________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરી નાખેા.” પૂ. ગુરુદેવે એમાં પહેલ કરી. પણ ચેામેરથી એકસરખા જવાબ ન મળ્યે. સાધુજીવન અને પરિગ્રહત્યાગમાં સકાચ જોઇને શ્રાવકે વિચારમાં પડ્યા.
પ્રતિનિધિ મુનિએ સાથે મુનિ મંડળે વિહાર કર્યા. લેકે અને આશાભર્યા શ્રાવક-શ્રાવિકા સાથે દૂર-સુદૂ વળેટાવા આવ્યાં. આખરે તેમને પાછા ફરવુ પડયું; પણ આંસુઝરતાં નયને. વચ્ચે જતનુ ખેરવા આવ્યું. પૂ. ગુરુદેવના અનુરાગી એક ભાઈ ચીમનલાલ છોટાલાલે પેલું કાવ્ય પ્રત્યક્ષ સંભળાવ્યું. મને લાગ્યું, આને ઉત્સાહ મારા જેવે જ કહી શકાય. તમિયત આદિને કારણે અમારે રોકાઇ જવું પડયું. આખુથી પેલે પાર ઊતરવાનું અમે ચાર ઠાણાએ નકકી કરેલું. આણુના ચાગી શાંતિસૂરી હૈયાત હતા. તેમનાં દર્શન પહેલવહેલાં થયા. પણ તેમની નમ્રતાના શા વખાણ કરવા? એમણે તેા અમાશ જેવા નાના સાધુનાંય ચરણ પકડી લીધા. ગજબ નમ્રતા અને પારદર્શક નિખાલસતા ! દૂક વખત સાથે રહેવા મળ્યું. પણ બહુ આન ંદ આવ્યેા. ગુરુદેવને પણ એમને મળવાથી ખૂબ સતાષ થયા. સાચા સાધુને નીરખ્યા. તેમને વિષે ઘણું ચમત્કારિક વન સાંભળ્યું, પણ અમને તે એમની સાધુતા આગળ બધા ચમત્કાર લૂખા લાગ્યા. ઘણા વખત સુધી આ કાવ્યરટણ રહ્યા કર્યું :
“એક ચેાગી વસે અલખેલે, આબુના અજબ પહાડમાં; જ્ઞાન-ધ્યાને રસે રસઘેલા, આબુના અજબ પહાડમાં’
અમારા ગુરુદેવ સાથે ખિલખિલાટ હસતા શાન્તિસૂરીને જોવા એ દૃશ્ય પણ અજોડ હતુ. આબુથી પાલી પહોંચ્યા અને સાધુઓનાં જૂથ સામે આવેલા જોયાં. ખ્યાવરમાં તે ખસેા ઉપરાંત સાધુએ થઇ ગયા.
એક કૌતુક
બધા સાધુએ મળતા અને ચર્ચા વાર્તાને રસ છૂટતાઃ જુદી જુદી અનેક શકિતઓને અદ્ભુત અનુભવ થઈ રહ્યા હતા તેવામાં એક પડિતજી પેાતાની એ બાળાએ લઈને હાજર થયા. એક છ-સાત વર્ષોની અને બીજી નવેક વર્ષની હશે. બન્નેને ગીતા કંઠસ્થ. ભારે આશ્ચર્ય થયું. આત્માની શકિત અનંત છે. જન્માજન્મના સૌંસ્કાર સાથે આવે છે. મા - બાપ અને સમાજની અસર એમાં ઉમેરાય છે.
મેટુ આવરણ
અજમેરમાં ઉત્સાહના પાર ન હતેા. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ પણ સાથેાસાથ હાવાથી આખા દેશના ખૂણેખૂણેથી સ્થાનકવાસી જૈને ઊતરી પડયા હતા. ગુજરાતની કામધેનુની ઉપમા જેને ગાંધીજીએ આપેલી, તે કવિવ નાનાલાલ તથા લીંબડીના ઢાકાર પણ મુખ્ય મહેમાનામાં ઉપસ્થિત થયા હતા. ૫. સુખલાલજી, ૫. બેચરદાસજી અને આચાર્ય જિનવિજયજી પણ હાજર થયા હતા. આ પ્રસ ંગના લાભ લઈ જૈન વિદ્વતા સ ંમેલન, યુવક સંમેલન, મહિલા સંમેલન પણુ રખાયા હતા. પૂ. હુકમીચંદ્રજી મહારાજના સંપ્રદાયમાં બે ફાંટા પડયા હતા- (૧) પૂ. જવાહરલાલજી મહારાજનું પાંખિયું અને (૨) પૂ. મુન્નાલાલજી મહારાજનું પાંખિયું. આ અને જે એક ન થાય તે સાધુ સ ંમેલનને શો અર્થ ? એમ કહીને મિશ્રીલાલજી નામના એક સાધુએ આમરણાંત ઉપવાસ માંડયા હતા. આ એક મેટુ આવરણુ આવી પડેલું. સાધુએમાં આત્માથી મેહનઋષિજી અને શ્રાવકામાં દુર્લભજીભાઇ ઝવેરી તથા તેમના સાથીએ અજમેર સાધુ સ ંમેલનની સફળતામાં મચી પડયા હતા. ધીરજલાલ તુખિયા રાત - દિવસ જોયા વિના એમની મદદમાં લાગ્યા હતા. ઉપલા એ સપ્રઢાયે જ જો ગાંઠન છેડે તા ખીજા બધા તે એક થાય જ શી રીતે ?
પંચની જટિલ કા વાહી
બહુ મહેનતે ખત્રીસ સંપ્રદ્યાયના લગભગ દોઢસો ઉપરાંત પ્રતિનિધિઓમાંથી પાંચ સંતનુ પંચ નિમાયું:- (૧) પૂ. શતાવધાની પ. રત્નચંદ્રજી મહારાજ, (૨) પૂ. કવિવ।. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ, (૩) પૂ. આચાર્ય મહા. શ્રી અમેાલખઋષિજી મહારાજ, (૪) પૂ. ૫. મહા. શ્રી મણિલાલજી મહારાજ અને (૫) પૂ. સોહનલાલજી મહારાજના યુવાચા પંજાબકેસરી કાશીરામજી મહારાજ. આ પંચની કાર્યવાહી જટિલ હતી.
* વિજય વરીને વેલા આવજો ! સારઠના સંતે ! વિજય વરીને વે'લા આવજો !
વિશ્વસંતની ઝાંખી
Jain Education International
For Private Personal Use Only
૨૫ www.jainelibrary.org