________________
શ્રી યોગાનંદલન
૧૨ સુધરતા નથી તે ગવિઘાથી જોત-જોતામાં સુધરી જાય છે. દાખલા તરીકે—(૧) નાકથી દૂધ પાણી પાછા ખેંચી મુખથી કાઢી નાખવા. (૨) મલદ્વાર દ્વારા જળ ખેંચી પેટ ભરી કાઢી નાખવું. (૩) વોલીથી વીર્યને અખંડ અને ઊર્વગામી કરીને સુવર્ણ જે દેહ બનાવે. (૪) પ્રાણાયામવડે શ્વાસે છવાસ આદિથી રહીત બની પ્રભુદર્શનમાં લીન બની જવું. (૫) બહુવિધ આસનેથી અનેક પ્રકારના ગુણને અનુભવ કરે. (૬) અનેક પ્રકારના પ્રાણાયામેથી પ્રાણેનું શોષણ ચા પિષણ કરીને પ્રાણવાયુની ગતિ વધારી કે ઘટાડી વાધીન રાખવી. (૭) ભૂતશુદ્ધિદ્વારા શરીરગત પ્રાણેને માત્ર એક જ જગા-(મસ્તક) માં રાખીને નિર્જીવ અવસ્થામાં પરમાનંદની પ્રાપ્તિ કરવી. (૮) સમાધી લગાવીને આયુષ્યની વૃદ્ધિ કરવી. (૯) તેલ, કાચ, ખીલા યા સંખીયા સોમલ ખૂબ ખાઈ પી નિર્ભય, નિશ્ચિત અને નિરામય રહેવું–આદિ મહામુશ્કેલ કાર્યો માત્ર ગવિઘાથી જ સાધ્ય થઈ શકે છે.
ગવિદ્યાના આરાધક, સાધકે મુખ્યત્વે ૩% ના જાપથી જ પ્રારંભ કરે છે જે * સદા સર્વસાધકે ઋષિ-મુનિઓને માન્ય રહ્યો છે.
મંત્ર-શામાં તેને પ્રણવ કહેવામાં આવે છે. સર્વ મંત્ર પદોમાં તે આદ્ય પદ છે. સર્વે વણેને તે આદિજનક છે. એનું સ્વરૂપ અનાઘનંત ગુણયુક્ત છે. શબ્દસૃષ્ટિનું એ મૂળ બીજ છે. જ્ઞાનરૂપ તિનું એ કેન્દ્ર છે. અનાહતનાદને એ પ્રતિષ છે. પરબ્રહ્મને એ ઘાતક છે અને પરમેષ્ટિને એ વાચક છે. સર્વ દર્શન અને સર્વ તંત્રમાં એ સમાનભાવે વ્યાપક છે. ગીજનેને એ આરાધ્ય વિભુ છે. સકામ ઉપાસકેને એ કામિત ફળ આપે અને નિષ્કામ ઉપાસકને આધ્યાત્મિક મેક્ષદાયક છે. હૃદયના ધબકારાઓની માફક એ નિરંતર ગીઓના હૃદયમાં ઝૂર્યા કરે છે. ગના આરાધકે માટે રત્નચતુષ્ટયમાં કહે છે કે__संत्यकसर्वसंकल्पो निर्विकल्पसमाधिताम् ।
संप्राप्य तात्विकानन्दमश्नुते संयतः स्वयम् ॥ જેણે સર્વ સંકલ્પને ત્યાગ કર્યો છે એવા (મુનિવરે-સાધક) પિતે નિર્વિકલ્પ સમાધી સાધીને સહજાનંદને પામે છે.
मनश्चंचलता प्राप्य यत्र तत्र परिभ्रमत् ।
स्थिरतां लभते नैव आत्मनो ध्यानमन्तरा ॥ મન ચંચળતા પામીને જ્યાં ત્યાં પરિભ્રમણ કરતું છતાં આત્માના ધ્યાન વિના સ્થિરતાને પામતું નથી.
चित्त वशीकृते सर्व विजानीयत् वशीकृतम् । वशीकरणाय चितस्य सर्वोपायाः प्रजल्पिताः ॥