________________
પૂત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
(અનુલય) વિભાગ રાખેલ છે.
સામયિકે - દૈનિક, અઠવાડિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક મળીને ૬૦ સામયિકો આવે છે. આ સામયિકે બરાબર સચવાઈ રહે તે માટે દરેકના માપના એલ્યુમિનિયમ પતરામાંથી ફાઇલ બનાવેલ છે. જેના ઉપર સામયિકનું નામ એલપેન્ટથી લખવામાં આવેલ છે. આ યોજના આ પુસ્તકાલયે જ સહુથી પ્રથમ શરૂ કરી છે અને તે ખૂબ પ્રશંસા પામેલ છે.
| વાંચનાલય - સંસ્થામાં આવી વાંચનારાની સંખ્યા રેજની સરેરાસ ૩૦૦થી ૪૦૦ની છે. સંસ્થામાં બેસી વાંચવા માટે ખુલ્લી હવાથી ભરપુર વિશાળ રૂમ તથા ટેબલ ખુરશીઓની તથા પાણીની પુરતી સગવડ છે. સિલિંગ ફેને પણ રાખવામાં આવેલ છે.
બાલવિભાગ:- બાળકે માટેનું વિપુલ સાહિત્ય વસાવેલ છે અને સંસ્થામાં બાળકે બેસી વાંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરેલી છે.
ફરતું વાંચનાલય :- પુસ્તકાલયમાં આવી વાંચી ન શકે તેવાઓને ઘરે રેજે રેજ છાપાઓ પહોંચાડવાની યોજના છે. સુવિચાર :- સંસ્થામાં બે બ્લેક બેડે રાખી દર અઠવાડિયે તેના પર જુદા જુદા સુવિચારના સૂત્રો લખવામાં આવે છે. શું વાંચશે? - બ્લેક બેડ પર આ મથાળા નીચે વાંચકને ગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
ભીતચિત્રો-પોસ્ટો :- કેઈમની અંદર ફટાઓ મૂકવાની યોજના છે. આવી ફેટા ફેઈમ છે જે તમામમાં ધર્મગુરુઓના, દેશ નેતાઓના તેમજ જુદા જુદા ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવી હોય તેવા મહાન પુરુષેનાં તેમજ કુદરતી સૌંદર્યના ફટાઓ મૂકવામાં આવે છે.
ટાઈમ ટેબલ - રેલ્વે તથા લીંબડીથી ઉપડતી બસના ટાઈમટેબલ (સમયપત્રક) પણ રાખવામાં આવે છે.
ઉપર પ્રમાણે જુદા જુદા વિષયે અને વિભાગ દ્વારા આ સંસ્થા પ્રજાની સેવા કરી રહી છે. તેનું ખર્ચ વાર્ષિક રૂા. ૧૪૬૬૪૯૭ લગભગ છે.
સંસ્થાની કાર્યપદ્ધતિ અને વ્યવસ્થા અજોડ છે. પુસ્તકના વિષયવાર તથા કક્કાવારી રજીસ્ટર છે. જે પરથી પુસ્તકે તુરત જ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
સંસ્થાના નિરીક્ષણથી ખૂબ જ પ્રભાવિત થયાના પ્રથમ કેટિના નિરીક્ષકોના અભિપ્રાય મળ્યા છે. સંસ્થાનો લાભ લેનારની સંખ્યા
૧ સંસ્થામાંથી પુસ્તક લઈ જનાર સભ્યોની સંખ્યા ૫૬૦ ૨ વાંચનાલયમાં બેસી સામયિકે વાંચનારની સંખ્યા ૩૦૦ થી ૪૦૦ ની છે. ૩ ઘેરબેઠાં છાપા મેળવનાર સભ્યની સંખ્યા ૩૦ ૪ બાલ વિભાગમાં વાંચનાર બાળકની સંખ્યા રજની ૧૦૦ થી ૧રપ ની છે.
આવા પ્રાણવંત પુસ્તકાલય તથા વાંચનાલય દ્વારા લીંબડીની પ્રજાની સેવા કરવાની તક મળી છે. તે બદલ તેના સજી, સ્વ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી સ્વામીને અમારા કટિ કોટિ વંદન છે.
પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સંસ્થાપિત પૂ. શ્રી દેવચંદ્રજી સાર્વ. પુસ્તકાલયના સર્જન પાછળની દૃષ્ટિ
૪] » પ્રતાપકુમાર ટેળિયા, ભૂતપૂર્વ ગ્રંથાલયી સ્વ. ગુરુદેવ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ જેવી સમન્વયકારી, સર્વસ્પશી અને સર્વહિતદશી પ્રતિભાએ પિતાના વ્યાપક જ્ઞાનપ્રસારના સ્વપ્નને સાકાર કર્યું–સ્વયં પર ઉપકારી ગુરુવર્ય શ્રી. દેવચંદ્રજીના નામને આગળ મૂકીને સજેલા “પૂ. શ્રી. દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સેનામાં સુગંધ ભળે તેમ જન-જન અને દૂર-સુદૂર સુધી જ્ઞાન[૧૪]
વ્યક્તિત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org