________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ' પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
શ્રમણ-શ્રમણીઓએ આચારાંગ વિ. આગમેાના જાણકાર શ્રમણ-શ્રમણીએ!ની સાથે રહેવુ ક૨ે છે અને જાણકાર વિનાની સાથે રહે તેા પ્રાયશ્ચિતના ભાગીદાર બનવું પડે છે. કોઈ વિશેષ કારણે અન્ય ગચ્છમાંથી નીકળી આવનારા શ્રમણુ-શ્રમણી જો નિર્દોષ હાય, આચારનિષ્ઠ હાય, સખત દ્વેષથી રહિત હોય, ક્રેધાદિથી અપૂર્શિત હાય, પેાતાના દોષની આલાચના કરી શુદ્ધિ કરી લેતા હૈાય તે તેમની સાથે સમાનતાના વ્યવહાર કરવા ક૨ે છે, અન્યથા નહી..
સાતમા ઉદ્દેશકમાં એવુ વિધાન છે કે સાધુએ સ્ત્રીને અને સાધ્વીએ પુરુષને દીક્ષા ન આપવી. કદાચ કોઈ એવા સ્થાનમાં કેઇ સ્ત્રીને વૈરાગ્યભાવના જાગૃત થઇ હોય અને નજીકમાં કેાઇ સાધ્વીના યાગ ન હેાય તે તે એવી શરતે દીક્ષા આપે છે કે તે સાધ્વીને ચેગ થતાં તેને સાંપી દેશે. એવી જ રીતે સાધ્વી પણ પુરુષને દીક્ષા આપી શકે છે.
જે જગ્યાએ તરકર, બદમાશ અથવા દુષ્ટ વ્યકિતનું પ્રાધાન્ય હાય ત્યાં શ્રમણીએએ વિચરવુ કલ્પતું નથી કારણકે ત્યાં વસ્રાદિના અપહરણ તથા વ્રતભગ વિ. ના ભય રહે છે. શ્રમણા માટે એવેશ કેઇ નિયમ નથી.
કેાઈ શ્રમણને કાઈ શ્રમણની સાથે વૈવિરાધ થઈ ગયા હૈાય અને તે વિકટ સ્થિતિમાં (ચાર વિ. નુ નિવાસ હાય એવા સ્થાનમાં) આવી ગયેા હૈાય તે ત્યાં જઈને તેની ક્ષમાયાચના કરવી જોઈએ પરંતુ સ્વસ્થાને રહીને નહિ. પરંતુ શ્રમણી પાતાના સ્થાને રહી ક્ષમાયાચના કરી શકે છે. સાધુ-સાધ્વીએએ આચાર્ય, ઉપાધ્યાયના નિયંત્રણ વિના સ્વચ્છન્દરૂપથી પરિભ્રમણ કરવું કલ્પતુ નથી.
આઠમા ઉદ્દેશકમાં એ વાત પર વિવેચન કર્યુ છે કે સાધુ એક હાથે ઉપાડી શકે તેટલી નાની અથવા મેટી શય્યા સસ્તારક: ત્રણ દિવસમાં જેટલે દૂર જઇ શકે તેટલે દૂરથી લાવવી કલ્પે છે. કેઈ વૃદ્ધ નિગ્રન્થ માટે જરૂર પડે તે પાંચ દિવસમાં જેટલું ચાલી શકાય તેટલે દૂરથી લાવવું ક૨ે છે. સ્થવિર માટે નીચે મુજબના ઉપકરણે। કલ્પનીય છે. દંડ, પાત્ર, છત્ર, માત્રિકા, લાષ્ટિક (પીઠ પાછળ રાખવા માટે એશિકુ તથા પાટલેા) ભિસી, (સ્વાધ્યાય વિ. માટે એસવાને પાટલેા) ચેલ (વા) ચેલ ચિલિમિલિકા (કપડાના પડદે) ચામડું, ચર્મકેશ (ચામડાની થેલી) ચર્મ-પલિછ (લપેટવા માટે ચામડાના કટકા) આ ઉપકરણેામાંથી જે સાથે રાખવા ચેગ્ય ન હોય તેમને ઉપાશ્રયની સમીપે કે।ઇ ગૃહસ્થને ત્યાં રાખી વખતેાવખત તેના ઉપયેગ કરી શકાય છે.
કેઇ સ્થાને અનેક શ્રમણેા રહેતા હેાય તેમાંથી કેાઇ શ્રમણ કેાઇ ગૃહસ્થને ત્યાં કોઇ ઉપકરણ ભૂલી ગયેા હાય અને અન્ય શ્રમણ ત્યાં ગયા હોય તે વખતે ગૃહસ્થ એમ કહે કે આ ઉપકરણ આપના સમુદાયના સંતનું છે તે તે સત ઉપકરણ લઈ સ્વસ્થાને આવે અને જેનું તે ઉપકરણ હાય તેને આપી દે. જો તે ઉપકરણ કેઇ સતનુ ન હાય તે પાતે તેને ઉપયાગ ન કરે તેમ ખીજાને ઉપયેગ કરવા માટે ન આપે. પરન્તુ નિર્દોષ સ્થાને તેને પરિત્યાગ કરી દે. જે શ્રમણ ત્યાંથી વિહાર કરી ગયે હાય તે! તેની અન્વેષણા કરી પોતે જઇ તેની પાસે પહોંચાડી દે. જો તેની ખબર ન મળે તેા એકાન્ત સ્થાને જઈ પ્રસ્થાપિત કરી દે.
આહારની ચર્ચા કરતા બતાવ્યુ છે કે આઠ ગ્રાસનેા આહાર કરનાર અલ્પ આહારી, બાર ગ્રાસનેા આહાર કરનાર અપાધ્યેવૌરિક, સેાળ ગ્રાસના આહાર કરનાર દ્વિભાગપ્રાપ્ત અવમૌરિક, ચાવીસ ગ્રાસને આહાર કરનાર પ્રાપ્તાવમૌદ્ગરિક, ખત્રીસ ગ્રાસને! આંહાર કરનાર પ્રમાણેાપેતાહારી તથા બત્રીસ ગ્રાસથી એક પણ ગ્રાસ એન્ડ્રુ લેનાર અવમૌરિક (ઉણાદરી કરનાર) કહેવાય છે.
નવમા ઉદ્દેશકમાં ખતાવ્યું છે કે શય્યાતરની આહારાદિની માલિકી હાય અથવા તેના ઉપર થોડા પણ અધિકાર હાય તે તે આહાર શ્રમણ શ્રમણીએ માટે ગ્રાહ્ય નથી. આમાં ભિક્ષુ પ્રતિમાઓને પણ ઉલ્લેખ છે જેની ચર્ચા દશાશ્રુત
સ્કન્ધમાં ઠરી ગયા છીએ.
દસમા ઉદ્દેશકમાં યવમધ્યચન્દ્ર પ્રતિમા અથવા વજ્રમધ્યચન્દ્ર પ્રતિમાનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે જે પ્રતિમા જવના દાણા સમાન મધ્યમાં જાડી અને અન્ને બાજુ પાતળી હાય તે યવમધ્ય ચન્દ્ર પ્રતિમા છે. જે વજ્રસમાન મધ્યમાં પાતળી અને બન્ને બાજુ જાડી ડાય તે વજ્રમધ્યચન્દ્રપ્રતિમા છે. યવમધ્યચન્દ્ર પ્રતિમાને ધારક શ્રમણ એક માસ સુધી પેાતાના દેહ પ્રત્યેની આસકિત તજી જે કેાઈ દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબ ંધી અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસ
તત્ત્વદર્શન ary.org
३०८
Jain Education International
For Private Personal Use Only