SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ७३४ भीमद् विजयराजेन्द्रसरि-स्मारक-प्रय મન્દ્રનાં સમયમાં ઘણું આસને હતાં. વેગને મહિમા વધે, મુદ્રાઓ પણ વધવા લાગી. પ્રાણાયામને ભેદે પણ વધવા લાગ્યા. વેદો અને દશ ઉપનિષદમાં અનેક આસને અને પ્રાણાયામની વ્યાખ્યા કરવામાં આવી નથી. ભગવાન શ્રી મહાવીરસવામીના સમયમાં હઠયોગની વિશેષ પ્રક્રિયાઓનું વિશેષ વર્ણન જોવામાં આવતું નથી. હઠાગની પ્રવૃતિ તત્વસમયમાં હશે પરંતુ ગુપ્ત રાખવામાં આવી હશે. આ વિદ્યાને ગુપ્ત રાખવા યોગ્ય ગણાતી અને તે સત્ય છે. હમણાં અનેક ગ્રંથે આ મહાવિદ્યાના પ્રકાશનમાં છે છતાં તેને લાભ કરતાં ગેરલાભ વધુ સંભવે છે, કારણ કે ગ્ય સ્વાનુભવી મેગી ગુરુઓ સિવાય ગુરુગમપૂર્વક આ વિદ્યા યોગ્ય પાત્ર પરીક્ષણ કર્યા વિના ગમે તે તેને આરાધે તે સફળતા-ઉપકારિતાને સથાને નિષ્ફળતા વધુ સંભવે છે. નિરંગી તન-મન-શુદ્ધાચાર પ્રતિપાલન, ચિત્તનિરોધ, સંયમ, બ્રહ્મચર્ય, વિનય અને દઢ શ્રદ્ધા સિવાય આ મહાવિદ્યા કુપાત્રમાં ઊલટી ભયપ્રદ બની રહે છે. વર્તમાનકાળ સંગમાં શરીર, મન, વાણ અને આરાધન વિકૃત દેખાય છે ને તેથી જ આ પ્રભુને, જીવનમુક્તિને-વિશ્વઉપકારિતાને માર્ગ વિષમ બનતું જાય છે. કારણ Purity of mind leads to perfection in Yoga. Regulate your con. duct when you deal with others. Have no fealing of jealousy towards others. Do not hate sinners. Be compassionate. Be kind to all. Develop complacency towards superiors. The success in Yoga will be rapid if you put your maximum energy in your Yogic practice. You must have been longing for liberation and intense Vairag also, you must be singere and earnest. Intense and constant meditation is necessary for entering into Samadhi (K. Y.). આ પરથી પણ ગ-સમાધિ પ્રાપ્તિની કઠણાઈ અને સાધનની વિપુલતાને ખ્યાલ આવશે. આ વિષમકાળે તેમાંનું કેટલું શક્ય અને સાધ્ય થઈ શકે? તેને માટે કયું સ્થળ ગ્ય હોઈ શકે એ વિચારણીય છે. આબુ, ગિરનાર, હરદ્વાર કે હિમાલય જવું પડે કે શહેરની કબુતરખાના જેવી ઓરડીઓ ચાલે તે સાધક સ્વયં વિચારી લે. કારનું ધ્યાન : ધ્યાનમાં અનેક ભેદે છે. પિન્ડસ્થ, પદસ્થ, રૂપસ્થ. રૂપાતીત, આ ચાર પ્રકારનું ધ્યાન આત્માને ઉચ્ચ દશા આપે છે. દરેક સાથે ધારણાઓ હોય છે. પિન્ડસ્થમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વરુણી, અને તત્વભૂ આ પાંચ ધારણાઓ છે. આ સૌ તે વિષયના પુસ્તકોમાં જેવા જાણવા પ્રયત્નશીલ રહેવું. ધ્યાન કરનારની પાત્રતા : પ્રારંભમાં સાધકે પિતાનામાં યોગ્ય ગુણ પ્રકટાવવા પૂર્ણતયા પ્રયત્નશીલ થવું જ
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy