SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक - प्रथ ૮૦ શ્રી રાજેન્દ્ર સૂર્યાભ્યુદયાવલી, રતલામ, · શ્રી અભિધાન રાજેન્દ્ર પ્રચારક સંસ્થા ના અધિકારમાં જ સં૦ ૧૯૬૪ માં ઉપરોક્ત સંસ્થાની સ્થાપના મુનિરાજ શ્રીયતીન્દ્રવિજયજી( વ માનાચાર્ય દેવશ્રી )ની શુભ પ્રેરણાથી થયેલ હતી. એ સંસ્થાના ઉદ્દેશ્ય હતા સાહિત્ય પ્રચાર અને ઘર ઘર જૈન સિદ્ધાન્તના સંચાર કરવા. એ નિયમ પ્રમાણે એ સંસ્થા તરફથી કુલ ૩૧ પુષ્પા છપાયા હતા, જેમાં આગમસાર, ભાવનાસ્વરૂપ, ગુણુડાણાદ્વારા આદિ ધાર્મિક, નાકોડા પાર્શ્વનાથ આદિ ઐતિહાસિક,જિનગુણુમ જૂષા ૪ ભાગ, પૂજામહેદધિ આદિ ભક્તિમય અને જીવનપ્રભાદિ ચરિત્ર ગ્રન્થ મુખ્ય છે, જેમાં કેટલા વર્તમાનમાં અપ્રાપ્ય છે. શ્રી રાજેન્દ્ર જૈન ગ્રંથમાળા, આ સંસ્થાની સ્થાપના સં૦ ૧૯૭૮ માં જ શ્રીમદ્યતીન્દ્રવિજયજી (વમાનાચાર્ય શ્રી)ની પ્રેરણાથી થઇ હતી, તે સંસ્થાના પણુ સાહિત્યપ્રચાર મુખ્ય ઉદ્દેશ્ય હતા. તે સંસ્થા તરફથી કુલ ૩૨ પુષ્પ છપાયા જેમાં કર્મબાધપ્રભાકર, એકસેસ આઠ ખેલકા થાકડા, અધ્યયચતુષ્યાદિ સૈદ્ધાન્તિક, ગુણાનુરાગકુલકાદિ ઔપદેશિક, પીતપટાગ્રહમીમાંસા, નૈષિ પટનિયાદિ ચર્ચાત્મક, શ્રી યતીન્દ્વવિહારાદશ, શ્રી યતીન્દ્રવિહારદિગ્દર્શન પ્ર૦ ભા॰ આદિ ઐતિહાસિક અને શ્રીમાહનજીવનાદ, સંક્ષિપ્ત જીવનચરિત્ર આદિ ચરિત્રાત્મક ગ્રન્થ મુખ્ય છે. જે હમણાં મળતા નથી. શ્રી રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખુડાલા ( રાજસ્થાન ) જો સંસારી આત્માએ પેાતાનું કલ્યાણ ઇચ્છતા હાય તા તે માર્ગે જવા માટે ઉત્તમ સાહિત્ય વાંચવું જોઇએ. કેમકે पढ ग्रन्थ नित्य विवेक के, मन स्वच्छ तेरा होयगा । वैराग्य के पढ ग्रन्थ तू, बहु जन्म के अघ धोयगा ॥ पढ ग्रन्थ सादर भक्ति से, आनन्द मन भर जायगा । श्रद्धा सहित स्वाध्याय कर, संसार से तिर जायगा ॥ મરુધર ભૂમિ વિશેષ કરીને જ્ઞાનમાં પાછળ રહેલ હતી, આ માટે સ. ૧૯૮૬ કાર્તિક સુદિ ૫ જ્ઞાનપ’ચમીના દિવસે રાજસ્થાનાન્તગત ખુડાલા(પેાસ્ટ, સ્ટેશન ફાલના)માં શ્રીમદ્વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી તંત્ર નિવાસી ધર્મપ્રેમી સજ્જન નિહાલચંદ્રજી ફાજમલજીની દેખરેખ નીચે ઉપર્યુક્ત સંસ્થાનું સંચાલન શરૂ કર્યું... હતું. તેના મુખ્ય ઉદ્દેશ્ય છે ધાર્મિક, ઐતિહાસિક અને ઔપદેશિક ગ્રંથ જમાનાને દેખીને પ્રકાશિત કરવા. ધર્મસિદ્ધાન્તાને પ્રચાર ઝુસંસ્કૃત સાહિત્ય પ્રકાશિત કરી ઝુઝ કિંમતમાં વહેંચવી, જે આજપર્યંત પાતાના સિદ્ધાન્ત પ્રમાણે ૨૬ વર્ષથી સમાજસેવા કરી રહેલ છે.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy