SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ [વર્તમાન કાળમાં, શ્રી સંઘના ચારે અંગામાં ઓછા-વધતા અંશે પ્રવર્તતી ‘સુખશીલતા'ની વૃત્તિ કે આવી વૃત્તિની કારણભૂત મનોદશા કે પ્રવૃત્તિ ઈચ્છનીય આવકાર્ય વાસ્તવિકના ની કે આ ‘અવાસ્તવિક’ પરિસ્થિતિ પ્રદૂષણ બને તે પહેલાં, સમસ્ત શ્રી સંઘે વાસ્તવિકતા અને શાસકષિત આચરવાના પુન: પ્રત્યક્ષીકરણ કરવું અનિવાર્ય છે. મૂલ્યોનું ૫. ગુરુદેવની સ્મૃતિથી સર્જન સ્વ. પૂજયપાદ ગુરુદેવે તેમના યુગમાં શ્રી સંઘમાં પ્રવર્તતી શિથિલતાના નિવારણની મંગલેચ્છાથી જ “ક્રિયાદ્વાર” કરી શ્રી સંઘના તે સમયના જર્જરીત કલેવરના કાયાકલ્પ કર્યો હતો. આ કાયાકલ્પની પ્રક્રિયાની પુન: પ્રતિષ્ઠાની આજના શ્રી સંઘને પ્રકર્ષ આવશ્યકતા છે. આ કોષકારક સત્યના પુનરુચ્ચારણ અને પુન: આલેખન દ્વારા પરિણતીયુકત પ્રવૃત્તિની અનિવાર્ય આવશ્યકતા પ્રતિ, ભાવનાશીલ લેખકે સવિશેષ રૂપે ધ્યાનાકર્ષણ કર્યું છે, જે આવકાર્ય છે. સંપાદક ] મને ગૌરવ છે કે, હું જૈન ‘કુળ’માં જન્મ્યો છું. મને ગૌરવ છે કે, હું ત્રિસ્તુતિક છું અને મને ગૌરવ છે કે, મારા ગુરુદેવ સ્વ. પૂ. આ. દે. ી વ. તીનું સૂ મ. હતાં. પ્રાત:સ્મરણીય પ્રભુ શ્રી. વિ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ કે, જેઓશ્રીના જન્મ આજથી ૧૫૦ વર્ષ પૂર્વે થયા હતા, તેઓશ્રી મારા ગુરુદેવના પૂ. ગુરુદેવ હતા. સ્વ.પૂ. ગુરૂદેવની ૧૫૦મી જન્મ—સંવ-સુરીના શુભ પ્રસંગે પુ લવ ટ્રારો યાપિત એ ભા. શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ દ્વારા પ્રકાશીત થનાર “ શ્રી રાજેન્દ્ર જયોતિ ” નામના સ્મારક ગ્રન્થ માટે સ્વ. પૂ. ગુરુદેવેશને શ્રાદ્ધાંજલિ રૂપ એક કૃતિ માટે આમંત્રણ આવ્યું ત્યારે, મને મૂંઝવણ થઈ કે, મારા પૂ. ગુરુદેવના પરમ ઉપકારી પૂ. ગુરુદેવેશના વિષે એમના અનેક શિષ્યોમાંના એક, હું, શું લખું? અનેક શંકા-આશંકાઓ વચ્ચે પણ મનમાં એક ભાવના બળવત્તર બનવા લાગી કે, પૂ. ગુરુદેવેશ કે જેઓશ્રીએ મને જિનેશ્વર ભગવંતના ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે. એના કારણે મારા પર તે મુવીનું જે થાક, ત્રણ છે તે ઋણ કિચિતરૂપે અદા કરવાનો આ અવસર છે. આ ભાવનાથી સ્વ. પૂ. ગુરુદેશને આ મુખ્યાબંધ સમિપત કરવાનો મારો નમ્ર ભાવ છે—પ્રયાસ છે. ત્રિસ્તુતિક સમાજ પ્રતિ આસ્થા અને નિષ્ઠા ધરાવનારાઓ આજે મુખ્યત્વે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના થરાદ વિસ્તારમાં વસે છે. આ પ્રદેશની પ્રજ્ વ્યવસાાય મુંબઈ, મદ્રાસ, કલકત્તા, અમદાવાદ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાલ બધે જ આછી વધતી સંખ્યામાં વસેલા છે. આ સ્થળોમાં. સ્વ. પૂ. ગુરુ દેવેશની દ Jain Education International [] ત્રે. શ્રી કીના હાલચંદ વોરા, ગાંધીધામ -કચ્છ ) સ્મૃતિની ઝાંખી કરાવતા અનેક સ્મારકો તથા ધર્મસ્થાનો છે. છતાં એ વાત અફ્સાજનક છે કે, સદ્ગુરુદેવના આપણને યોગ મળ્યો છતાં એ પૂ. ગુરુદેવના ઉપકારક ઉપદેશને આપણે ધાર્યું. રૂપે આચરણમાં અનુસરતો નથી. આજે વાતાવરણ વિજ્ઞાનયુગનું છે. સર્વત્ર વિજ્ઞાનની વા' ઠસોઠસ ભરાવા લાગી છે. આ વિજ્ઞાનની સવિશેષ જાણકારી આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્વ. પૂ. ગુરુદેવેશ શ્રી. વિ. રાજેન્દ્ર સૂ. મ. પાસે હતી. એમના અગાધ જ્ઞાનની સર્વાંગીણ સાક્ષી સમાન “અભિધાન રાજેન્દ્ર કોષ" જેવા માન.ગ્રા. આપણી વચ્ચે મોજુદ છે, જેના દુનિયાભરમાં વાવો થયો છે. આજ પણ તેની માંગ ચાલુ હોવાથી જેના પુન:મુદ્રણની આવશ્યકતા ઊભી થઈ છે. આવા અસીમ જ્ઞાની પૂ ગુરુદેવેશનું જીવન કેવું હતું ? આ પૂજય પુરુષને પ્રાપ્ત થયેલી જીવન જીવવાની શ્રેયકારક કળાને આપણે આંશિક રૂપે પણ અનુસરીએ તો આપણા મનને ભ્રમિત કરતી સાંસારિક આધિ-વ્યાધિ કે ઉપાધી સંસારમાં રહેવા છતાં આપણો આધાર વિચારને ભ્રમિત કે દૂષિત કરી શકે નહીં, આજના વિજ્ઞાનયુગમાં માનવની હાલત “સુએ તો ‘સમાધી’ અને ઊઠે તે ‘ઉપાધી' જેવી છે." આજના ઉપાધીગ્રસ્ત માનવ જાગૃત અવસ્થામાં એક પળ સમાધી એટલે કે આત્માની શાંતિ, આત્માનું એકપણ માણી શકતો નહી. આનું કારણ એ છે કે 'એ' દિન-પ્રતિદિન સંસારની સંસારની માયાજાળમાં વધુ ને વધ લપેટાતો જાય છે. વિજ્ઞાન યુગનો વિકાસ થયો છે એમાં શંકા નથી પરંતુ રાષ્ટ્ર જાતિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy