________________
Dec souથv. નાનથનટ ૨. નાનથજી મહારાજ જમશતાદિ =
૦
જ્ઞાન
૧. આભિનિબધિક
૨ શ્રત
૩. અવધિ
૪. મન:પર્યવ
૫. કેવળ
૧. પ્રત્યક્ષ
૨. પરોક્ષ
૧. ઈન્દ્રિયપ્રત્યક્ષ
નાઈદ્રિયપ્રત્યક્ષ -
૧. આભિનિધિક
૨. શ્રત
૧. અવધિ ૨. મન:પર્યવ ૩. કેવળ
૧. કૃતનિશ્રિત
૧. શ્રેત્રેન્દ્રિય પ્ર. ૨. ચક્ષુરિન્દ્રિય પ્ર. ૩. ધ્રાણેન્દ્રિય પ્ર. ૪. જીહેન્દ્રિય પ્ર. ૫. સ્પશે નિદ્રય પ્ર.
૨. અશ્રતનિશ્ચિત
૧ અવગ્રહ ૨ ઈહા ૩ અવાય
૪ ધારણું
વ્યંજનાવગ્રહ
અથવગ્ર
યાતિકી નચિકી કર્મના પારિમિકી
અક્ષર અનક્ષર સંક્ષિ અસંસિ સમ્યક મિથ્થા સાદિ અનાદિ સપર્યસિત અપર્યાવસિત ગમિક અગમિક
[ શ્રુતના કુલ ૧૨ ભેદ].
અંગપ્રવિષ્ટ
અ ગબાહ્ય
કાલિક
ઉત્કાલિક
જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. સ્વાભાવિક ગુણ તેને કહેવાય છે કે જે ગુણ પિતાના આશ્રયભૂત દ્રવ્યને ત્યાગ નથી કરતા. જ્ઞાનના અભાવમાં આત્માની કલ્પના પણ થઈ શકતી નથી. વ્યવહારની દૃષ્ટિએ જ્ઞાન અને આત્મામાં ભેદ માનવામાં આવ્યો છે, પરંતુ નિશ્ચયનયની દષ્ટિએ જ્ઞાન અને આત્મામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી.
નદીસત્રમાં પહેલાં આમિનિબાધિક જ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપયે વિજ્ઞાન અને કેવળજ્ઞાન : આ પાંચ પ્રકાર જ્ઞાનના બતાવ્યા છે. આ પાંચ જ્ઞાનની પ્રત્યક્ષ અને પરોક્ષમાં વહેંચણી કરી છે. પહેલાં બે પરોક્ષજ્ઞાન છે જ્યારે
- પ્રત્યક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષના બીજી રીતે બે ભેદ કર્યા છે-ઈન્દ્રિયપ્રત્યક્ષ અને નેઈન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષના શ્રોત્રેન્દ્રિયાદિ ૫ ભેદ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મન પર્ય યજ્ઞાન અને કેવળજ્ઞાન એમ ૩ ભેદ કર્યા છે. ત્યાર બાદ અવધિજ્ઞાનનું વર્ણન કરતાં કહ્યું છે કે
જે જ્ઞાનની સીમા હોય છે તેને અવધિ કહે છે. અવધિજ્ઞાન માત્ર રૂપી પદાર્થોને જ જાણે છે. મતિમાન દ્રવ્યોજ તેના ય વિષયની મર્યાદા છે. જે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ યુકત છે તેજ અવધિને વિષય છે. અરૂપી પદાર્થોમાં અવધિની ગતિ અને પ્રવૃત્તિ થતી નથી. છ દ્રવ્યોમાંથી માત્ર પુદગલ દ્રવ્ય જ અવધિનો વિષય છે, કારણ કે શેષ પાંચ દ્રવ્ય અરૂપી છે. અવધિજ્ઞાન બે પ્રકારનું છે- ભવપ્રત્યય અને ક્ષાયોપથમિક પ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન
૨૮૮ Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only