________________
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ
ગુર્જર
(૯)
વિરલ વિભૂતિ સૂરિ રાજેન્દ્રને વંદના
શ્રી યતીન્દ્રસૂરિવિનેય મુનિ જયંતવિજય
( ૧ ). અવની ઉપર અંધારૂં વ્યાખ્યું હતું,
મારગ ભૂલ્ય માનવગણ ભટકાય જે પથ પ્રદર્શક કેઈ નહિ મળતું હતું, ત્યારે સહુ જન આડા અવળા જાય છે. વિરલવિભૂતિ
(૨). ભાસ્કર ઊચ્ચે ભરતપુરના આંગણે,
જૈન જગતમાં પ્રસર્યું તેનું તેજ જો; પાખંડી અન્યાયી સહુ ભાગી ગયા,
જય જય રવ થયે ધન્ય સૂરિરાજેન્દ્ર જે. વિરલવિભૂતિ
વીર પ્રભુને મારગ વેગળે મૂકીને,
પૂજ્ય અમારા પરવર્યા અવળે માર્ગ જે; એક જ ડિમ ડિમ નાદે એ પાછા વળ્યા, જેમને આપે શિખ સત્યસિદ્ધાન્ત જે. વિરલ વિભૂતિ
(૪) ભાગ્ય વિના નહિ કઈ કંઈ કરતું અરે!
વીર પ્રભુને આદર્શ એહ આદેશ જે; તે પછી દેવે પાસક છો શીદને બન્યા,
એમ કર્યાથી વીર-વચન ભંગાય જે. વિરલવિભૂતિ