________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનાજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરે તેવી પ્રેરણા સદા આપતા રહેતા. સાથેસાથ છાત્રાલયા અને છાત્રવૃત્તિ માટે પણ સૂચવતા.
આમ સમાજસુધારાના ઘણાં કામે કર્યાં. ત્યાગી છતાં તે માનવબંધું અને દીનેાના આશ્રયદાતા હતાં. તેમને માટે સદ્ગુણ્ણા એ કેવળ ઉપદેશનો જ વિષય ન હતા પણ તે તેને આચરણમાં મૂકતાં. એમના ગુરુની બીમારી પ્રસંગે વર્ષો સુધી એમની પથારી પાસે રહી એમણે કરેલી સેવા અવર્ણનીય છે.
ન
જન્મથી જ તેમના સ્વભાવમાં આધ્યાત્મિક ભાવ ઝળહળી રહ્યાં હતાં. એકાન્તે બેસી તત્વજ્ઞાનની મસ્તીમાં આવીને આધ્યાત્મિક પદોની રચના કરતા. તેમના રચેલા આવા પદો સેકડાની સંખ્યામાં વાંચવા મળે છે. તેઓ અન્યધર્મ કે ધીએ પ્રત્યે હંમેશા સમભાવ રાખતા. તેમના વ્યાખ્યાનામાં ખીજા ધર્મના રોચક ઉદાહરણા આપતા હતા. જ્યાં ત્યાંથી જાણવા શીખવાની તક કદી જવા દેતા નહી. ગાંધીજી, રમણ મહર્ષિ વગેરેના જીવનના પ્રખર અભ્યાસી હતા. ચેગી શ્રી અરવિંદ ઘાષના પુસ્તકો પણ તે વાંચતા. સાંપ્રદાયિક સાધુએમાં આવી ટેવ જવલ્લેજ જોવા મળે છે. એમના નિકટના પરિચિતામાં જેના સિવાય જૈનેતર વ્યકિતએ વિશેષ હતી.
સ્ત્રીઓના શિક્ષણ માટે એમના અતિ આગ્રહ હતા. તેના થઈ હતી. આજે પણ એમના શિષ્ય મુનિ શ્રી સતબાલજી દ્વારા મળે છે. જેમાં મધ્યમ અને સામાન્ય વર્ગના બહેનો પોતાની રાજી મેળવી ગૃહકાર્યમાં સહાયભૂત થાય છે.
આવા સમાજ ઉદ્ધારક સમાજના ઉત્કર્ષમાં આનંદ માનનારા સો ઓછા જોવામાં આવે છે. એવા એ પૂજ્ય મુનિશ્રીને મારી હાર્દિક હજારી વદના સાથે સ્મરણાંજલિ સમ છું.
*
ધર્મ –ક્રાન્તિના પ્રણેતા અને નિવદ્ય પ્રવૃત્તિના ઉપદેશક જૈન સાધુ..... ભિક્ષુ નાનચંદ્રજી
ફળસ્વરૂપ એમની પ્રેરણાથી મહિલા સમાજની સ્થાપના સ્થાપેલ માતૃસમાજો સ્થળે – સ્થળે, ગામેગામ જોવા
શ્રી ભાઈલાલ ભુરાલાલ
શેઠ
જૈન સાધુ અને નિર્વાદ્ય વ્યવહારપ્રવ્રુાતના ઉપદેશક એવા શિર્ષકમાં જૈન દર્શનના અભ્યાસીઓને વિધાભાસ લાગવાને પૂરો સંભવ છે. પણુ સદ્ગત કવિ નાનચંદ્રજી મહારાજના સાધુ જીવનના આ એક સ્વયંસિદ્ધ અને સફળ પ્રયાગ હતા.
બાળપણથી શરૂ કરી જીવનના અંતકાળ સુધી કવિશ્રી નાનચંદ્રજી મહારાજે વ્યવહારક્રાન્તિ અને ધક્રાન્તિના અનેક પ્રયોગો આદર્યા અને સિદ્ધ કર્યા. સમાજ જીવનને સુસંસ્કૃત અને સુસંવાદિત બનાવવા મૌલિક શિક્ષણસસ્થા સ્થાપી-થપાવી અને એ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અપાય એવું સુપાચ્ય સંકલન પણુ ગેાઠવી દીધું.
સામાજિક કુરૂઢિઓ સામે શાન્ત છતાં સફળ અને અસરકારક જેહાદ જગાવી, તેવી કુરૂઢીઓનું ઉન્મૂલન કરી સદાચાર સ્થાપવા ભગીરથ પ્રયાસ કર્યો અને સતત પ્રેરણા આપ્યા જ કરી.
સમાજમાં સ્ત્રીનાં સ્થાનને ગૌરવાંકિત કરવા અને નિરાધાર વિધવાએ સ્વમાનભેર પોતાની રોજી-રોટી મેળવી શકે એ શુભાશયથી મહિલા મંડળની સ્થાપના કરવાની પ્રેરણા આપી ઠેરઠેર મહિલા પ્રવૃત્તિએ વિકસાવી અને તેમાં નિદ્ય ઉદ્યોગો તથા સ્ત્રીશિક્ષણનું સંકલન ગોઠવ્યું .
નાના ગામડાંઓનાં જૂથોથી વિંટળાએલા શહેર-કસ્બા વિસ્તારમાં છાત્રાલયાની શુભ પ્રવૃત્તિઓ વિકસાવી ગ્રામ્ય પ્રજાને શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધાઓ માટે જરૂરી પ્રેરણા આપી સફળ પ્રયોગ આદર્યાં.
જૈનદર્શન એ વિશ્વદર્શન છે. સાપેક્ષવાદ અને મડનાત્મક નીતિ એ જૈનદર્શનની વિશ્વવ્યાપકતા અને શ્રેષ્ઠતાના આધારસ્થા છે. અન્યદર્શીનીઓને જૈનદર્શનની સાપેક્ષવાદની વ્યવહારૂ પ્રતીતિ થાય એ અથે માત્ર ઉપાશ્રયે યા
[૨]
Jain Education International
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainelibrary.org