________________
પૂજ્ય ગુરૂદેવ દ્વવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચરિન્દ્રિય સુધીના જીવા અસંજ્ઞી છે. નારકી, ભવનપતિ, વાણુન્યન્તર અને પંચેન્દ્રિય તિહુઁચ સન્ની અને અસ'ની અને પ્રકારના હૈાય છે. જ્યાતિષી અને વૈમાનિક દેવે માત્ર સજ્ઞી જ હાય છે.
‘સંજ્ઞા ' શબ્દના ટીકાકારે એ અર્થ કર્યો છે.- (૧) મતિજ્ઞાન વિશેષ – જેના એક પ્રકાર જાતિસ્મરણ છે જે જ્ઞાનમાં સ્મરણ અર્થાત્ પૂર્વ અનુભવનુ સ્મરણ આવશ્યક હાય એવું જ્ઞાન સંજ્ઞા કહેવાય છે. (૨) સંજ્ઞા અર્થાત મન. સુજ્ઞામાં સન્ની અને અસ'ની અર્થાત્ મનવાળા અને મન વિનાના એવા પણ અ બૃહત્કપ, વિશેષાવશ્યક ભાષ્ય વિ.માં થયેા છે. ‘સમ્યક્ જાનાતિ ઇતિ સંજ્ઞ-મનઃ તદ્દસ્યાસ્તીતિ સન્ની. નૈકેન્દ્રિયાદિનાતિપ્રસંગઃ તસ્ય મનસેાડભાવાત્ । અથવા ‘શિક્ષા ક્રિયાપદેશાલાપગ્રાહી સંગી' આ પ્રમાણે ધવલામાં પણ સત્તી શબ્દની એ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી છે. સંજ્ઞા શબ્દને વાસ્તવિક કા અર્થ અભિપ્રેત છે તે સશેાધનને વિષય છે.
૩૨ મા પદ્મનું નામ ‘સચમ’ છે. આમાં સયત, અ
યત, સયતાસયત અને નાસયત, નાઅસયત, નાસયાતાસયતઆ પ્રમાણે સંયમના ચાર પ્રકારે સમસ્ત જીવા વિષે વિચાર કરવામાં આવ્યે છે. નારકી, એકેન્દ્રિયથી લઇને ચરિન્દ્રિય જીવે સુધી, વાણુન્યન્તર, જયાતિષ્ઠ અને વૈમાનિક આ બધા અસયત હાય છે. પ ંચેન્દ્રિય તિર્યંચ, અસ યત અને સયતાસચત હાય છે. મનુષ્યમાં પ્રથમના ત્રણ પ્રકાર હાય છે અને સિદ્ધોમાં સંયમના ચેાથે। પ્રકાર ‘નાસયત નાઅસ યત નાસ યતાસયત' હોય છે સંયમના આધારે જીવેાના સબંધમાં વિચાર કરવાની આ પદ્ધતિ મહત્ત્વપૂર્ણ છે.
૩૪મા પદ્મનુ’ નામ ‘પ્રવિચારણા' પદ્મ છે. પ્રસ્તુત પદ્મમાં ‘પ્રવિયારણ’ (પ્રવિચારણા) શબ્દના જે પ્રયાગ થયે છે તેનુ મૂળ ‘પ્રવીચાર’ શબ્દમાં છે. પ્રસ્તુત પદના પ્રારંભમાં જયાં દ્વારનુ નિરૂપણ છે ત્યાં પરિયારણા' અને મૂળમાં ‘પરિયારણ્યા’ એવે પાઠ છે. ક્રીડા, રતિ, ઇન્દ્રિયેાના કામલેગ અને મૈથુન માટે સંસ્કૃતમાં ‘પ્રવીચાર’ અથવા ‘પ્રવિચારણા' અને પ્રાકૃતમાં પરિયારણા અથવા પવિયારણા' શબ્દને પ્રયાગ થયા છે. પરચારણા કયારે, કેાને અને કેવ! પ્રકારે સભવે–આ વિષયની ચર્ચા પ્રસ્તુત પદ્મમાં ૨૪ દડક આશ્રી કરવામાં આવી છે. નારકીએના સબંધમાં કહ્યું છે કે તેઓ ઉપપાતક્ષેત્રમાં આવીને તરતજ આહારના પુદ્ગલા લેવા માંડે છે. તેથી તેમના શરીરની નિષ્પત્તિ થાય છે અને તે પુદ્ગલેા ઇન્દ્રિયા તથા અંગેાપાંગરૂપે પરિણમે છે. ત્યાર પછી તેઓ પરિચારણાના પ્રારંભ કરે છે, અર્થાત્ શબ્દાદિ ખધા વિષયાના ઉપભેાગ કરવાનુ શરૂ કરે છે. પિચારણા પછી વિકુવા-અનેક પ્રકારના રૂપે ધારણ કરવાની પ્રક્રિયા કરે છે. દેવામાં આ ક્રમમાં માત્ર ફેર એટલે છે કે તેએ વિક્રુણા કર્યા પછી પરચારણા કરે છે. એકેન્દ્રિયમાં પરિચારણા નારકીની જેમ છે, પરંતુ તેમાં વિકુણા નથી. માત્ર વાયુકાચમાં વિક`ણા છે. એઇન્દ્રિય, તેઇન્દ્રય, ચર્જીન્દ્રિયમાં એકેન્દ્રિયની જેમ અને પંચેન્દ્રિય તિ ા તથા મનુષ્યમાં નારકીની જેમ પરિચારણા હાય છે.
પ્રસ્તુત પદ્મમાં જીવેાના આહાર ગ્રહણ કરવાના બે પ્રકાર બતાવ્યા છે. (૧) આભાગનિતિ અને (૨) અનાભે નિતિત તેની ચર્ચા કરી છે. એકેન્દ્રિય સિવાય બધા જીવા અને પ્રકારના આહાર લે છે, જ્યારે એકેન્દ્રિયમાં માત્ર અનાલેગ નિતિતજ આહાર છે. જીવ સ્વેચ્છાએ પેાતાના ઉપચેગથી આહાર લે છે તે અભાગ નિતિ છે અને ઈચ્છા ન હોવા છતાં પણ લેામાહાર વિ. આહાર સતત-નિરંતર ગ્રહણ કરતા રહે છે તે અનાભે નિર્તિત છે. અધ્યવસાયાની ચર્ચા પણ આ પદમાં કરવામાં આવી છે.
૩૫ મું પદ્મ ‘વેદનાપ' છે. ચાવીસે દંડકમાં જીવાને અનેક પ્રકારે વેઢનાને જે અનુભવ થાય છે તેની વિચારણા આ પદ્મમાં કરવામાં આવી છે. વેદનાના અનેક પ્રકાર બતાવ્યા છે. જેમકે- (૧) શીત, ઉષ્ણુ, શીતે બ્લુ (૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ (૩) શારીરિક, માનસિક અને ભય (૪) સાતા, અસાતા, સાતાઅસાતા (૫) દુઃખા, સુખા, અદુઃખા- અસુખા (૬) આલ્યુપગમિકી, ઐપમિકી (૭) નિદ્રા, અનિદ્રા વિ. સંજ્ઞીની વેનાને ' નિદા અને અસીની વેદ્યનાને · અનિદ્યા ' કહેલ છે.
૧ – કાયપ્રવિચારો. નામ મૈથુનવિષયાપસેવનમ
(ખ) પ્રવીચારો મૈથુન પસેવનમ
આગમસાર દાહન
Jain Education International
તત્ત્વાર્થભાષ્ય ૪૦૮ સર્વાર્થસિદ્ધિ ૪ 9
For Private & Personal Use Only
૨૫૭
www.jainelibrary.org