SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યોગાનંદઘન જોઈએ. જે એ ગુણોને અભાવ હોય તો ધ્યાનની ધારા વહેતી નથી અને સત્ય રસાસ્વાદ અનુભવાતું નથી. जितेन्द्रियस्य धीरस्य प्रशांतस्य स्थिरात्मनः। स्थिरासनस्थनासाग्रन्यस्तनेत्रस्य योगिनः ॥१॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणा धारणा स्यात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥२॥ साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः। ध्यानिनो नोपमालोके सदेवमनुजेऽपि हिं ॥३॥ (उपदेशप्रासाद) જેણે ઇન્દ્રિયને જ્ય કર્યો છે એવા, તથા જે ધીર છે, જે અત્યંત શાંત છે, જેણે પિતાના આત્માને સ્થિર કર્યો છે, જેનું સિથરાસન, નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ સ્થાપના કરી છે, (દયેયમાં ચિત્ત સ્થિર કરવું તે) ધારણ અને તેના ધારણથી જેણે વેગે બાહ્યમાં જતી મનેવૃિત્ત રેકી છે, જે પ્રસન્ન છે, જે અપ્રમત્ત છે, જેણે ચિદાનંદ અમૃતને આપવાદ લીધે છે, જેણે બાહ્યાભ્યન્તર વિપક્ષ રહિત જ્ઞાનાદિના અપ્રતિહત સામ્રાજ્યને અંતરમાં વિસ્તાર્યું છે, એવા ધ્યાનની દેવલોકમાં કે મનુષ્યલકમાં ઉપમા નથી.” | સર્વ દુઃખને નાશ કરનાર સ્થાન છે, એમ અનેક ગ્રંથની સાક્ષીઓ સિદ્ધ થાય છે માટે શુદ્ધ ભાવે એકાગ્ર ચિત્તે કારનું ધ્યાન કરે. बहिरन्तश्च समन्तात् , चिन्ताचेष्टापरिव्युतो योगी। तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ ધ્યાન કયાં કરવું ? : એકાન્ત રમ્ય પવિત્ર પ્રદેશમાં, સુખાસને બેસી, પગના અંગૂઠાથી મસ્તકના અગ્રભાગ પર્યત સમગ્ર અવયવોને શિથિલ કરી, કાન્તરૂપને જેતે, મનહર વાણીને સંભાળ, સુગંધીઓને પરિમલ લેતે, રસાસ્વાદ ચાખતે, મૃદુભાને સ્પર્શતે, મનની વૃત્તિઓને નહિં વારતે છતો, ઓદાસીન્ય ભાવમાં ઉપયુક્ત, નિત્ય વિષયાસકિત વિનાને બાહ્યાંતર ચેષ્ટાઓચિન્તાએથી રહિત, યોગી (સાધક ) પિતાના શુદ્ધ સ્વરૂપના તમય ભાવને પ્રાપ્ત થઈ અત્યંત ઉન્મનીભાવને ધારણ કરે છે. ધ્યાનના ચમત્કારથી સાવધાન – આ ચમત્કારિક કાર સાધનાધ્યાન દ્વારા થતી લયાવસ્થામાં આત્મારૂપ પરમાત્માની શુદ્ધ તિ ભાસે છે. તેનું વર્ણન વૈખરી વાણીથી ન કરી શકાય; તેના અનુભવીઓને જ તેનાં શ્રદ્ધા દર્શન અનુભવ થાય. અનુભવી ગુરુ વિના કેઈથીએ આવી સમાધીમાં પ્રવેશ કરી શકાતું નથી. બ્રહ્મરંધ્રમાં સમાધિ થવાથી અનેક ચમત્કારની ઉત્પત્તિ થાય છે. ગુપ્ત વાતના પડદા ખુલે છે, પૂર્વે ન જોયેલું-ન અનુભવેલું જેવાય, અનુભવાય, સાક્ષા
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy