________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ટા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ગણીસ પઢાઓના વર્ણન પછી તત્સંબ ંધી ચતુર્વિધ વિનય પ્રતિપત્તિ ઉપર ચિંતન કરતાં બતાવ્યું કે-આચાર વિનય, શ્રુતવિનય, નિક્ષેપણા વિનય અને દેષનિર્થાત વિનય. આ ચતુર્વિધ ગુરુસંબંધી વિનયપ્રતિપત્તિ કહેવાય છે. એ જ પ્રમાણે શિષ્યસ ંબંધી વિનયપ્રતિપત્તિ પણ ઉપકરણેાત્પાદનતા, સહાયતા, વસંજવલનતા (ગુણાનુવાદિતા), ભારપ્રત્યવરાહણુતા રૂપ ચાર પ્રકારની છે અને તે દરેકના પણ ૪–૪ પ્રકાર છે. આ પ્રમાણે પ્રસ્તુત ઉદ્દેશકમાં કુલ ૩૨ પ્રકારની વિનયપ્રતિપત્તિનું વિશ્લેષણ છે.
પાંચમા ઉદ્દેશકમાં દશ પ્રકારની ચિત્તસમાધિનું વર્ણન છે. ધમભાવના, સ્વપ્ન'ન, જાતિસ્મરણુજ્ઞાન, દેવદર્શીન, અવધિજ્ઞાન, અવધિદર્શન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદ્રન, કેવળમરણ (નિર્વાણુ), આ ઢશે સ્થાનાના વર્ણનની સાથે માહનીય કર્મીની વિચિત્રતા અને વિશિષ્ટતાનું પણ નિરૂપણ કર્યું" છે.
છઠ્ઠા ઉદ્દેશકમાં ૧૧ પ્રકારની ઉપાસક પ્રતિમાઓનું વર્ણન છે. પ્રતિમાઓના વર્ણનની પૂર્વ મિથ્યાદૃષ્ટિના સ્વભાવનું ચિત્રણ કરતાં બતાવ્યું છે કે તે ન્યાય-અન્યાયનેા જરા પણ વિચાર કે ખ્યાલ કર્યા વગર દંડ કરે છે. સંપત્તિહરણ, મુંડન, તર્જન, તાડન, એડીબંધન, નિગડબ ંધન, કાષ્ઠબંધન, કારાગૃહમાં ધકેલવા, અગાને મરડીને બાંધવા, હાથ, પગ, કાન, નાક, હાઠ, માથું, મેહુ વેદ-લિંગ આદિનું છેદન – લેન કરવું, હૃદય વિદ્યારવુ, આંખે કાઢી લેવી, વૃક્ષાદ્ધિ ઉપર લટકાવવું ઘર્ષણ, ઘાલન, શૂળી પર લટકાવવું, શૂળ ભેાંકવી, ઘા ઉપર ક્ષાર – મીઠું વિ. છાંટવું, દર્ભવન – ઘાસ વિ.થી પીડા પહોંચાડવી, સિંહના પૂંછડે-બળદને પૂ ંછડે બાંધવુ દાવાગ્નિથી બાળવું, અન્નપાણીને નિરેધ કરવા વિ. રૂપ દંડ-શિક્ષા કરીને આનંદને અનુભવ કરે છે. પરન્તુ સમ્યગ્દષ્ટિ આસ્તિક હોય છે તથા ઉપાસક બનીને અગિયાર પ્રતિમાઓની સાધના કરે છે. તે અગિયાર ઉપાસક પ્રતિમાએ આ પ્રમાણે છે–
(૧) દન-પ્રતિમા કોઈપણ પ્રકારને રાભિયોગ વિ. આગા નહિ રાખતા શુદ્ધ, નિરતિચાર, વિધિપૂર્વક સમ્યગ્દર્શનનું પાલન કરવું. આમાં મિથ્યાત્વ અતિચારરૂપ કદાગ્રહના ત્યાગ મુખ્ય છે. ‘સમ્યગ્દર્શનચ શંકાદિશલ્યરહિતસ્ય, અણુવ્રતાદિ ગુણવિકલસ્યચેષ્ણુપગમ : સાપ્રતિમા પ્રથમેતિ !, ( અભયદેવ-સમવાયાંગ વ્રુત્તિ ) આ પ્રતિમાનું આરાધન એક માસ સુધી કરવામાં આવે છે.
1
(૨) વ્રતપ્રતિમા–સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વ્રતી, શ્રાવક તેની સાધના કરે છે. પાંચ અણુવ્રત આદિ તેની પ્રતિજ્ઞાઓને નિષ્ઠાપૂર્વક નિભાવે છે. પરન્તુ સામાયિક વ્રતનું યથાસમય સમ્યક્ પાલન કરી શકતા નથી. આ પ્રતિમા એ માસની હાય છે.
(૩) સામાયિક પ્રતિમા- આ પ્રતિમામાં પ્રાતઃ અને સાયંકાલ સામાયિક વ્રતની સાધના નિતિચાર કરવા લાગે છે જેથી તેને સમભાવ ઢઢ અની જાય છે, પરન્તુ પદિવસેામાં પૌષધવ્રતનું સમ્યક્ પાલન કરી શકતા નથી. આ પ્રતિમા ત્રણ માસની હાય છે.
(૪) પૌષધ પ્રતિમા– અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમા વિ. પં દિવસેામાં આહાર, શરીર સ ંસ્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારને ત્યાગ-આ પ્રમાણે ચતુર્વિધ ત્યાગરૂપ પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરવુ તે પૌષધ પ્રતિમા છે. આ પ્રતિમા ચાર માસની હાય છે.
(૫) નિયમ પ્રતિમા– ઉપર બતાવ્યા બધા વ્રતાનું સમ્યક્ રીતે પાલન કરતાં પ્રસ્તુત પ્રતિમામાં આટલી વાતે વિશેષરૂપથી ધારણ કરવાની હોય છે. આ પ્રતિમાના ધાક શ્રાવક સ્નાન કરતા નથી, રાત્રિમાં ચારે આહારને ત્યાગ કરે છે, દિવસમાં પણ પ્રકાશભેાજી-સૂર્યાસ્ત થતાં પહેલાં પ્રકાશ દેખાય ત્યાં સુધીમાં જમનાર હેાય છે, ધાતીની લાંગ વાળતા નથી, દિવસમાં બ્રહ્મચારી રહે છે, રાત્રિમાં મૈથુનની મર્યાદા કરે છે, પૌષધ હોય ત્યારે શત્રિમૈથુનને! ત્યાગ અને રાત્રિમાં કાર્યોત્સર્ગ કરે છે. આ પ્રતિમા એછામાં એછા એક દિવસની અને વધુમાં વધુ પાંચ માસ સુધીની હોય છે.
(૬) બ્રહ્મચય પ્રતિમા– બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવુ. આ પ્રતિમાની કાલમર્યાદા જઘન્ય એક શત્રિની અને ઉત્કૃષ્ટ છ માસની છે.
(૭) સચિત્ત ત્યાગ પ્રતિમા–સચેત આહારને સર્વથા ત્યાગ કરવા. આ પ્રતિમા જઘન્ય એક રાત્રિની અને ઉત્કૃષ્ટ
કાળમાનથી સાત માસની હાય છે.
૩૧૬
Jain Education International
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.jainelibrary.org