SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જસરાતાબ્દિ સ્મૃતિગ્રંથ હતા જે જ્ઞાનચંદ્રજી ગુરુજી મારા, થયા આ શાસનમાં શૂરા, ઝળકતુ ખાલ વરાગ્ય, કના તો કર્યો ચુરા. ગુરુજીએ તે ખાલપણમાં, તજી સંસારની માયા, ધર્મરૂપી બગીચામાં, વસી મદ મેહને ટાળ્યા. વચનામૃત પ્રેમથી પાતા, સમભાવે સદા રહેતા, પ્રગટાવી જ્ઞાનના કિરણા, વરસાવી પ્રેમનાં વારી. સંવત ૨૦૨૧ ની સાલે, કાળે ઝડપી લીધા આજે, જતાં, દિવ્યમૂર્તિ ચાલી રડે છે ભકતજનો સ્વર્ગ ગમનની વાત સુણીને, અમ સૌના હૃદય ચીરાય, વિરહાગ્નિ જલે હૃદયે, અહા, ગુરુદેવ કયાં કીરીની અમીરીએ, દ્વીધા જીવને અભય દાના, દીનાની દીનતા ટાળી, કરાવ્યા જ્ઞાનના પાના. પડી છે ખાટ સમની, ધર્માંના જે અનુરાગી, પડા ખપ એમના કાને ? ગયા ભારત ભૂમિ ત્યાગી. .... ૯ હતા એ ત્યાગની મૂર્તિ, ધ્વજા ધર્મની ફરકાવી, કટાણે કાળનાં તેડા, સ્વીકાર્યા દેહ અપનાવી. .... ૧૦ સતી પ્રભા” સાન્નિધ્યમાં, વિરહ કાવ્ય બનાવે આજે, નિખાલસ સતની ઝલક Jain Education International .... 3 .... .... પ્ For Private Personal Use Only આજે. .... ૬ ચાલ્યા. .... 9 સંતની શિષ્યા “ હસુ” ગાવે, સ્વીકારી શ્રદ્ધાંજલિ ભાવે. સ્વ. પૂ. ગુરુદેવને કાવ્યરૂપે શ્રધ્ધાંજલી (ત :– તારી મને સાંભરશે સથવારે) ગુરુ મારા હતા મહા અનંતા ઉપકારી, અનેક જીવાને લીધા ઉગારી, મંગલ કેડી બતાવી દીધી અંતર ઘટમાં દીપક જલાવનારા, પ્રેમસુધા વરસાવનારા, જીવન વનમાં સૌના માટે, મુકિતની મંઝીલ બતાવી દીધી. ધર્મધ્વનિ હાથમાં ધરીને, વીર વાણીની લ્હાણી કરીને, માનવતાની સૌરભ મહેકાવી, દ્વીધા સૌના દુઃખડા નિવારીરે. .... શુ૦ જીવન નૌકાને તારનારા, ભ્રમણાને ભુલાવનારા, . .... ૧૧ જ્ઞાન પીયુનું દાન દેનારા ક્ષમા ધ્યાની શીખને દેનારા રે. ગુરુદર્શન વિષ્ણુ મનડું મુંઝાયે, કેની રેલ સહાયે, કાલીઘેલી મારી અરજી સુણીને, ખેાલે મારા અંતરની બારી રે. ગુરુજી મારા હતા સૌને પ્યારા, રાગદ્વેષથી રહેતાં સદા ન્યારાં, સતની શિષ્યા “હસુ” પ્રાર્થે, ગુરુકૃપા રહે સાથે સદા. .... ગુ ગુ ૩૦ ગુ॰ 5% ઉગ્રવિહારી વિદુષી, બા. બ્ર. જયાબાઇ મહાસતીજી પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દિ આવી રહી છે! ત્યારે શું લખવુ એ પ્રશ્ન મન પર સહેજે ઊઠે છે. કેમકે, પૂજ્યશ્રીના જીવનથી હું તદ્દન અજાણુ છું. [૫૦] ગુરુ વ્યકિતત્વ દર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy