________________
गुरुपायक और स्मरणाञ्जलि ।
ત્યાગ તપસ્યા ઉત્કૃષ્ટિ હતી આપની,
તેહના બળથી રાજ રા અંજાય જે; ચમત્કારી સંસ્મરણે પણ છે ઘણુ,
કુક્ષી સિયાણના દેખે સત્ય છાંત જે. વિરલવિભૂતિ
જીવની આખી સાહસથી ભરપૂર છે,
સ્વર્ણાક્ષરમાં જવલંત ખૂબ પ્રમાણ જે; સંયમી જ્ઞાની સંધ્યાની જગમાં થયા, અદ્દભુત ચોરી યશસ્વી ગુરુરાજ જે. વિરલવિભૂતિ
(૭) ઉજ્વલ તનું વર્ણન પણ હું શું કરું,
વર્ણન કરતા દેશ વિદેશી વિદ્વાન જે; સત્ય સિદ્ધાન્તને પ્રચાર કરવાની મને
શક્તિ ને સામર્થ્ય દેશે આપ જે. વિરલવિભૂતિ
એ યુગદષ્ટ! સાહિત્યરુણા આપને !
ભાવ સહિત સહુ વદીયે શીશ નમાય જે, અર્ધશતાબ્દી સમયે આ સ્મરણાંજલી,
સ્મરણ કરીને પામીએ આનંદ પૂર જે. વિરલ વિભૂતિ