________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૨) જેનુ ત્યાગી જીવન શુષ્ક કે નિષ્ક્રિય નથી; પરંતુ પારમાર્થિક વ્યવહાર અને સમાજસેવાથી હમેશાં ભાવભીનુ અનેલુ છે. (૩) સફેદ શુદ્ધ ખાદીનાં વસ્ત્રા, પ્રપન્ન-શાંત મુખમુદ્રા, સપ્રમાણ ઘાટીલી કાયા; એટલે કે કવિવયં પડિત મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ.
મતલબ કે પેાતાના જીવન દ્વારા જ જેમણે સાધુતાનું જીવનદર્શન સિદ્ધ કર્યું હતું. એવા હતા ગુરુદેવ ! એવી હતી એમની લેાકેાત્તર દૃષ્ટિ!
જુઓ, જરા જુઓ !
જ્યારે ભાલનલકાંડા પ્રાયેાગિક સંઘના આદેશે, સન ૧૯૫૬ના મહાગુજરાતવાદી તેફનેાની આંધીથી અમદાવાદને બચાવવા અને ગુજરાત કેંગ્રેસના પૂરકપણાની ફરજ અદા કરવા, ખેડૂતાની અને બહેનેાની ટુકડીએ રાજ અમદાવાદ આવ્યા કરતીઃ એ શાંત અને શિસ્તબદ્ધ અહિંસક ટુકડીએને જોઈને અમદાવાદના આ ચેમાસાનાં ગુરુદેવના પ્રવચનમાં કેટલીક વાર મહાપ્રેરણાદાયક વાણી સરી પડતી :
“જુએ, જરા જુએ ! મહાવીરના શ્રાવકે કેવા હાય! ગાળેા ખાય છે, માર ખાય છે, પણ આ દાવાનળમાં શાંત પાણી રેડતાં અચકાતા નથી. વર્ષો સુધી તમેાને પ્રવચન સભળાવ્યાં. જે તૈયારી ન થઈ તે અહી થાડા જ વર્ષમાં થઈ ગઈ. તમે જેને ગામડિયા અને રાંચા કહેા છે, તે અહિંસાના કેવા મમ સમજે છે? અરે ! આચરી ખતાવી ઉત્ખાધન કરે છે. તેમાં રાજપૂત છે, કખી છે, ભરવાડ છે, કાળી છે, હિરજન છે, ભાઈએ છે અને મેનેા છે. પેાલીસ કહે છે– “ મદદ કરીએ.” પણ તે કહે છે– “ વગર હથિયા૨ે સહન કરી શકે! તે ભલે અમારી સાથે ચાલા” એમ અમદાવાદના શિક્ષિત અને સાધનસંપન્ન લેખાતાં લેકીને તેઓ મૂંગી મૂંગી તાલીમ આપી જાય છે. ’
પૂ. ગુરુદેવ ગુણુપૂજક તા સહજભાવે હતા જ. પણ ખરી રીતે તે આ એમના સર્જનનું સર્જન હતું. બુદ્ધદેવે સતેાને ખેડૂતની ઉપમા આપી છે. કયા ખેડૂત પોતાના વાવેલા ખીજના ઉછરેલા અને પાકથી લૂમઝૂમ છેડવાઓને જોઈને ન આન દે !
આ મારવાડી મુનિ જોડીને, પ. જવાહરલાલ નેહરુના ભાષણમાં જવાનું મન થયું. તેથી પૂ. મહારાજશ્રીના આશીર્વાદ લેવા ખાસ આવેલા. ગુરુદેવ જાણતા હતા કે અત્યારે તફાનની આંધી ટાણે પંડિતજીના ભાષણમાં જવામાં કેટલું જોખમ છે ? પણ જ્યારે ખેડૂતે અને એના સહન કરતાં હાય ત્યારે જૈન સાધુ ચૂપ રહે તે જૈન સાધુતા દીપે શી રીતે ? એથી ગુરુદેવ ઘણા ખુશ થયા અને સુંદર માર્ગદર્શન આપેલુ
ગુરુદેવનું આ ચામાસુ અમદાવાદમાં નગરશેઠના વડામાં નવી ખધાવેલી સૈારાષ્ટ્ર સ્થા. જૈન વાડીમાં હતું. અમદાવાદમાં વસતા સૈારાષ્ટ્રના સ્થાનકવાસી જૈનેાએ એ વાડીની નજીક વૈષધશાળા બનાવી હતી ઘેાડા વખત પહેલાં જ ગુરુદેવના સાન્નિધ્યમાં તેની ભવ્ય ઉદ્ઘાટનિધિ થઈ હતી. જેમાં આ મુનિન્દ્રય અને યામુનિજી (દરિયાપુરી સંપ્રદાયના) તેમ જ સાધ્વીએ સહિત અમદાવાદના ચતુર્વિધ જૈનસંઘ ઉપસ્થિત થયેલા.
આ સ્થા. જૈન વાડીના જ કપાઉન્ડમાંના મકાનામાં વાચનાલય યુવકથી અને હુન્નરશાળા શ્રાવિકાઓથી મઘમઘતાં રહેતાં. ગુરુદેવને ગાંધીસ્પર્શથી પાવન થયેલી રાષ્ટ્રીયસસ્થા કોંગ્રેસ તરફે કુદરતી મમતા હતી. એટલે જ એની ઊણપે। સાલતી, અને ખૂબીઓ જોવા ઈચ્છતા. જોરાવરનગરના ચામાસામાં સૈારાષ્ટ્રનું એકમ થયા બાદની ચૂંટણીસભાને ગુરુદેવે સુદર રીતે સોધેલી. ‘રઘુવંશ' નું સત સખંધી વચન ગુરુદેવને યથા લાગુ પડી જતું હતું..“ મવન્તિ મળ્યેવુ ૢિ પક્ષવાતિન: ''
આ વર્ષે સ. ૨૦૧૩ની સાલમાં ગુરુદેવની ૮૦મી જન્મજયન્તી ભાઇશ્રી માણેકલાલ ચુનીલાલ ચિનાઈના મકાન ચિનામાગમાં ઉજવાયેલી. હીરાબેનને હરખ માતા ન હતા, મુનિન્દ્વય અને અન્ય અનેક આત્મીયજના એ વખતે હાજર હતાં.
વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
૫૩ www.jainelibrary.org