SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ એ આત્મવીરના નામ પર ૨૭૨ कन्याशाला आदि खोलना और मन्दिरों की आशातना मिटाना यही इस मंडल का खास कर्तव्य समझना चाहिये। १० मंडल में बैठ कर नं० ५ में बतलाई हुई बातों पर जो कोई विचार व सलाह की जाय वह बिना बूरे अल्फाज और बिना गुस्ताखी के शान्तता से करना होगी, अगर किसी बात की सलाह में सब मेम्बरों की एक राह न होगी तो बहुमत से मंजूर किया जायगा. और सब को बहुमत से की हुई बात को मानना पड़ेगी। १५ उपरोक्त नियमों की पाबन्दी हर एक मेम्बर, सहायक व अन्य महाशयों को तन, मन से पालन करना लाजिम होगा । फक्त परदेश यात्रा और जरूरी कारण की वजह से माफी है पर कारण मिले बाद ही पालन होगा। ઉપર્યુક્ત નિયમોથી પાઠક સહજ અનુમાન લગાવી શકે છે કે એ મંડળની સમાજસેવા કેવી હશે? નં. ૫ માના નિયમાનુસાર મંડળની દેખરેખ નીચે એક “શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળાનું સંચાલન સુચારુ રૂપથી થઈ રહ્યું છે. પૂ. ગુરુદેવશ્રીના હાથથી જ એ પાઠશાળાની સ્થાપના સન ૧૯૦૫ માં થઈ હતી. તેની સ્થાપના થયે ૫૦ વર્ષ પૂરાં થતાં સંવત ૨૦૧૨ શ્રાવણ વદિ ૧૨ ના દિવસે અર્ધશતાબ્દી મહોત્સવ મનાવવામાં આવેલ છે. પાઠશાળાની વર્તમાન પરિસ્થિતિ સારી છે, લગભગ ૫૦ થી ૬૦ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ધાર્મિક જ્ઞાનપ્રાપ્તિમાં મશગૂલ છે. વિદ્યાર્થીની વિદ્યાની કટી માટે મુંબઈ, એજ્યુકેશન બોર્ડની પરીક્ષાઓ અપાવાય છે. અને સાથેસાથ દર વર્ષે સંવત્સરી (ભાદ્રવા સુદિ ૪) ના દિવસે પાઠશાળાના કાર્યકર્તા સ્વયં પરીક્ષા લઈ તેમના તરફથી બાળકને ઉત્તેજનાથે પારિતેષિક આપવામાં આવે છે. દિને દિન પ્રગતિશીલ આ પાઠશાળા મજબૂત બને એજ. શ્રી રાજેન્દ્ર જૈન વિદ્યાલય, આહાર, ( રાજસ્થાન) - રાજસ્થાન પ્રાન્તાન્તર્ગત આહાર નામક એક નગર છે. જેને માટે કહેવત છે કે યુ. પી. માં લાહોર અને મારવાડમાં આહેર ! જ્યાં જૈનોના કુલ ૬૦૦ ઘર છે. જેમાં ૪૫૦ ઘર સનાતન ત્રિસ્તુતિક માર્ગાનુયાયી છે. સંવત્ ૧૯૭૫ માં સ્વ. શ્રીમદુપાધ્યાય શ્રી મેહનવિજયજી મ. અને વર્તમાનાચાર્યશ્રીના સદુપદેશથી આહર ત્રિસ્તુતિક સંઘના તરફથી ઉપરોક્ત પાઠશાળાની સ્થાપના બાળકને જ્ઞાને પાસના માટે કરવામાં આવી હતી, જે આજ પર્યત દિનપ્રતિદિન પ્રગતિ કરતી આવી અને ઉન્નતિ પથ પર જઈ રહી છે. પાઠશાળામાં વર્તમાનમાં વિદ્યાધ્યયનાથે કુલ વિદ્યાર્થી ૧૫૦ લગભગ આવે છે, તેમને ધાર્મિક શિક્ષણની સાથે હિન્દી અને ઈંગ્લીશ વ્યવહારિક શિક્ષણ પણ આપવામાં આવે છે. કાર્યકર્તા ઉત્સાહથી કામ કરે છે.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy