SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ ત્યાગ શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી આપશ્રીએ ત્યાગનું મહત્વ દુનિયાને બતાવી આપ્યું, શિથિલ થયેલ સમાજને નવ જીવન અર્પ્સ, ક્રાન્તિ કરી સ્વાવલંબનને પાઠ શીખ! અને જૈન સિદ્ધાન્તના પ્રચાર માટે જીવન સમર્પણ કરી દીધું. - ત્યાગના સાથે આપશ્રીએ સાહિત્યસેવા કરી સાહિત્યને ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. આપશ્રીની અનહદુ મહેનતના પરિણામે તૈયાર થયેલ “શ્રી અભિધાન રાજેન્દ્ર કેષ” અને “શ્રી શબ્દબુધિ મહાકેશ' વિશ્વના સમાજના માટે આજ મહાન સહાયક બની ગયેલ છે ! જેના સહારે વિદેશી વિદ્વાને જૈનત્વને સમજી રહ્યા છે, જેને સિદ્ધાન્ત શેધી શક્યા છે. અંતમાં પરમપૂજ્ય ગુરુદેવશ્રીને સવિનય સપ્રેમ શ્રદ્ધાંજલી સમર્પિત કરતે પ્રાર્થના કરું છું. સત્ય સિદ્ધાન્તને પ્રચાર કરવા સામર્થ્યશાલી બનાવે. અને શિથિલતાથી હમેશાં મનવૃત્તિને દૂર રાખે? સવેદના સમાચારમાં તેમનું વ્યક્તિત્વ જેમાં શ્વેતામ્બર પક્ષમાં ત્રણસ્તુતિના પક્ષીય શ્રી રાજેન્દ્રસૂરિજી એક સારા શામાં કુશળ હતા, તેમની ધારણુશક્તિ સારી હતી.......... .... ......” આજ સાલમાં................... અને શ્રી રાજેન્દ્રસૂરિજી જેવા જૈનત્વના બે રને ગયા છે તેથી જૈનવર્ગ ઘણે દિલગીર થયે છે.... ... –જેન વિજય તા. ૨ જાનેવારી સન્ ૧૯૦૭ પ્રથમ લક્ષ્મીને, પછી સાહસ અને પછી યતિ તરીકેનો અનુભવ લીધા પછી તેઓએ પંચ મહાવ્રત આદર્યા હતાં, તેથી તેઓ કેઈની પણ પરવાહ રાખ્યા સિવાય પિતાના વિચારો દર્શાવવા ઉત્સાહી હતા....” હિન્દી અને સંસ્કૃત તથા ગુજરાતી ભાષા ઉપરને તેમને કાબૂ એ સારે હત અને ચર્ચામાં એવા પ્રવીણ હતા કે ઘણાએક વિદ્વાને તેમણે મહાત કર્યા કહેવાય છે.” દીક્ષા લીધા પહેલાં તેઓની ઈચ્છા જળ પર્યટન કરવાની થવાથી તેઓ સિંહલદ્વીપાદિ સ્થળે ગયેલા... –જેન સમાચાર( સ્થાનકવાસી) ૩૧ ડીસેમ્બર ૧૯૦૬ નાની ઉંમરમાંથી જ આ મુનિનું ધર્મ તરફ વલણ હતું અને મરણ પર્યત તેઓ વિદ્યાવિલાસી જણાતા હતા .....જ્યાં દેરાસરો ન હતાં ત્યાં દેરાસરે પણ કરાવ્યા છે, વળી આ મુનિરાજના હાથે અનેક પ્રતિષ્ઠાઓ પણ થઈ હતી અને તેના સમ્બંધમાં એમ પણ કહેવાય છે કે એમને હાથ એ તો ફેર હતું કે કોઈ સ્થળે વિદ્ધ નડ્યું નથી....................” – જૈન સાપ્તાહિક પુ. ૪ અંક ૪૦ તા. ૬-૧-૧૯૦૭ 1 2
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy