________________
}પૂજ્ય ગુરુદદ્ય કવિવય પં. નાનયજી મહારાજ જન Hશતાહિદ સ્મૃતિગ્રંથ
૨૪૫૮ આલિકા ૪૪૪૬ ૩૭૭૩
બતાવ્યા છે અને ઉત્સર્પિણીના તેથી વિપરીત છ ભેદ- છ આરા છે. કાળનું સૂક્ષ્માતિસૂક્ષમ ભેદથી લઈને પોપમસાગરોપમ સુધીનું વર્ણન કર્યું છે તે આ પ્રમાણે છે૧ સમય
= કાળને સૂકમતમ અંશ જઘન્ય અસંખ્યાત સમય = ૧ આવલિકા
= ૧ પ્રાણ સંખ્યાત આવલિકા
= ૧ ઉચ્છવાસ
= ૧ નિઃશ્વાસ ૧ ઉચ્છવાસ-નિશ્વાસ
= ૧ પ્રણ ૭ પ્રાણુ
= ૧ સ્તક ૭ સ્તાક
= ૧ લવ ૩૮ લવ
= ૧ ઘડી ૨ ઘડી (૭૭ લવ)
= ૧ મુહૂર્ત1 (= ૪૮ મિનિટ) ૩૦ મુહૂર્ત
= ૧ અહોરાત્ર ૩૦ અહોરાત્ર
= ૧ માસ ૧૨ માસ
= ૧ વર્ષ ૮૪ લાખ વર્ષ
= ૧ પૂર્વાગ = ૧ પૂર્વ = ૧ ત્રુટિતાંગ
= ૧ ત્રુટિત આજ પ્રમાણે અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હકાંગ, હક, ઉત્પલાંગ, ઉપલથી લઈને શીર્ષ પહેલિકાંગ અને શીર્ષ પહેલિકા સુધી ઉત્તરોત્તર ૮૪ લાખ ગણું સમજવું. આ બધી સંખ્યાઓ મળીને ૧૯૪ આંક સુધી છે અને તે સંખ્યાતકાળની ગણતરીમાં આવે છે. પપમ અને સાગરોપમ વિ. કાળના માપ અસંખ્યાતકાળની ગણતરીમાં આવે છે. આ બધી ગણતરી પછી અન્ત રહિત જે કાળ રાશિ છે તે અનન્ત કહેવાય છે.
ચાર કેડાર્કોડ સાગરોપમનો સુષમાસુષમ નામને પહેલે આરે છે. તે આશમાં દશ પ્રકારના કલ્પવૃક્ષ થાય છે. મત્તાંગ, ભૂતાંગ, ત્રુટિતાંગ, દીપશિખા, જ્યોતિષિક, ચિત્રાંગ, ચિત્રરસ, મણિઅંગ, ગેહાગાર અને અણિગણુ. આ દશ કહ૫વૃક્ષેથી માણસની જરૂરિયાત-ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે. તે સમયના પુરુષ, સ્ત્રીઓ તથા તેમના આહાર અને નિવાસસ્થાનનું તથા તેમની ભવસ્થિતિનું વર્ણન છે. ત્યાર પછી સુષમા નામના બીજા આરાનું વર્ણન કર્યું છે. તત્પશ્ચાત્ સુષમાદષમા નામક ત્રીજા આરાનું વર્ણન છે. આ આરામાં સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમ ધર, ક્ષેમકર, વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વી, અભિચન્દ્ર, ચન્દ્રાભ, પ્રસેનજિત, મરૂદેવ, નાભિ અને વૃષભ નામના ૧૫ કુલકરે
માંથી એકથી પાંચ સુધીના કુલકરેએ ‘હાકાર' દંડનીતિને પ્રયાગ કર્યો. છ થી દશ સુધીના કુલકરે એ મકાર’ નીતિને પ્રચાર કર્યો અને ૧૧ થી ૧૫ સુધીના કુલકરેએ “ધિકાર” નીતિને ઉપયોગ કર્યો.
નાભિ કુલકરની મરૂદેવી ભાર્યાના ગર્ભથી ઋષભદેવનો જન્મ થયો. તેઓ કેશલના નિવાસી હતા. તેઓ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવળી, પ્રથમ તીર્થકર અને પ્રથમ ધર્મચક્રવર્તી હતા. તેમણે પિતાના પુત્ર ભરતાદિને ૭૨ અને બ્રાહી સુંદરી આદિને ૬૪ કળાઓ અને અનેક શિપનું શિક્ષણ અને ઉપદેશ આપે અને પોતાના પુત્રને રાજયગાદી સોંપી, સર્વસ્વનો ત્યાગ કરી કેશોનું લંચન કરી એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી શ્રમણુધર્મની દીક્ષા અંગિકાર કરી હતી.
પૂવાંગ , પૂર્વ » ત્રુટિતાંગ
૧- આ પ્રમાણે ૧ મુહૂર્ત (૪૮ મિનિટમાં ૭૦ x ૪૯ =૩૭૭૩ ઉછવાસ હોય છે.
૨૫૯
આગમસાર દેહન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org