________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
૩૬ મા પદ્મનું નામ ‘સમુદ્દાત પ’ છે. પ્રસ્તુત પદ્યમાં સાત પ્રકારના સમુદ્ધાતનું ૨૪ ઠંડકમાં અનેક પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવળી. આ સાત પ્રકારના સમુદ્દાત છે. સમુદ્ધાતની વ્યાખ્યા કરતાં આચાર્ય મલયગિરિ કહે છે-વેદના આદિ અનુભવરૂપ પરિણામેાની સાથે આત્માને ઐકયભાવ અર્થાત્ તદ્ધિતર પરિણામાથી વિરમીને વેદનીય આદિના ઘણા પ્રદેશેાની ઉદીરણા વડે ઉદ્દયમાં લાવી, ભેગવી તેમની નિર્જરા કરવી તે સમુદ્ઘાત કહેવાય છે.
પ્રસ્તુત પદ્મમાં કયા કર્માંથી કયા સમુદ્રઘાત થાય છે તેનું વિવેચન કર્યું છે. સમયની મર્યાદાની અપેક્ષાએ કહ્યુ છે કે કેવળી સમુદ્દાત આઠ સમયના હોય છે. બાકી બીજા સમુદ્ધાંત અસંખ્યાત સમયવાળા અને અંતર્મુહૂતકાળના હાય છે. તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કેનારકીમાં પ્રથમના ચાર ભવનપતિ, તિર્યંચ પંચેન્દ્રિય, વાણુન્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિકમાં પ્રથમના પાંચ, વાયુકાય સિવાય એકેન્દ્રિયથી ચરિન્દ્રિયમાં પ્રથમના ત્રણ, વાયુકાયમાં પ્રથમના ચાર અને મનુષ્યેામાં સાતે સમુદ્દાત હાય છે.
આ પ્રમાણે પન્નવણામાં સાહિત્ય, ધર્મ, દર્શન, ઇતિહાસ અને ભૂગાળ સબધી અનેક ચિન્તન છે. આમાં અલકારી પ્રયાગ ઓછા થયેલા ડાવા છતાં જૈન પારિભાષિક શબ્દાવલીને થયેલા જોવામાં આવે છે. કચ્છ, શિલ્પ આર્ય, ભાષા આ આદિ અનેક વિગતાનુ પ્રતિપાદન
૫ – જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ
-
જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિને કાંઈ જગ્યાએ પાંચમુ ઉપાંગ ખતાવ્યું છે તે! કેાઈ જગ્યાએ છઠ્ઠું ઉપાંગ પણ લખેલ છે. આ ઉપાંગમાં એક અધ્યયન છે અને સાત વક્ષસ્કાર તથા ૪૧૪૬ ઉપલબ્ધ મૂળ પાઠનું Àાકપ્રમાણ છે. ૧૭૮ ગદ્યસૂત્ર છે અને પર પદ્યસૂત્ર છે.
મહત્ત્વપૂર્ણ તથ્યાનુ પ્રયોગ વિશેષરૂપથી થયેલુ છે.
પ્રથમ વક્ષસ્કારમાં ( પરિચ્છેદમાં ) ભરતક્ષેત્રનું વર્ણન છે. સર્વપ્રથમ નમસ્કાર મહામત્ર છે. મિથિલાનગરીમાં જિતશત્રુ નામને રાજા હતા. તેને ધારિણી નામની રાણી હતી તે નગરીના મણિભદ્ર નામક ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે વખતે ઈન્દ્રભૂતિ ગૈતમે જમૂદ્રીપના સંબંધમાં જિજ્ઞાસા પ્રસ્તુત કરી ઉત્તરમાં ભ. મહાવીરે કહ્યુંજબુદ્વીપમાં અવસ્થિત પદ્મવરવેદિકા એક વનખથી ઘેરાયેલી છે. વનખંડની મધ્યમાં અનેક પુષ્કરણીએ, વાપિકાએ, મડપ, ગૃહ અને પૃથ્વીશિલાપટ્ટક છે. ત્યાં અનેક વ્યન્તર દેવ અને દેવીએ મનેાહર ક્રીડા કરે છે. જબૂદ્વીપને વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજિત નામના ચાર દ્વારા છે. જમૂદ્રીપમાં હિમવાન પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્ર છે. ભરતક્ષેત્રમાં સ્થાણુ, કટક, વિષમ તથા દુર્ગમ સ્થાને, પર્વતપ્રપાતા, ઝરણાં, ખાઇએ, ગુફાઓ, નદીએ, તળાવેા, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મલતાએ, વલ્લિએ, અવિએ, વાપઢ, તૃણુ આદિ છે. તેમાં અનેક તસ્કર, પાખડી, કૃપણ અને વનીપક–ભિખારીએ રહે છે. આ પ્રદેશ અના ક્ષેત્ર કહેવાય છે કે જ્યાં તીથંકર, ચક્રવર્તી આદિ શ્લાઘ્ય પુરુષ જન્મ લેતા નથી. જે વિભાગમાં તીર્થંકર આદિ શ્લાઘનીય પુરુષને જન્મ થાય છે ત્યાં સારાં અને નરસાં અને પ્રકારના લાકે હાય છે. ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમમાં ફેલાયેલા, ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત, ઉત્તરમાં પ ક-પલગ સમાન અને દક્ષિણમાં ધનુષ્યના પૃષ્ઠભાગ સમાન, ત્રણ ખાજુ લવણુસમુદ્રથી ઘેરાયેલે છે. ગગા, સિન્ધુ અને વૈતાઢય પર્યંતને લીધે ભરતખંડના છ વિભાગ થઇ ગયા છે. તેના વિસ્તાર પર૬૮ યેાજન છે.
વૈતાઢય પવ તની બન્ને બાજુ એ પદ્મવરવેદિકા છે જે વનખડાથી યુકત છે. આ પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં એ ગુફાઓ છે જેને મિસ્ર શુદ્ઘા અને ખડપ્રપાતગુહા (ગુřા) કહે છે. તેમાં એ દેવ રહે છે. વૈતાઢય પર્યંતની અને ખાજુ વિદ્યાધરશ્રેણિયેા છે જ્યાં વિદ્યાધરા રહે છે. આભિયાગશ્રેણયામાં અનેક દેવ-દેવીએને નિવાસ છે. વૈતાઢય પર્યંત ઉપર એક સિદ્ધાયતન છે. આ બધાનુ વર્ણન કર્યા પછી દક્ષિણાર્ધ ભરતકૂટ, ઉત્તારા ભરત અને ઋષભકૂટનું પણ વર્ણન છે.
૨૫૮
Jain Education International
બીજા વક્ષસ્કારમાં કાળ (સમય) નું નિરૂપણુ છે. કાળના અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બે ભેદ કર્યા છે. અવર્પિણીના સુષમાસુષમા, સુષમા, સુષમાદુષમા, દુમાસુષમા, સુષમા અને દુષમાદુષમા આ પ્રમાણે છ ભેદ (છ આરા)
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jainelibrary.org