર હતું, અને મેષ ભાઈ વર્ધમાન હતો. તેને ચંડસિંહ નામે સદાચારી પુત્ર હતે. ચંડસિંહને સાત પુત્ર હતા. તેમાં સહુથી મોટે પેથડ હતે. (૩) પિડને કમથી છ નાના ભાઈ હતાં-નરસિંહ, રત્નસિંહ, ચતુર્થમલ (ચેમિલ), મુંજાલ, વિક્રમસિંહ અને ધર્મણ. (૪) પેથડે અણહિલપાટક પતનની પાસે આવેલ સંડેરેકમાં પોતાના ધનવડે પિતાની કુલદેવતા અને વરસેતઇ, નામનાં ક્ષેત્રપાળથી વેજાએલ અથવા રક્ષિત મેટું ચૈત્ય-મંદિર કરાવ્યું. (૫) આ શ્લેકને આશય સમજાતું નથી. (૬) પેથડે વીજાપુરમાં સ્વર્ણમય પ્રતિમાલંકૃત તેમજ તેરણથી યુક્ત એક મંદિર કરાવ્યું. (૭) અને આબુગિરિમાં મહામાત્ય શ્રી વસ્તુપાળકારિત નેમિનાથના મંદિરને અપાર સંસાર સમુદ્રમાં ડુબતા પિતાના આત્માનાં ઉદ્ધારની જેમ ઉદ્ધાર કરાવ્યું. १-मोख के यशोनाग, वाग्धन, प्रह्लादन और जाल्हण चार पुत्र थे। चाण्डसिंह वाग्धन का पुत्र था। २-पेथड के छोटे भाई रत्नसिंह, नरसिंह, चतुर्थमल्ल, चाहड़ (धर्मण), विक्रमसिंह, मुंजाल इस क्रमसे थे। देखो प्राग्वाट इतिहास पृ. २४९-५७ संपा० दौलतसिंह लोढ़ा ।
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy