________________
૭૦
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ (૧૦) ચોગાસન (૧૧) પ્રાણાસન વા પ્રાણાયામાસન (૧૨) ભુક્તાસન (૧૩) પવરમુક્તાસન (૧૪) સૂર્યાસન (૧૫) સૂર્યભેદભેદનાસન. (૧૬) ભદ્રિકાસન (૧૭) સાવિત્રી સમાધિ (૧૮) અચિન્તનીયાસન (૧૯) બ્રહ્મજવરાંકુશ (૨૦) ઉદ્ધારકાસન (૨૧) મૃત્યુભંજકાસન (૨૨) આત્મારામાસન (૨૩) ભૈરવાસન (૨૪) ગુરૂડાસન (૨૫) ગોમુખાસન (૨૬) વાતયાનાસન (૨૭) સિદ્ધિમુક્તાવલી (૨૮) ખેતી આસન (ર૯) પૂર્વાસન. (૩૦) પશ્ચિમેતાસન (૩૧) મહામુદ્રા (૩૨) વજાસન (૩૩) ચક્રાસન (૩૪) ગર્ભાસન (૩૫) શીર્ષાસન (૩૬) હસ્તાધારશીર્ષાસન (૩૭) ઉર્વસર્વાગાસન (૩૮) હસ્તપાદાંગુષાસન (૩૯) પાદાંગુખાસન (૪૦) ઉત્તાનપાદાસન (૪૧) જાનલગ્નહસ્તાસન (૪૨) એકપાદશિરાસન (૪૩) દ્વિપાદશિરાસન (૪૪) એકહસ્તાસન (૪૫) પાદહસ્તાસન (૪૬) કર્ણ પીઠમુલાસન (૪૭) કેસુસન (૪૮) ત્રિકોણાસન (૪૯) ચતુષ્કોણાસન (૫૦) કંઠપીડાસન (૫૧) તુલીતાસન (પર) લેલ-તાડવૃદ્ધાસન (૫૩) ધનુષાસન (૫૪) વિયોગાસન (૫૫) વિલેમાન (૫૬) ન્યાસન (૫૭) ગુપ્તાંગાસન (૫૮) ઉત્કટાસન (૫૯) શહાસન (૬૦) સંકટાસન (૬૧) અંધાસન (૬૨) ઇદ્રાસન (૬૩) શબાસન (૬૪) ગપુછાસન (૬૫) વૃષભાસન (૬૬) ઉષ્ટ્રાસન (૬૭) મર્કટાસન (૬૮) મત્સ્યાસન (૬૯) મત્યેન્દ્રાસન (૭૦) મકરાસન (૭૧) કરછપાસન (૭૨) મંડુકાસન (૭૩) ઉત્તાનમંડુકાસન (૭૪) હંસાસન (૭૫) બકાસન (૭૬) મયુરાસન (૭૭)કુક્કાસન (૭૮) ક્રોધાસન (૭૯) શલભાસન (૮૦) વૃશ્ચિકાસન (૮૧) સર્વાસન (૮૨) હલાસન (૮૩) વીરાસન (૮૪) શાંતિપ્રિયાસન. આમ દરેક આસનથી કઈને કઈ લાભ જરૂર અવશ્ય મળે છે. સાથે સાથે આરોગ્ય, આયુષ્ય અને પ્રભુ પ્રત્યે અનુરાગ વધે છે. આસને સાથે મુદ્દાઓ અને પ્રાણાયામ કરવાનાં છે. જેથી તેને લાભ પૂર્ણતયા મળી શકે અને પ્રભુપ્રાપ્તિ થઈ શકે છે. આ સર્વે કઈ સારા અનુભવીની સાથે રહીને ધીરે-ધીરે કરવાથી ઉચિત લાભ જરૂર મળે છે અને સફળતા સહજ સાધ્ય બને છે. ઉપર્યુકત આસનનાં પ્રથ પ્રથફ મતમતાંતરેથી નામ, કામ અને પ્રભાવમાં ક્યાંક-કયાંક ભિન્નતા જણાય છે; જે તે પ્રકારના ગથે અવલકવાથી સત્ય સમજાશે અને સદ્દગુરુની હાયથી સફળતા મળશે.
હવે પ્રાણયામ સંબંધી થેડીક હકીકત જણાવીશું.
પ્રત્યેક પ્રાણુઓ જમણે નાસાછિદ્રથી નીકળતા પ્રાણવાયુ શ્વાસે શ્વાસને યથાવિધિ ખેંચ, રાક અને બહાર કાઢવે તેથી પ્રાણાયામ થાય છે. તેને જ પૂરક, (કુંભક), રેચક કહેવાય છે. અને જે વાયુ બહાર નીકળે છે તેને જમણું, ડાબા યા સૂર્ય ચંદ્ર સ્વર માનવામાં આવે, એ જ વાયુ પ્રવાહિત રહે ત્યાં સુધી વર કહેવાય છે અને પ્રવૃતિ પલટાવી દેવાથી પ્રાણાયામ બની જાય છે.
- જે કે અગૂઠે અને તર્જનીની સહાયથી પ્રાણાયામ કરવામાં આવે છે પણ કેટલાક પ્રાણાયામ એવા છે કે જે સહજ જ થઈ જાય છે. (૧) ઘેડે સમય પ્રત્યેક શ્વાસને