SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमद् विजयराजेन्द्ररि-स्मारक-ग्रंथ વાલ્મીકિ રામાયણ, ભારદ્વાજાદિની સંહિતાઓ, પતંજલીનું દર્શનશાસ્ત્ર, વાત્સ્યાયનાદિનાં કામસૂત્રો, મયનું શિલ્પશાચ, વ્યાસજીનું મહાભારત, જેતશનું યંત્રરાજશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અવંતીકેશનું ભેજશાસ્ત્ર, શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું તથા શ્રી હેમચંદ્રાદિનું યેગશાસ્ત્ર, શ્રી યશોવિજયજીનું વિજ્ઞાનશાસ્ત્ર અને નાથસંપ્રદાયવાળા મત્યેન્દ્રાદિનું અલખ ચમત્કારીક મંત્રતંત્ર શાસ્ત્ર આદિ અનેક વિજ્ઞાન વિદ્યાઓના પુરાણા અમેઘ ભંડારે આપણા ભારતવર્ષમાં ભર્યા પડયા છે. પ્રાચીન ભારતના ગ, લેગ અને લેક-સેવાના સર્વ પ્રકારે આશ્ચર્યજનક છતાં લેકેપગી અલૌકિક આવિષ્કારે હજી સુસ નથી થયા. જનાર તે મેળવી શકે છે. જે સંયમ અને ગિરિકંદરાઓ સેવાય તે આજ પણ વિદેશી વિદ્વાને જેના પઠનપાનથી વિમુગ્ધ બની રહ્યા છે છતાં તેને સંપૂર્ણ સમજવા તેઓ અસમર્થ છે; એવા જ અભૂત વિજ્ઞાને માંનું એક અદ્દભૂત અંગ તે યોગવિદ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી એ યુગ સાધનાના મુખ્ય અંગ છે. (૧) યમ-બાહ્ય ઇન્દ્રિયને નિગ્રહ કરે, આસન પર બેસવું, દષ્ટિ સ્થિર કરવી. (૨) નિયમ-ઇન્દ્રિયને નિગ્રહ કરે અર્થાત્ મનને એકાગ્ર કરવું વિગેરે. (૩) આસન-સ્થિરતાથી સુખપૂર્વક વિશિષ્ટ રીતે બેસવું તે. (૪) પ્રાણાયામ-વિશિષ્ટ રીતે શ્વાસોચ્છવાસની ક્રિયા કરવી, જપમાં તે ખાસ કરવી પડે છે. (૫) પ્રત્યાહાર-શબ્દાદિ વિષય પ્રત્યે દેડી જતાં મનને પાછું વાળી અંતર્મુખ કરવું તે. (૬) ધારણ–એક જ સ્થાનમાં દષ્ટિને સ્થિર કરવી, જપમાં તે આવશ્યક ગણાય છે. (૭) યાન-ચેય પર ચિત્તની એકાગ્રતા-જપમાં તે હેવી જ જોઈએ. (૮) સમાધી-કયેયની સાથે તદાકારપણું. જેમાં સૌથી પહેલા ધોતી, બરતી, નેતિ, નીલી, ત્રાટક અને કપાલભાતિ ક્રિયાઓથી શરીરશુદ્ધિ કરવામાં આવે છે. અને વિવિધ પ્રકારની મુદ્રાઓથી સાધકને ગસાધનને યોગ્ય બનાવવામાં આવે છે. અને યમ, નિયમાદિના પાલનથી આસન, પ્રાણાયામ જેવી દુર્બોધ્ય યા ગુરુલય ગુરુગમપૂર્વકની ક્રિયાઓ સહિત વેગ-વિઘાને અભ્યાસ કરી શકાય છે. આ ટુંકા આલેખનમાં આ મહાવિદ્યાનું મહત્ત્વ યા તે તેની વિલક્ષણ ક્રિયાઓ કેમ બતાવી શકાય? છતાં એટલું કહી શકાય કે આજકાલના મહાબુદ્ધિવાન-ઘણ અને મટી ડીગ્રીવાળા ડોકટરો કેઈ પણ માણસને બેહોશ બનાવીને તેને અસ્ત્રશસ્ત્રથી અહિં તહીંથી ફાડી અંદરનાં આંતરડા, નસ, નાડી યા રેગાદિને જેઈ ફરી સરખાં બનાવી દે છે, તે જ કામ યા તેથી પણ વધુ ભયંકર જોખમી કામ જરાયે ચીર્યા કે તેડફાડ કર્યા યા ઓષધોપચાર વિના ગીઓ તક્ષણ ફતેહમંદીથી કરતા હતા કે જેને જોવાથી આશ્ચર્યચકિત એવં અવાક બની જવાય છે. અને શરીરના અનેક રોગ, દેવ જે ઘણુ જ શ્રમ, સમય અને ધનવ્યયથી પણ
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy