SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ “સૂરિ રાજેન્દ્રજી જેવા મુનિમાર્ગની બાહ્યાભ્યતર શુદ્ધ ક્રિયા મર્યાદાના આરાધક તથા આતાપનાદિ કાયાકષ્ટ સહન કરનાર અને જૈન સિદ્ધાન્તના પારંગામી આધુનિક કળમાં રાગદષ્ટિ દૂર કરી વાસ્તવિક રીતે જોઈશું તે એવા ભાગ્યે જ કઈ હશે. ” ...સંવત ૧૯૬૩ પિષ સુદિ ૬ ના દિવસે રાતે ૮ વાગે આયુષ્ય ક્ષય થતાં બાધા રહિત સૂરિરાજેન્દ્ર ! અરે હિન્દુસ્તાનને ઝલકો અમૂલ્ય હીરો! જ્ઞાનને અખલિત ઝરે, એક પ્રભાવિક વિઘાકમળને ખિલવના પ્રભાકર સદાના માટે આ ફાની દુનિયાને ત્યાગ કરી કાળધર્મને સ્વીકારી સ્વર્ગમાં બિરાજમાન થયે છે ” અરે! એક સૂર્ય અસ્ત થયે! પરંતુ ઉપાય છે? દુહા, ઉકાળ વિકાળની પાંખ ઉદય અને અસ્ત ! એમાં આવી જાય છે પ્રાણિમાત્ર સમસ્ત ! અફસોસ! હભાગ્ય છે પંચમકાળના???..” – જૈન સાપ્તાહિક વ. ૬, અંક ૪૦ માં લખેલ લલુવલ્યમના લેખમાંથી, શ્રી રાજેન્દ્ર જેનાગમ બૃહદ્જ્ઞાનભંડારમાં સ્થિત પત્રથી ઉદ્દત.
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy